Category: 21 નારાયણ સ્વામીના ભજન

  • 60 પ્રભુજી પોતે એમાં પુરાણો

    પ્રભુજી પોતે એમાં પુરાણોઅજબ કાયાનો ઘડનારો એ પોતે એમાં પુરાણો માયાપતિ માયાને વશ થઈમાનવ બનીને મુંઝવાણો પ્રભુજી-પોતે એમાં પુરાણો પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે એકલો બહુ અકળાણોએતોહમ બહુ સ્વામી કહીને-લખ ચોરાસીમાં સમાણોપોતે એમાં પુરાણો અજબ કાયાનો કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાંસાંધો ક્યાં યે ના દેખાણોઅખંડમાંથી ખંડ ઉપજ્યુ-થયો ન ઓછો દાણોપોતે એમાં પુરાણો અજબ કાયાનો પૃથવી અને મહી ઓષધી […]

  • 59 અલક મીલન કે કાજ ફકીરી

    અલક મીલન કે કાજ ફકીરી,લેકે ફરું મેં જંગલમેંતેરી સીકલ કે કાજ ફકીરી લેકે ટેક. તુંહી તુંહી તાર લાગ્યો દિલ અંદર,રહું સદા એક રંગનમેંત્રણ લોકકી ફિકર મીટાઈ,અહી ફિકર મેરે અંગનમેં;અલક મીલન…૧ ભભક ભભુતી રખું રોમપે,નાહ કરકે જ્ઞાન ગંગનમેંસમતા કફની સીલાકે ડારી,ઓઢ રખી એહી અંગનપેં;અલક મીલન…૨ ભીક્ષા કરુ મેં ભજન ભાવકી,રહું સદા સત સંગનમેંકરમ કાષ્ટ સબ લકડી […]

  • 58 વહાલો પ્રેમને વશ થયા રજી

    વહાલો પ્રેમને વશ થયા રજી રે,એમા શુ કરે પંડિત ને કાજી રેવહાલો પ્રેમને વશ થયા રજી રે, કરમાબાઇનો ખાધો ખીચડોને વિદરની ખાધી જીજૂઠા બોર શબરીનાં ખાધા,વ્હાલે છપ્પન ભોગ મેલ્યા ત્યાગી રે.. વિદુરને ઘેર શ્રી ક્રુષણ પધાર્યાનેકેળા લાવ્યાં તા માંગીગર્ભ કાઢીને છાલ ખવરાવી લ્હાલે,તોય ન જોયુ જાગી રે. ગણિકા હતી તે પોપને પઢાવતી નેતેમાં અને લગની […]

  • 57 કર ભજન ગરીબી સે બંદે

    કર ભજન ગરીબી સે બંદે,મગરૂરી કથા કરના રે મિટ્ટી ચૂન ચૂનકર મહલ બનાયા,ગમાર કહે ઘર મેરાના ઘર તેરા, ના ઘર મેરા,ચિડિયા રેન બસેરા રે ઇસ દુનિયા મેં કોઇ ન અપના,સ્નેહ સંબંધ કયાં કરના..કચ્ચી મિટ્ટી કા બના પૂતળા,પાંવ પલક મેં ઢલના ઇસ દુનિયા કે રંગ રંગ ભૈ,ભટક ભટક આખિર મરનાકહત કબીર એક સાર જગત મેં,રામનામ સુમરના […]

  • 56 મત જા મત જા જોગી મત જા

    મત જા, મત જા મત જાઓ જોગી, પાંવ પડ઼ મેં તોરી જોગી મત જા પ્રેમભક્તિ કો પંથ હી ન્યારોહમ કો જ્ઞાન બતા જાચંદન કી મેં ચિતા રચાઉંઅપને હાથ જલા જા, જોગી મત જા જલ જલ ભથી ભસ્મ કી ઢેરી,અપને અંગ લગા જા,મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,જ્યોત મેં જ્યોત મિલા જા, જોગી મત જા

  • 55 શબ્દોના બાણ માર્યા છે આરપાર

    શબ્દોના બાણ માર્યા છે આરપાર દિલમાંવાહ રે શિકારી મારો કિધો શિકાર દિલમાં દિલ એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા તેબરછી અસી ને બાણો ખંજર કટાર દિલમાં અજમાવ યાર મુજને કર કોડ પૂર્ણ તારાસંશય નથી જરાયે ઉમીદવાર દિલમાં જુલ્મો સીતમને તારા સમજી છુપાવી રાખુંબદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં ઘાયલ કરી કાં છોડે […]

  • 54 એવી પ્યાલી પીધી મેતો મારા સદગુરુના

    એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુના હાથે.પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમજીની સાથેએવી પ્યાલી પીધી મેતો. પ્રેમ તણી લાગી છે અગ્ની પ્રગટી હાટો હાટે,અણ સમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણીને કાઢે રેએવી પ્યાલી પીધી મેતો પ્રેમે મુજને સદગુરુ મળીયા સફળ થયો મારો જન્મારોહુ ગાંડી કે આ દુનીયા ગાંડી જ્ઞાની આપ વિચારોએવી પ્યાલી પીધી મેતો સ્વામિ ના સુખ […]

  • 53 અલખ કે અમલ પર ચઢે યોગીયોં

    અલખ કે અમલ પર, ચઢે યોગીયોં કોજણાયે તરણ સમ જગત બાદશાહીઅમલ કી વો યારોં, ખુમારી ન ઉતરેઅદ્દલ શહેનશાહી કો, પરવાહ ના કોઈઅલખ કે અમલ પર… હૈ તૃષ્ણા ભિખારી, જો મિલે શહેનશાહીન તૂટે વહાં તક, કહાં બાદશાહીહૈ શાહોં કી શાહી, અદ્દલ ફકીરાઈસર્વ ત્યાગ કર, જીસને તૃષ્ણા મિટાઈઅલખ કે અમલ પર… કદમ પર હૈ ઝુકતી, ખલક સારી […]

  • 52 યે દુનિયા ગરજ કી દુનિયા

    યે દુનિયા ગરજ કી દુનિયા હૈ;દુનિયા કા ભરોસા કૌન કરે ઉપબા કી હકીકત ઉપબાઉપબા કી તમન્ના કૌન કરે તુંને દોસ્ત કે દિલ કો તોડ દિયા,આગે યાર સે રિશ્તા જોડ લિયા;દુશ્મન કી તરહ મુંહ મોડ લિયા, જા તેરી તમન્ના કૌન કરેબિમારએ મહોબ્બતકી હાલત નાજુક હૈ, જા જલ્દ લે ખબર;બચને કી વજહ હી આશ નહિ,દૂજ તેરે મુદાવા […]

  • 51 વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર

    વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છુંસત્ય અહિંસક શસ્ત્રધારી શુર થતો જાવ છુંવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું પ્રેમ પંથે ચાલતા આતમ બને પરમાત્માએ વિચારે વહેમ થી દુર થતો જાવ છુંવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપુભક્ત ના ઉપનામથી મશહુર થાતો જાવ છુવહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું એક સત ના […]