Category: 21 નારાયણ સ્વામીના ભજન

  • 100 હારને કાજે નવ મારીએ

    હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ..હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ,હઠીલા હરજી અમને,માર્યા રે પછી રે મારા નાથજી, બહુ દોષ ચડશે તમનેએવા હારને કાજે નવ મારીએ… હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઇ,હાર તમે લાવોને વ્હેલા,માંડલિક રાજા અમને મારશે, દિવસ ઊગતાં પહેલાંએવા હારને કાજે નવ મારીએ… હે જી વ્હાલા ! […]

  • 99 ઊગિયા સૂરજ ભાણ નવે ખંડમાં

    હૈ ઊગિયા સૂરજ ભાણ, નવે ખંડમાં હુવા જાણ,ગત રે ગંગા મળીને નિત કરે પરણાંમ રામ..ઊગિયા સૂરજ ભાણ, નવે ખંડમાં હૂવા જાણ ગત હૈ ગંગાજી મળીને નિત કરે પરણામ રામગતમાં રે હૈ ગંગાજી નીકળ્યાં બોલે સંતો રામ રામ… હે જી કુંવારી કપડાં ધૂવે, કુછડ નર કેટલું જુવેઅધરમના નર ચાલતા નર, ઓધા નહીં કોઇ રામ… હે જી […]

  • 98 એવી પ્રેમ કટારી લાગી

    એવી પ્રેમ કટારી લાગી…એવી પ્રેમકટારી લાગી, લાગી રે અંતર જોયું ઉધાડીએવી ઝળહળ જ્યોતું જાગી, જાગી રે દસ દરવાજા નવસે નાડીએવી પ્રેમ કટારી લાગી શબદ કટારી કોઈ શૂરા નર જીલે, નહીં કાયરનાં કામ,શૂરા હોય છે સનમુખ લડે, ભલકે પાડી દયે નિશાન ;એવા લડવૈયા નર શૂરા. શૂરા રે નૂરને નિશાનું દિયે છે પાડીએવી પ્રેમ કટારી લાગી…. માથડાં […]

  • 97 સાયાજીને કેજો આટલી મારી વિનંતી

    સાયાજીને કે’જો રે, આટલી મારી વિનંતીસાયાંજીને કે’જો રે, આટલી મારી વિનતી રે,ઓલ્યા ધુતારાને કે’જો રે, મારા પાતળિયાને કેજો રે,આટલી મારી વિનતી રે જી, ઓલ્યા ખેધીલાને કેજો રે, મારા વાદીલાને કે’જો રે,આટલી મારી વિનતી રે જી,જઈને કે’જો, આટલો મારો રે સંદેશ…મારા સાયાજીને કે’જો રે, આટલી મારી વિનંતી રે દાસી છે તમારી રે, દરશન કારણ દુબળી રે,ઇ […]

  • 96 સત્સંગનો રસ ચાખ પ્રાણી તું

    સત્સંગનો રસ ચાખ પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખપ્રથમ લાગે તીખો કડવો, પછી આંબા કેરી સાખ.પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ આ રે કાયાને ગર્વ ન કીજીયે અંતે થવાની છે રાખહસ્તી ને ધોડા, માલ ખજાનાં, કોઇ ન આવે સાથ.પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ સતસંગથી એ ધડીમાં મુકિતી, વેદ પુરે છે સાખબાઇ મીરા કહે પ્રભુ […]

  • 95 મન તું રામ ભજી લે રાણા

    મન તું રામ ભજી લે રાણા, તારે ગુણ ગોવિંદનાં ગવાણાં ખોટી માયાની ખબર ન પડી, પછી કળ વિના કુટાણાં,જુઠી માયાયે ઝધડો માંડ્યો, બળ કરી બંધાણા કુડિયા ત્યારે કામ ન આવે, ભેળે ન આવે નાણાંહરામની માયા હાલી જાશે, રહેશે દામ ટાણાં કૃષ્ણ વિના નર કુડા દિસે, ભીતર નવ ભેદાણાં હરવિનાના હળવા હીંડે, નર કરે નીમાણાં સો […]

  • 94 સદગુરુ સાહેબ સઇ કર્યા ને પ્રેમજ્યોતિ

    સદગુરુ સાહેબ સઇ કર્યા ને પ્રેમજ્યોતિ પ્રકાશી.અખંડ જાપ આયો આતમરો, કટી કાલકી ફેંસી ગગન ગરજીયા શ્રાવણે સૂણ્યા, મેધ જ બારેમાસી,ચમક દામની ચમકત લાગી, દેખ્યા એક ઉદસી ગેબ તણાં ધડીયાળા સામે, દ્રત ગયા દળ નાસીઝીલપણાંમાં ઝાલર વાગી, ઉદય ભયા અવિનાશી મહીં વલોવ્યા માખણ પાયા, ધૃત તણી ગમ આસીચાર સખી મિલ ભયા વલોણાં, અમર લોક કા વાસી […]

  • 93 હંસો હાલવાને લાગ્યો

    હંસો હાલવાને લાગ્યો, કાયાનો ગઢ બાંગ્યો,તમે પોરા પ્રમાણે જાગો, હંસો હાલવાને લાગ્યો નિતનિત મત કરો નયણે,સૂતાને સાહેબ આધો.સુમિરણ કરી લો સાચા ધણીનું,તમે મોજ મુકતાળ માંગો.. જાગીયા નર સોઇ સંસ્મરમાં સીધ્યા,જેણે ઉજડ મેલ્યા આધોમારગ ધાયા તે બહોત સુખ પાયા,તેનો જરા મરણ મેં ભાંગ્યો રે. જરા પહોંચી ત્યારે જમડા આવ્યા,દેહડી તણો દેહ ભાગ્યોકુડીએ આવી કાયાનો ગઢ ધેર્યો,ત્યારે […]

  • 92 સાહેબને સમર્યા વિના પાર ન પહોંચે

    સાહેબને સમર્યા વિના પાર ન પહોંચે,આ તો ધુતારાનાં શહેર જી જી રેઆવ્યા તે દિ બંદા શું બોલી બોલતોહવે બોલે છે એમાં બહુ ફેર છે જી રે. કુડી કમાણી બધી ચોપડે ચડશે,લેખા લેવાં સાહેબ તેને તેડો રે.મોરપાઇમાં બંદા મોહી રહ્યા છે,મારન તુને તારી વેડશે રે. મિથ્યા માયામાં તારો જીવડો લલચાણો,પ્રભુજી ભજન સાથે તારે વેર છે રે.સમુંદરમાં […]

  • 91 ખેલ દુનિયા મેં પૈસા કા સબ કુછ

    ખેલ દુનિયા મેં પૈસા કા, સબ કુછ પૈસા હૈ ભાઇપૈસા હૈ બાપા,પૈસા જોરું, પૈસા લડકા, પૈસા બાબા-બહેનાપૈસા હાથી પૈસા ધોડા, પૈસા કપડાં ગહેનાખેલ દુનિયા મેં પૈસા કા પૈસા દેવ પૈસા ધર્મ પૈસા સબ કુસ ભાઇપૈસા રાજા, રાજ કરાવે, પૈસા કરે લડાઇખેલ દુનિયા મેં પૈસા કા પૈસા હાથી સે ઉતરાવે, પૈસા ગાદી પે બેઠાવેએક દિન પૈસા […]