-
90 સંતની નજરે ચડી એની ગઇ છે
સંતની નજરે ચડી, એની ગઇ છે દુઃખની ઘડીતુંબડી સંતનીસંત સમાગમ કરવા માટે, મળી છે ઉતમ ઘડી બગદાણા માં બેઠા છે બજરંગતેના પાવે પડી એક વર્ષની અવધી આપી,સાદ કરી, વચન પાળવા વિમાન વાળ્યા,મોતને દીધી છે ઘડી રાત વાસો રહ્યા રાજકોટ,આ વેલી સવાર પડી અમૃત અમીપાન કરવા,સુરત સતસંગે ચડી, ભાવ જગાડ્યો ભક્તોના મનમાં, બજરંગે પહેરી બંડીદુઃખિયાના દ્રરિતા […]
-
89 અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો મોરારી
અપરંપાર પ્રભુ અવગુણ મોરામાફ કરો ને મોરારી રે દયા ધરમ ની વાત ના જાણુંઅધરમ નો હું અધિકારીપાપી પુરો હું જુઠા બોલોબહુ નીરખું પરનારી રેઅપરંપાર પ્રભુ…. ભજન થાય ત્યાં નીંદરા આવેપર નિંદા લાગે પ્યારીમિથ્યા સુખ મા આનંદ વરતુંએવી કુટીલ કુબુધિ મારી રેઅપરંપાર પ્રભુ…. સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યાભક્ત દુભવ્યા ભારીમાત પિતા બંને ને દુભવ્યા ગરીબી કો દિ […]
-
88 ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે
ઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નીકલે રેઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નીકલે રેગોવિંદ નામ લેકર, ફિર પ્રાણ તન સે નીકલે શ્રીગંગાજી કા તટ હો, યા યમુનાજી કા ગટ હો;મેરા સાંવરા નીકટ હો, જબ પ્રાણ તન સે નીકલે રેગોવિંદ નામ લેકર… વૃંદાવન કા સ્થલ હો, મેરે મુખ મેં તુલસી દલ […]
-
87 સખી જો ને દેખાડું મારો શામળીયો
સખી જો ને દેખાડું મારો શામળીયો,એ તો મોહન મોરલી વાળો,કે નંદજીનો લાલો,કે આવ્યો મારો શામળિયો….. ગોરા કુંભારની નોકરી કરતો તો,ઘણા માટીના ઘા એ તો ઘડતો તો,એ તો ઘાટ નવા નવા ઘડતો,ભક્તોના મન હરતો…દેખાડું મારો શામળીયો એ તો નામદેવ દરજીને ખબર પડી,મારો વ્હાલો રહેતો નથી મંદિર મહી,એ તો દોડીને દોટ સીધી મુકતો,દેખાડું મારો શામળીયો મેં તો […]
-
86 કુપાત્રની પાસે વસ્તુના વાવીએ
કુપાત્રની પાસે વસ્તુના વાવીએ રે,ને સમજીને રહીએ ચુપ રે,લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,ભલે હોય શ્રીમંત કે ભૂપ રેકુપાત્રની પાસે… ભજની જનોએ ભક્તિમાં રેવું ને,કરવો સ્મરણ નિરધાર રે.અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને.બાંધવા સૂરતા કેરા તાર રેકુપાત્રની પાસે… ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવીને ગાળી દેવો તેનો મોહ રે,દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે.રાખવો રે […]
-
85 કાળધર્મ ને સ્વભાવને જીતવો
કાળધર્મ ને સ્વભાવને જીતવો,રાખવો નહિ અંતરમાં ક્રોધ રેસમાનપણેથી સર્વેમાં વર્તવું.ને ટાળી દેવો મનનો વિરોધ રેકાળધર્મ ને… નિર્મળ થઈને કામને જીતવો.ને રાખવો અંતરમાં વૈરાગ રે.જગતના વૈભવને મિથ્યા જાણી.ને ટાળી દેવો દુબજાનો ડાઘ રેકાળધર્મ ને… આલોક પરલોકની આશા તજવી.ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે.તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,ને મેલવું અંતરનું માન રેકાળધર્મ ને… ગુરુમુખી હોય તેણે એમ જ […]
-
84 આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણવચનથી અધિક નહીં કાંઈ રે,વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગેને સુરતા નિર્ગુણમાં સમાય રેઆદિ અનાદિ… કર્મકાંડ એને નડે નહીંજેને આવ્યો વચનનો વિશ્વાસ રે,પગલું ભરે પણ વચન તપાસે નેથઈ રહે ગુરુજીના દાસ રેઆદિ અનાદિ… જનક વિદેહી ભૂલી ગયો નેદીધો જેણે પેઘડે પાવ રે.એક વરસ તેમાં રહ્યો પોતેપછી બદલ્યો વચનનો ભાવ રેઆદિ અનાદિ… […]
-
83 અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીંને ન રહેવું ભેદવાદીની સાથ રેકાયમ રહેવું એકાંતમાંને માથે સદગુરુજીનો હાથ રેઅભ્યાસ જાગ્યા પછી… તીરથ વ્રત પછી કરવા નહીંને ન કરવા સદગુરુના કરમ રે,એવી રે ખટપટ છોડી દેવીજ્યારે જણાય માંહ્યલાનો મરમઅભ્યાસ જાગ્યા પછી… હરિમય જ્યારે આ જગતને જાણ્યુંત્યારે પ્રપંચથી રહેવું દુર રે,મોહ સઘળો પછી છોડી દેવોને હરિને ભાળવા ભરપૂર રેઅભ્યાસ […]
-
82 ઈશ્વર તું પણ છે વિજ્ઞાની
ઈશ્વર તું પણ, છે વિજ્ઞાનીપથ્થર અંદર જીવ જીવે નેબંધ શ્રીફળમાં પાણીઈશ્વર તું પણ છે વિજ્ઞાની ! જવાબ દેને જવાબ દેને પોલા નભમાંસૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશેસૂર્ય, ચંદ્ર ક્યાં રહેતા હશેજનની ના ઉદરમાં, જીવ જીવેએ વાયુ ક્યાંથી લેતો હશેતું સર્જાવે, તું સંહારે પણરાખે નહિ નિશાનીઈશ્વર તું પણ છે વિજ્ઞાની ! પય પાન માટે, જાદુગર તેલોહીનું દૂધ […]
-
81 સદગુરુ સાહેબ સઇ કર્યા
સદગુરુ સાહેબ સઇ કર્યાને પ્રેમજ્યોતિ પ્રકાશી.અખંડ જાપ આયો આતમરો,કટી કાલકી ફેંસીસદગુરુ સાહેબ સઇ ગગન ગરજીયા શ્રાવણે સૂણ્યા,મેધ જ બારેમાસી,ચમક દામની ચમકત લાગી,દેખ્યા એક ઉદસીસદગુરુ સાહેબ સઇ ગેબ તણાં ઘડીયાળા સામે,દ્રત ગયા દળ નાસીઝીલપણાંમાં ઝાલર વાગી,ઉદય ભયા અવિનાશીસદગુરુ સાહેબ સઇ મહીં વલોવ્યા માખણ પાયા,ધૃત તણી ગમ આસીચાર સખી મિલ ભયા વલોણાં,અમર લોક કા વાસીસદગુરુ સાહેબ સઇ […]