-
110 બાણ લાગ્યાં જેને અંગડા વીંધાણા
બાણ તો લાગ્યાં જેને, અંગડા વીંધાણા એનાં નેણોમાં ધેરે નિશાન,જીવો જેને લાગ્યાં શબ્દોનાં બાણજેને વાગ્યાં શબ્દોના બાણ રેજેનાં પ્રેમે વિધાયેલ પ્રાણ રે પતિવ્રતા જેનો પિયુ પરદેશ,એની કેમ જપાછું જાળ રેનાથ વિના અમને નિદ્રા ન આવે,સુતા સેંજલડી શૂળ સમાન રે, દીપક દેખી જયારે મનડાં લોભાણાં,ત્યારે પતંગ ચગોડિયા એના પ્રાણ રેઆપ પોતાનું જ્યારે અગિનમાં હોમ્યું,ત્યારે પડવી પામ્યો […]
-
109 સંતો રામ માયા મૂળે નાહિ
સંતો(રામ) માયા મૂળે નાહિ,વિના વિચાર સક્લ જગ ભલ્યા, જ્ઞાન વિણ ગૂંચવાઇમાયા માયા સિધ્ધ સાધ પુકારે, અચરજ એ જ કહાવે. ભોરીંગ જેવા સીંથરા ભોંય પર, દેખો એ કિસ વિધ મારે?માટી કેરાં બન્યા પાળિયા, ચીતર્યો વાધ ચિતારે. એવો ભ્રમ દેખી જીવ ભટકયો, વાધ એ કિસ વિધ ખાઇ?ખેતર બડા બીના રખવાલા, ઓડા ઉભા કીના અકલ વિના ના એ […]
-
108 બંસીવાલા આજો મોરે દેશ
બંસીવાલા આજો મોરે દેશ બંસીવાલા આજો મોરે દેશ.આજો મોરે દેશ, હો બંસીવાલા આજો મોરે દેશતોરી શામળી સૂરત હદ વેશ…બંસીવાલા આજો. આવન આવન કેહ ગયો, કર ગયો કોલ અનેક;ગણતાં ગણતાં ધસ ગઇ જીભા,હારી આંગળીઓની રેખ..બંસીવાલે આજો એક બન ઢૂઢી, સકલ બન ઢૂઢી, ઢૂઢો સારો દેશ;તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ..બંસીવાલે આજો કાગદ નાહિ મારે સ્વાહિ […]
-
107 આજ આંનદ મોહે મેરે સદગુરૂને
આજ આંનદ મોહે આયા,મેરે સદગુરૂને ભીતર ભેદ બતાયા ઓહંગ-સોહંગ જાપ લગાયા,સૂરતી શૂન્ય ઘર આયા.. હે જી આજ ઇંગલા-પિગલા આસન ઉપર,સુષમણા ધ્યાન લગાયા.. હે જી આજ રંણૂકાર મેં રંગ મીલાવ્યા,ત્રિકુટી તાર સાંધ્યા.. હે જી આજ ભમર ગૂફામાં ભમર ગૂંજતુ હૈ,અનહદ નાદ બજાયા.. હે જી આજ શ્યામ-સફેદ અને લાલ રંગ પીલા,પીળા રંગ પરખ્યા.. હે જી આજ યહ […]
-
106 જાડેજા વચન સંભાળીને વેલા જાગજો
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજોજાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો,વચન ચુક્યા ચોરાસીમાં જાય.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. એ જે દી રે બોલ્યા’તા મેવાડમાં રે,તે દુના તમે વચનને સંભાળો.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. જાડેજા તાલને તંબુરો સતીના હાથમાં રે,સતી કરે અલખના આરાધ.જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. આવા […]
-
105 પાયોજી મેને રામ રતન ધન પાયો
પાયોજી મેને રામ-રતન ધન પાયો વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,કિરપા કર અપનાયો…પાયોજી મેને જનમ જનમકી પુંજી પાઇ,જગમેં સભી ખોવાયો…પાયોજી મેને ખરચે ન ખુટે, વાકો ન લૂટે,દિન દિન બઢત સવાયો…પાયોજી મેને સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,ભવસાગર તર આયો…પાયોજી મેને મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,હરખ હરખ જસ ગાયો…પાયોજી મેને
-
104 હાલો મારા હરિજનની હાટડીયે
હાલો મારા હરિજનની હાટડીયે રેપ્રેમના પાલવ પહેરો રે સોહગણ,રંગ લાગ્યો બીજી ભાતડીયે.. હાલો મારા હરિજનની હાટડીયે રેવૈરાગ તો લાગ્યો ગુરૂજી, એક વાતડિયેહાલો મારા હરિજનની હાટડીયે રે મેં તો મારા નાથજી ને નેણ ભરી નીરખ્યા,અનુભવ ક્રયો મારી આંખડીયે,હાલો મારા હરિજનની હાટડીયે રે હિરલાની વણજું કરોને વેપારી,ખોટ તો નઇ આવે તારી ગાંઠડીએ..હાલો મારા હિરજનની હાટડીયે દાસ હોથીને […]
-
103 એ રી મૈં તો પ્રેમદિવાની
એ રી મૈં તો પ્રેમદિવાનીમેરો દઈ ના જાણે કોઇએ રી મૈં તો પ્રેમદિવાની. શૂળી ઉપર સેજ હમારી,સિ બિધ સોના હોય,ગગન મંડલ પર સેજ પિયા કીકિસ બિધ મિલના હોયએ રી મૈં તો પ્રેમદિવાની. ધાયલ કી ગત ધાયલ જાને,ઔર ન જાને કોય,જૌહરી કી ગતી જૌહરી જાણે,કી જિન જૌહર હોયએ રી મૈં તો પ્રેમદિવાની. દરદ કી મારી વન […]
-
102 હરિનાં ભજન વિનાં લોચનયું સુનું
હરિનાં ભજન વિનાંલોચનયું સુનું રે કાજળ વિનામારુ દિલડું સુનું, હરિનાં ભજન વિના… પ્રભુ ભજન વિના સુનાંમંદિર સુનાં એનાં દેવ વિના,એવા દેવ સુનાં રે, એનાં દીપક વિના.. પ્રભુ ભજન વિના સુનાંમાતા રે સુની એના, પુત્ર વિનાએણી બેનડી સુની રે, એના બાંધવ વિના.. પ્રભુ ભજન વિના સુનાંધરતી ? સની એના, મહેલ વિનાએની મોરલી વિના… પ્રભુ ભજન વિના […]
-
101 મૂર્ખને બોધ ન રે લાગે
મૂર્ખને બોધ ન રે લાગે, એને સંત ભલે સમજાવે,સંત ભલને સમજાવે, એને ભલે ચારો વેદ વંચાવે.મૂર્ખને બોધ ન રે લાગે ઊંડા વાસણને તળિયે અગ્ની ઠંડા જળને તપાવેશીતળતાં આગને ઓલવવાં, ત્યાં તો પોતે તપી જાવે…મૂર્ખને બોધ ન રે લાગે સાપનાં મુખમાં સ્વાતિનાં બિંદુ, તેમાં મોતીડા કયાંથી પાકેવીખ (જેર) નાં ખેતરમાં અમૃત વાવો, એમાં મીઠપ કયાંથી આવે.મૂર્ખને […]