Category: 21 નારાયણ સ્વામીના ભજન

  • 120 સંસારમાં સુખ પામવા

    સંસારમાં સુખ પામવા, આ કંગાલનુ દૂઃખ કાપવું,યથા સ્થિતિ આ ધન અબ્રુનું દાન આપવું પરવિત પર પ્રેમ રાખી ઉચ્ચ કરણી આચરીઆ ભવથી તરવા ભાવથી હરદમા સમરવા હરહિર ઉત્તમ વિચારોથી નિરંતર શુધ્ધ અંતર રાખવુ,આ પદક્રમથી ડરવુ બહુ, સતકર્મના સેવક થવુ,રાખી સુરતિ, નેમ નિતિ સત્યબાબતની સમજ, એ ભજવા અમર અજરએવા વૃષભ ધ્વજ યા ગરૂડ ધ્વજ ભથીતરવા ભાવથી હરદમ […]

  • 119 ભણી થઇ ભક્તાણી તેની વાણીથી

    ભણી થઇ ભક્તાણી તેની વાણીથી પરખાણીભીતરમાં જોવો ભાણી થઇ ભક્તાણીમનવર રાજ વર્ષો માંડવે, આશા-તૂષણા બે રાણીઆશાએ એક પુત્રી જન્મી, ચતુર ચપળા શાણીભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી મોહ મામો ને એમાં ક્રોધ છે કાકો, વાલથી બહુ વખાણીબુધ્ધી ફઇ બાએ તેને બહુ બિરદાવી, એનું નામ પાડયુ ભાણીભીતરમાં જોવો ભણી થઇ ભકતાણી જોગી મનાયો તેણે માંગી ખાયો, એનો […]

  • 118 કિસ દેવતા ને આજ મેર દિલ

    કિસ દેવતા ને આજ મેર દિલ સુરા લિયાદુનિયા કી ખબર ના રહી તનકો ભુલા દિયા રહનાથાં પાસ મેં સદા લેકિન છીપા હુઆકરકે દયા દયાલને પડદા ઉઠા લીયા સુરજ વો થા ન ચાંદ થા બિજલી ન થી વહાંયકદમ વો અજબ શાનકા જલવા દિખા દિયા ફિરકે જો આંખ ખોલકર ટંડન લગા ઉસેગાયબ થા નજર સે સોઇ ફિર […]

  • 117 મેં તો રમતા જોગી રામ મેરા કયા

    મેં તો રમતા જોગી રામ મેરા કયા દુનિયામેં કામ હાડમાંસકી બની પુતલીયા ઉપર જડિયા ચામદેખ દેખ સબ લોક રિજાને મેરો મન ઉપરામ માલ ખજાને બાગ બગીચે સુન્દર મહલ મુકામએક પલકમેં સબહી છૂટે સંગ ચલે નહિદામ માતપિતા અરુ મીત પિયારે ભાઇ બધુ સુતરામસ્વારથકા સબ ખેલ બના હૈ નહિ ઇનમેં આરામ દિનદિન પલપલ છિનછિન કાયા છજત જાય […]

  • 116 ફકિરીમેં મજા જિસકો

    ફકિરીમેં મજા જિસકો અમીરી કયા બિચારી હૈ તજે સબ કામ દુનિયાકે ફિકર ઘરબારકી છૂટેસદા એંકાતમેં વાસા યાદ પ્રભુકી પિયારી નહીં નોકરી કિસી જનકે ન દિલમેં ધન કી લાલસાસબૂરી ધારકર મનમેં ફિરે જંગલ બિહારી હૈ મિલા સત્સંગ સંતનકા ચલે નિતજ્ઞાનકી ચરચાપિછાના રૂપ અપને કા ટ્રેત સબ દૂરી કરી હૈ

  • 115 હું હું કરતો હાલી નીકળમાં

    હું હું કરતો હાલી નીકળમાં, મોટામાં બહુ સારું નથી,લોક પાણીનો લાડવો પકડાવશે, બીજુ બધૂ પરબારૂમૂકી દેને અંતરનું અભિમાન,ત્યજી દેને હેવાન હું કેમકે પાત્ર જાણીને તને પ્રમોધ્યો અને ગુરૂએ આપ્યું જ્ઞાનતારા અંતરમાં રહ્યું અંધારૂ અને નીવડ્યો તુ નાદાન.ત્યજી દેને હેવાન હું પદ શીપ ને બદલે સાપને હોર્યો એ પડી પછી પહેસાનમોતીને બદલે વિખડા મળ્યાં, પીધું તે […]

  • 114 રામ રમકડું જડિયું રે રાણાજી

    રામ રમકડું જડિયું રે રાણાજીઅને રામ રમકડું જડિયું. રુમઝુમ કરતુ મારે મંદિરે પધાર્યું,નહિ કોઈને હાથે ધડિયું રે મોટા મોટા મુનિજનામથી મથી થાક્યાં,કોઇ એક વીરલાને હાથ ચડયું રે સોન શિખરના રે ઘાટ થી ઉપર,અગમ અગોચર નામ પડયું રે બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,મારું મન શામળિયા શું માળિયું રે

  • 113 હદયમાં જો તપાસીને છુપાયેલો

    હદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છેહૈ લે જ્ઞાન સદગુરુથી કે તેનો ભેદ છાનો છે પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાને વિચારી જો,હતો તું કયાં? વળી આવ્યો છે કયાં ને કયાં જવાનો છે હજુ છે હાથમાં બાજી, ઓ જીવડાં જો જરા જાગીધરીને ધ્યાન ધટમાં જો મળ્યો અવસર મજાનો છે કળીનો દોર ચાલે છે, જામે […]

  • 112 શ્રી દામોદરના ગુણલા ગાતાં

    શ્રી દામોદરના ગુણલા ગાતાં ન કોઇ દુઃખિયો હોયસદા શામળિયો શરણ રાખે, સન્મુખ આવી જાય રે.શ્રી દામોદરના ગુણલા મૂરખ મૂઢ હિંડે એ અવલતો, નવ જાને હરિનો મર્મસ્મરણ કરતાં તરત જ આવે, પરિપૂરણ પરબ્રહ્મ રેશ્રી દામોદરના ગુણલા છેલછબિલો ને છોગાળો, નિત્ય તેને ભજિએ રેમાંડળિકનું માન ઉતાર્યું જેણે, કહો કેમ તેને તજિએ રે.શ્રી દામોદરના ગુણલા, સુખાતાંની પૂર્ણ ક્રુપાથી, […]

  • 111 ચિત ગયો ચોરી મારા મન ગયો હરી

    ચિત ગયો ચોરી મારા મન ગયો હરીહે નંદનો લાડીલો મારે મન ગયો હરી, વ્હાલા થયા છે વેરી, પાયા દૂધ દહી ઉછેરીવ્રજનો વિહારી લાલો. થઇ બેઠો નમેરી-નંદ શું કરીએ ઓઢી પહેરી, ગમે ના ગોકુળની શેરીભવન ભંયકર લાગે, જાણે કોટડી અંધેરી-નંદ મીઠા મેવા ખારા, નિન્દ્રા ન આવે વ્હાલામાલીડા વિનાની હું તો ફરું છ ધેલી ધેલી-નંદ જીવણ આવો […]