-
70 પગ ઘુંઘરું બાંધી નાચી રે
પગ ઘુંઘરું બાંધી નાચી રેપગે ઘુંઘરું બાંધી નાચી રે મેં તો મેરે નારાયણ કી,આપ હી હો ગઇ દાસી રેપગ લોગ કહે મીરાં ભયી બાંવરી,ન્યાત કહે કુલ નાસી રેપગ વિષ કા પ્યાલા રાણાજીનેભેજ્યા, પીવત મીરાં હાંસી રેપગ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,સહજ મિલે અવિનાશી રેપગ
-
69 એવા હેત રાખજો તમે રામથી
એવા હેત રાખજો તમે રામથી,રાખે બપૈયા ને મોર,રાખે જેમ ચન્દ્ર ને ચકોર…એવાં હેત.. હેત રે વખાણીયે કુંજલડી કેરા બચલામેલી મેરામણથી જાય..આઅ આઠ માસે આવીને ઓળખે,એનું નામ હેત રે કહેવાય…. હેત રે વખાણીયે વીંછલડી કેરાં,બચલાંને સોપી દે શરીર રેઆપરે મરે ને પરલે ઓધ રે,એવી એની મેં સરીખી પ્રીતઅનળ પંખી રંગ બેરંગીઉડીને આકાશે જાય રેદ્રષ્ટી થકી કુળ […]
-
68 એકલી ઉભી કોઈ અયોધ્યા નાર
એકલી ઉભી કોઈ અજોધાની નારબાપ બેટાનાં દાણ માગે છે,મસાણું મોઝાર..એકલી રાણી હતી તે દાસી બનેલી,દાસ થયો રાજકુમારવેણ કાજે હરિય% વેચાણો,બારવાળાને બાર… એકલી ભુત હોકારે ને પ્રેત ખોખારે,ડાકણીના પડકારતોય તારદેનું દિલ ન કપ્યું,કંપી ઉઠયો કિરતાર…એકલી ઓઢેલું ફાડીને લાશ ઓઢાડી,ચુમી લીધી બે ચાર.જાયાને માથે ઉભી જનેતા,આભ ડોલવતા હાર… એકલી બળતી ચેમાંથી ઇંધણા લાવી,પુત્રની પાલણહારફુંક મારે ને આગ […]
-
67 એવા દોરંગા ભેળા રે નવ બેસીએ
એવા દોરંગા ભેળા રે નવ બેસીએએ જી એમાં પત રે પોતાની જાયએવા દોરંગા ભેળા રે નવ બેસીએ… ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાંએવા દોરંગા ભેળા રે નવ બેસીએ… ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,અને ઘડીકમાં ફટકિયાં થઈને ફ્લાય રેએવા દોરંગા ભેળા રે નવ બેસીએ… ઘડીક ઘોડે ને […]
-
66 જો આનંદ સંત ફકીર કરે
જો આનંદ સંત ફકીર કરે,વો આનંદ નાહીં અમીરીમે,સુખ દુઃખ મેં સમતા સાધ રહે,કુછ ખૌફ નહિં જાગીરીમેઆનંદ હર રંગ મેં સેવક રૂપ રહે,અમૃત જલકા ક્યું કૂપ રહે,સતકર્મ કરે ઔર ચુપ રહે,ભલે છાંવ મિલે યા ધૂપ રહે,નિસ્પૃહી બને જગમેં વિચરેઔર રહે તે ધીર ગંભીરી મેંઆનંદ જગ તારણ કારણ દેહ ધરે,સત સેવા કરે જગ પાપ હરે,જિજ્ઞાસુ કે ઘટ […]
-
65 શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા
શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યાશાંતિ દેનારા શ્રીરામ ન સમર્યાએનો એળે ગયો જન્મારો,હે મનવા તારા ભાગ્યમાં રહ્યો ભટકારો દેવને દુર્લભ એવો મળ્યો મનુષ્ય દેહપૂર્વના શુભ કર્મ હજારો,અમુલખ દેહ મળ્યો તૃપ્તિનોએમાં તૃષ્ણાએ કર્યો વધારોહે મનવા કંચન કામિની હાસ્ય વિનોદમાંસમય ગુમાવ્યો તે તારો,વૃતિ તારી ચડી વંટોળિયેજેમ ચડે છે ગબારોહે મનવા વિષય રસ તે માન્યો મીસરીહરી રસ લાગે તને […]
-
64 તુલસી મગન ભયો રામગુન
તુલસી મગન ભયો રામગુન ગાયસે,રામ ગુણ ગાયી, ગોપાલ ગુણ ગાયસેતુલસી કોઈ ચઢે હાથી ઘોડા પાલખી મંગાયસે,સાધુ ચલે નંગે પાંવ કીડીયા બચાય સેતુલસી કોઈ ઓઢે સાલ દુસાલ કામરી મંગાયસેસાધુ ઓઢે ભગવી કફની ભભૂત લગાયસેતુલસી કોઈ ખાતે શિરા પૂરી લાડવા બનાવસે,સાધુ પાવે સુકા ડુકડા ભોગ લગાયસેતુલસી સબ કોઈ ખ્યાલ ભયે કામ ઔર દામ સેતુલસીજી ન્યાલ ભયે સીતારામ […]
-
63 હે કરુણાના કરનાર તારી
હે કરુણાના કરનાર તારી, કરુણાનો કોઈ પાર નથી;હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી; મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા;મારી ભૂલોના ભૂલનારા….તારી હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;અવળી સવળી કરનારા તારી હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;વિષનું અમૃત કરનારા તારી કંઈ છોરુ કછોરું થાયે, પણ માવતર તું […]
-
62 વૈરાગ્યનાં પદને વિધન આડાં
વૈરાગ્યનાં પદને વિધન આડાં ઘણાં,કઠણ બંધ કામનાં કોક છૂટે રે.. કનો કામિની ચોકી આડી સામનીરામની રમતમાં તે લૂટે રે.. ભક્તિત ભુલી ગયો, કુઉતિ વશ થઈ ગયો,નારીવ નેણનો બાણ માથારે… જોગ લીધા પછી ભોગ ઇચ્છા કરીતીબા વ મ એમ હાર્યો રે.. કામનું મૂળ તે જાણવી કલ્પનાક્રોધ એ કર્મની ગાંઠ બાંધે શીલ સંતોષનાં શોખા દિધા વિનાજન્મને મરણનો […]
-
61 જી રે વટાવડાં વાટના રે
જી રે વટાવડાં વાટના રેવાટે ને ઘાટે વિલંબ ન કીજી એ રે,સ્વપનમાં સૂતાં જન તમે જાગજો રેહા રે જન્મપદાર્થ જાય,દેહને દુર્લભ છે આ દેવના રેહા રે ભાઈ પુણે ભાગે પાય રે.. છતે ને હતે વિત ન વાવ્યું રેહા રે ભાઇ, અણછાતી સર્વે આથ રેકાયા ને માયા મિથ્યા કરી માન્નો રેહા રે ભાઇ, સંઘરયુ નહીં આવે […]