-
30 મુખડા ક્યા દેખે દર્પણ મેં
મુખડા ક્યા દેખે દર્પણ મેં, દયા ધર્મ ન તન મેંધર્મી ધર્મી પાર ઉતર ગયા, પાપી ડૂબા જલ મેંમુખડા ક્યા દેખે દર્પણમેં, દયા ધર્મ ન તન મેં કોડી કોડી માયા જોડી, જોડ લાયી બર્તન મેંમુખડા ક્યા દેખે દર્પણ મેં, દયા ધર્મ ન તન મેં આયે ચોર લે ગએ માયા, રહ ગયી મન કી મન મેંમુખડા ક્યા […]
-
29 ભજી લેને નારાયણનુ નામ
ભજી લેને નારાયણનુ નામઆ અવસર છે રામ ભજન નોઆ અવસર છે રામ ભજન નોકોડી ન બેસે દામ ..ભજી લેને નારાયણ નુ નામ કામ ક્રોધ લોભ મદ મોહ ને,મુકી દે મન થી તમામ…..માતા પીતા સુત બાંધવ તારાએના આવે તારે કામ…ભજી લેને અંધ બની ને અથડાવ મા ભુંડા,ઘટઘટ મા સુંદીર શ્યામદાસ સતાર કહે કર જોડી,સબ સંતો ને […]
-
28 મેરુ તો ડગે પણ જેનાં મનડાં
મેરુ તો ડગે પણ જેનાંમનડાં ડગે નહીં પાનબાઈ,મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે. ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે,કોઇ દી’ કરે નહીં આશ રે,દાન દેવે પણ, રેવે અજાજી રે,વચનુંમાં રાખે વિશ્વાસ રે. હરખ રે શોકની જેને ના’વે રેહેડકી ને આઠે રે પહોરે આનંદ રેનિત્ય રહે સદા સંતોના […]
-
27 હે જગ જનની હે જગદમ્બા
સાખી….“ચિંતા વીઘન વીનાશીનીકમલા સહ ની સકત.વીસહથી હંસ વાહીનીમને માતા દે હો સમતઅરજ સુણી નેઅમ તણી હે ભગવતી…” હે જગ જનની હે જગદંબા,માત ભવાની શરણે લેજેઆદ્યશક્તિ માં આદિ અનાદી,અરજી મારી ઉરમાં ધરજે, હે .. કોઈના તીર નું નિશાન બનીને,દિલ મારું તું વીંધાવા દેજેઘા સહી લઉં ઘા કરું નહી કોઈને,એવી અંબા શક્તિ દેજે, હે . . હોઈ […]
-
26 શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે વિલાપ કાયારાણી,શાને કરે છે વિલાપ રેતારે ને મારે હવે કાંઈ નથીતારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રેએમ જીવરાજા કિયે છે ઘણા દિવસનો ઘરવાસ આપણેઘણા દિવસનો ઘરવાસ રેમુકી ન જાવ મને એકલી મુકી ન જાવમને એકલી જીવરાજા રેએમ કાયારાણી કિયે છે મમતા મુકીદે માયલી હવેઅંતરથી છોડી દે આશ રેરજા નથી મારા રામ […]
-
25 બાનાની પત રાખ પ્રભુ
બાનાની પત રાખ પ્રભુતારા બાનાની પત રાખબાનાની પત રાખ પ્રભુતારા બાનાની પત રાખબાના રે માટે જો દુ:ખ થશે તો,કોણ પૂરે તારી શાખ રે રોહીદાસની તમે રબડીલીધી,ને નવ જોઇ કે ભાત,શાને માટે સન્મુખ રહીને,તમે નાઇ કહેવાયા ઓ હાથ રે.પ્રભુ તારા બાનાની પ્રહલાદની તે પ્રતિપાલણપાળીને સ્તંભમાં પૂર્યો વાસ;તાતી કઢા તમે શીશતકીધી સુંઘવાને પાસ રે..પ્રભુ તારા બાનાની પાંચાળીનાં […]
-
24 વોહી મેરા શ્યામ હે
નૈનો મત વાલે હૈ,બાલ ધુધર વાલે હૈ,બોલ પ્યારે પ્યારે હૈ,નામ વ્રજવાસી હૈ…. કહાં ઘનશ્યામને ઓધવ કો,ઝરા વૃંદાવન કો જાના,વહા કી ગોપીઓ કો,જ્ઞાન કા કુછ તત્વ બતલાના..વિરહકી વેદના મેં વેસદા બેચેન રહેતી હૈતડપતી આહ ભરતી હૈ,સદા રોહ રોહ કે કહતી હૈનૈનો મત વાલે હૈ…. હસકર કહા ઓધવને,મે અભી જતા હું વૃંદાવનવહાં જાકે દેખતા હું,કૈસા અનોખા હૈ […]
-
23 અખંડ રોજી હરિના હાથમાં
અખંડ રોજી હરિના હાથમાં,વાલો મારો જુવે છે વિચારીદેવા રે વાળો નથી દૂબળો‚ભગવાન નથી રે ભીખારી…હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚અને આ કાયા છે વિનાશીસરવને વાલો મારો આપશે‚હે મનડા તમે રાખોને વિશવાસી…હે જી વ્હાલા… નવ નવ મહિના ઉદર વસ્યાં‚તે દિ વાલે જળથી જીવાડયાંઉદર વસ્યાંને હરિ આપતો‚આપતો સૂતાં ને જગાડી…હે જી વ્હાલા… ગરૂડે ચડીને […]
-
22 સમજણ જીવનમાંથી જાય
સમજણ જીવનમાંથી જાય, જીસમજણ જીવનમાંથી જાય,જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાયસમજણ જીવનમાંથી જાય, જીજીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાયસમજણ જીવનમાં થી જાય, જી પિતાજીના વચન ખાતર,રામજી વનમાં જાય, જીઆજનો રામલો વૃધ્ધાશ્રમમાંએના બાપને મેલવા જાય ..સમજણ જીવનમાંથી જાય, જીજીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાયસમજણ જીવનમાંથી જાય, જી .. ચેલો હતો ઓલો આરુણી,એની યાદે […]
-
21 ઓધાજી મારા વાલાને વઢીને કેજો
માને તો મનાવી લેજો રે હે ઓધાજી રેમારા વા’લાને વઢીને કે’જો જી,માને તો મનાવી લેજો રે.. એકવાર ગોકૂળ આવો,માતાજી ને મ્હોંઢે થાવો,.ગાયો ને હંભારી જાઓ રે..હે ઓધાજી.. માને તો મનાવી લેજો જી.. મથુરાના રાજા થ્યા છો,ગોવાળોને ભૂલી ગ્યા છો,માનીતી ને મેહલે ગ્યા છો રે..હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે.. કુબ્જા છે રંગે કાળી,કાળા તમે […]