-
03 ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યામાતા જશોદા કુવર કાન ઘેર આવ્યાહરખને હુલામણે શામળીયો ઘેર આવ્યાજીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રેઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યામાતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધોજલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રેઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… કાળાને કાબરિયા કીધા વેરીના […]
-
02 વૈષ્ણવ જન તો તેને રે કહિયે
વૈષ્ણવ જન તો તેને રે કહિયે,જે પીડ પરાઈ જાણે રેપરદુ;ખે ઉપકાર કરે તોયે,મન અભિમાન ના આણે રેવૈષ્ણવ જનતો…. સકળ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રેવાંચકાચ મન નિશ્ચય રાખે,ધન ધન જનની તેની રેવૈષ્ણવ જનતો… મોહમાયા વ્યાપે નહિ જેને,દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રેરામ નામ શું તાળી રે લાગી,સકલ તીર્થ જેના મનમા રેવૈષ્ણવ જનતો… વણલોભી ને કપટ […]
-
01 જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયાતુજ વીના ધેનુમા કોણ જાશેત્રણસો ને આઠ ગોવાળ ટોળે વળ્યાવડો રે ગોવાળીયો કોણ થાશેહે જાગને જાદવા… દહિતણા હદીથરા ઘી તણા ઘેબરાકઢીયેલા દૂધ તે કોણ પિશેહરી મારો હાથીયો કાળી નાગ નાથીયોભુમિનો ભાર તે કોણ લેશેહે જાગને જાદવા… જમુનાના તીરે ગૌધણ ચરાવતામધુરીસી મોરલી કોણ વાહશેભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજીયેબુડતા બાયડી કોણ સાહશેહે જાગને […]