Category: 21 નારાયણ સ્વામીના ભજન

  • 80 હંસલા હાલો રે હવે મોતીડાં નહી

    હંસલા હાલો રે હવે,મોતીડાં નહી રે મળે,આ’તો ઝાંઝવાના પાણી,આશા જુઠી રે બંધાણીમોતીડાં નહી રે મળે. ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,એને રામના રખોપે મે’તો ઘુંઘટે ઓઢાડ્યોપણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો મારદીવડો નહી રે બળેમોતીડાં નહી રે મળે વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડેકાયા ભલે રે બળે, માટી […]

  • 79 ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો

    ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો,ભમિયો રે ભમિયો,ભમિયો દિવસ ને રાત કુંભ કાચો કાયા જાજરી,જોઈને કરો જતન,વણસતાં વાર લાગે નહીંએને રાખો રૂડું રતનભૂલ્યો મન ભમરા કોના છોરું કોના વાછરું,કોના મા ને બાપ,અંતકાળે જાવું એકલા,સાથે પુણ્ય ને પાપભૂલ્યો મન ભમરા સતકર્મ સદવસ્તુ ઓરજો,ઈશ્વર સુમિરન સાથ,કબીર જુવારી ને નીસરિયાલેખું સાહેબને આજભૂલ્યો મન ભમરા

  • 78 જૂઠડી કાયા રાણી

    જૂઠડી કાયા રાણીજૂઠડી કાયા રાણી, જૂઠા ન બોલોવઢશે તને તારા ઘડનારો.જૂઠડી કાયા રાણી….. જૂઠી કાયા ને જૂઠી માયાજૂઠે જગકો ભરમાયાઅંતકાળેજીવને જાવું એકલુમરમ કોઇ વિરલાએ પાયા રે.જૂઠડી કાયા રાણી….. આ જગમાં વેલા વળશુંઆવીને ભ્રમમાં ભરાણા રેસગા કુટુંબની માયા લાગીપ્રિયાને બાલે બંધાણા રે.જૂઠડી કાયા રાણી….. મનુષ્ય પદારથ મહાસુખ પાયોભજન કરી લે ગુરૂ દેવાનાદૂધ પુતને અન્ન ધન લક્ષ્મીએ […]

  • 77 જ્યારે ચાહનારા જુલ્મો કરી જવાના

    જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના,ત્યારે આ જિંદગી ના દિવાસો ફરી જવાના.જ્યારે કે ચાહનારા સંભારણા સમયની સાથે સારી જવાનાખુશ્બુ જીવન ની કિન્તુ ચોગમ ભરીજ્યારે કે ચાહનારા પાપી ને પાપ નિજના જ્યારે સંભારી જવાના,કાજલ વિનય મધુ કાલુ કરી જાવાના,જ્યારે કે ચાહનારા તર્તા ને ભય હોય છે દુબાવનો હમેશા,દુબેલ માનવી તો સાગર તરી તરી જવાનાજ્યારે કે ચાહનારા […]

  • 76 મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં

    મેં પ્રભુના કાર્યને કદી,પલટાતાં જોયા નથી;આંસુઓને આંખમાં પાછાજતાં જોયા નથી. ખરતા નિહાળ્યા છે મેં ઘણાઆ ગગનથી તારાઓ;પણ ચાંદ-સૂરજને કદી,ખરી જતાં જોયા નથી.મેં પ્રભુના કાર્યને કદીપલટાતાં જોયા નથી દોષ ન દે માનવી,વાતા વિશ્વના વાયુને;જળચરોને જળ મહીં,રૂંધાતા કદી જોયા નથી.મેં પ્રભુના કાર્યને કદીપલટાતાં જોયા નથી સાધનાઓ ખૂબ કીધી,“નાઝીર” મેં આ વિશ્વમાં;માનવીને મેં કદીપ્રભુ થતાં જોયા નથી.મેં પ્રભુના […]

  • 75 જપ લે હરિકા નામ મનવા

    જપ લે હરિકા નામ મનવા.ઉસકે નાસે બન જયેંગે તેરે બિગડે કામ… નામ વો ધન છે જો નિર્ધન કો ધનવાન બનાદે.નામહી નરકો નારાયણ કી એક પહેચાન કરાદે..મતલબ એક હૈ રમ કહે તુંયા કહલે રહેમાન..મનવા સ્વપ્ન કો અપ્નાં સમજે તું રેત કે મહેલ બનાયેપરચાંઇ કે પીછે ભાગે હાથ કશું નહિં આવે…નામકે પેડ કી છાંવ તલેતું કરલે કુછ […]

  • 74 નારાયણ દર્શન દે તેરા

    નારાયણ દર્શન દે તેરા,તરસ રહુ મન મેરાતેરા વિયોગ સતાવે ભારી,વરણું કયાં વારંવારીઅબતો માનો અરજ હમારી,સહય કરો અહિં બેરા રે. દિનદિન વિરહ કી બઢત કે,પીરા નૈનોમેં આવે નીરે રેઆતુર દિલ હોત અધીરા,દશો દિશા દુ:ખ ઘેરા…. વો દિન કબ ઉગે પ્યારે,નિરખું તુઝે નંદ દુલારા‘દયા નજર કર દયાલા,તેરે ચરણો કા મેં ચેરા.. ‘થાર્થો’ કહે રાખો લાજ,ગિરિધર ગરીબ નવાઝભકત […]

  • 73 મનકો કહ્યાં ના કીજીએ મન જયા

    મનકો કહ્યાં ના કીજીએમન જયા ત્યા લઈ જાયમનકો ઐસા મારીયે ટુક ટુક હો જાયમન મન કી ગત ન્યારી એક મન ભુખ્યા હૈ વાસના કા,એક મન સે પ્રેમ પુજારીએક મન જાને અપની ખુશી કો,એક મન પીર પડાઇએક મન સ્વારથ મેં ડુબા,એક મન પરદુ:ખ હારી એક મન મેં પાની કી લાલચ,એક મન લોભ કો મારીએક મન હૈ […]

  • 72 ખુશી દેજે જમાનાને મને હરદમ

    ખુશી દેજે જમાનાનેમને હરદમ રુદન દેજેઅવર ને આપજે ગુલશન,મને વેરાન વન દેજસદાય દુ:ખમેં મલકેમને એવા સ્વજન દેજેખિઝાંમાં ન કરમાયે,મને એવાં સુમન દેજે જમાનાં બધા પુણ્યો,જમાનને મુબારક હોહું પરખુ પાપને મારાં,મને એવા નયન દેજેહું મુકિત કેરો ચાહક છું,મને બંધન નથી ગમતાંકમળ બિડાય તે પહેલા,ભમરને ઉડયન દેજે સ્વમાની છું કદી વિણઆવકારે ત્યાં નહિં આવુંઅગર તુ હે શકે […]

  • 71 મુઝે મેરી મસ્તી કહાં લે કે આઈ

    (પીલે પીલે યહ રાસ મીઠા હૈ રામ કા,જો રસ પીને સે જુબા પે નામ હો ઘનશ્યામ કાતૂ પી તેરી દુનિયા લુટા કે પી, મસ્તી મેં આકે પી,ઇસ સે જયાદા શૌક હૈ તો ગુરુ કે શરણ મેં જા કે પીતેરા જબ નિકલ જાયેગા જી તો ફિર કૌન કહેગા પી) મુઝે મેરી મસ્તી કહાં લે કે આઈ,જહાં […]