Category: 21 નારાયણ સ્વામીના ભજન

  • 140 જેને વ્હાલાંથી વિયોગ જેને હરિથી વિજોગ

    જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ રેજેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ ૨,સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં… લોચન તો લોચે છે, કોમળ મુખને કારણે? આતમ રેવે નહીં.દીન તો કરીને ગિયો છે દીનોનાથ રે…સુખેથી મન કોઇ દી રે સૂવે નહીં..જેને વ્હાલાંથી વિજોગ રે પતિવ્રતા નારી જેનો પીયુ ગિયો પરદેશમાં રે આતમ રેવે નહીંપતિના […]

  • 139 જિસકો નહી બોધ તો ગુરુ જ્ઞાન

    જિસકો નહી હૈ બોધ તો, ગુરુ જ્ઞાન ક્યા કરે,નિજ રૂપ કો જાના નહીં, પુરાણ ક્યા કરે।। ઘટ ઘટ મેં બ્રહ્મજ્યોત કા, પ્રકાશ હો રહા,મિટા ન હૈતભાવ તો,મિટા ન હૈતભાવ તો, ફિર ધ્યાન ક્યા કરે,જિસકો નહીં હૈ બોધ તો, ગુરુ જ્ઞાન ક્યા કરે,નિજ રૂપ કો જાના નહીં, પુરાણ ક્યા કરે રચના પ્રભૂ કી દેખ કે, જ્ઞાની […]

  • 138 નગર મેં જોગી આયા

    “શિવ સમાન કોઇ દાતા નહિ બિપત બીદારન હારઅબ લજજા મોરી રાખીઓ શિવ નંદી કે સવાર” નગર મેં જોગી આયાયશોદા કે ઘર આયાસબસે બડા હૈ તેરા નામ…તેરા નામભોલેનાથ… ભોલેનાથ… ભોલેનાથ અંગ વિભૂતિ ગળે રુદ્ર માલા, શેષનાગ લિપટાયો;બાંકો તિલક ભાલ ચન્દ્ર, ઔર નંદ ધર અલખ જગાયોનગર મેં જોગી આયા….. લે ભિક્ષા નીકલી નંદરાણી, કંચન થાળ ધરાયો;લ્યો ભિક્ષા […]

  • 137 ભૂલાતી નથી એ સુખી જિંદગીને

    ભૂલાતી નથી એ સુખી જિંદગીને,હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને.સુખી જિદગી બાળપણમાં ગુજારી,જુવાનીએ કીધી દુઃખી જિંદગીને. ચડી ષડ રિપુને છંદે જુવાની,બગાડે ઉમંગો ભરી જિંદગીને.મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,દુઃખોમાં ગુજારે રડી જિંદગીને. આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,કુમાર્ગે ચડી વેડફી જિંદગીને.કહે જીવ અજ્ઞાનમાં ભાન ભૂલી,હજી હું સમજતો નથી જિદગીને. વિચારીને જો જિંદગી બંદગી છે,મૂરખ તું સમજતો નથી […]

  • 136 યહી વફા કા સીલા હૈ તો કોઇ બાત

    યહી વફા કા સીલા હૈ તો કોઇ બાત નહીંયે દર્દ તુમને દિયા હૈ તો કોઇ બાત નહી યહી બહોત હૈ કી તુમ દેખતે હો સાહિલ સેસફીના ડુબ રહા હૈ તો કોઇ બાત નહી કિસે મઝાલ હૈ કહે કોઇ મુજકો દિવાનાઅગર યે તુમને કહા હૈ તો કોઇ બાત નહી ચૈ કિક્ર હૈ કિ કહી તમ ભી […]

  • 135 જનમ જે સંત ને આપે જનેતા

    જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયેઅગર દાતા અગર શુરો ગુણો જેના સકળ ગાયેજનમ જે સંત ને…. ન જનમે વિર કે શુરો ન જનમે સંત ઉપકારીનકામા ના ભલે જનમે સમજવી વાંજણી નારીજનમ જે સંત ને…. કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારીકસોટી કર્ણ ની કીધી ખરેખર ધન્ય જણનારીજનમ જે સંત ને…. પીતા ના દુખ […]

  • 134 જટામાં ગંગાજી અટવાણી

    અંગે અભિમાન ને આકાશે થી ઉતરી,એ જી પડતાં ધોધમાર પાણીજટામાં ગંગાજી અટવાણી અવર નદી સમ એના દિલમાં, જોગીળે મુજને જાણીત્રિપુરારી નો ગર્વ ઉતારી, એને પાતાળ લય જાવ તાણીજટામાં ગંગાજી અટવાણી અગમ અગોચર જટા વધારી, જુગતી શકે ના કોઇ જાણીભગીરથ કારણે જલ્યા શંભુ યે, પડતાં ગંગા ના પાણીજટા મા ગંગાજી અટવાણી વિનંતી સાંભળી ભગીરથ કેરી, પાડ્યું […]

  • 133 પ્રેમ ને વશ થઈ ગ્યા વાલો રાજી

    પ્રેમ ને વશ થઈ ગ્યા વાલો રાજી રાજીશુ કરે પંડિતો ને કાજી રેપ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી કરમા બાઈ નો આરોગ્યો ખીચડોવિદુર ની ખાધી વાલે ભાજી રેહેઠાં બોર વાલે શબરી બાઇ ના ખાંધાછપ્પન ભોગ મેલ્યા ત્યાગી રે,પ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી વિદુર ને ધરે શ્રી કૃષ્ણ પધાર્યાતે દી કેળા લાવ્યા તા […]

  • 132 અમને અડશો માં અભડાશો

    અમને અડશો માં અભડાશો,પછી ક્યા નાવાને જાશો….અમને અડશો માં અભડાશો. ન્યાત જાત ના બંધન છુટયા છુટી જુઠી લાજ,ગુરુ પ્રતાપે અમને મળીયુ પ્રેમ નગર નુ રાજઅમને અડશો માં અભડાશો અભડાવા ની જો બીક ન હોય તો આવો અમારી પાસે,ન્યાતીલા સહુ નિંદા કરે તો પાપ બધા ધોવાશેઅમને અડશો માં અભડાશો. ન્યાતી ના જુઠા બંધન માંહી કદી નહી […]

  • 131 જો આશિક મસ્ત ફકીરી કે

    જો આશિક મસ્ત ફકીરી કેદુનિયા સે મહોબ્બત કમ રખતે હૈજીસે રાત દિન હૈ લેહ લગીવો દેહ કી શુધ્ધ ભી પરહરતે હૈ પારસ હૈ પાસ પડા જીનકેચાંદી સોના કો ક્યા કરના,જબ ચાહે તબ સોના હૈફીર ભંડાર ભરકર ક્યા કરના સમજ બુઝ શિયાને બન સંતોહાલ દિવાને ફીરતે હૈ,તાકત હોને પર ભી તકલીફકોવો બેપરવાહસે સહેતે હૈ ફરિયાદ નહીં […]