-
09 મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ
મુજે મેરી મસ્તી કહાં લેકે આઈજહાં મેરે અપને સીવા કુછ નાહીમુજે મેરી મસ્તી કહાં લેકે આઈપતા જબ લગા મેરી હસ્તી કા મુજકોસીવા મેરે અપને કહી કુછ નાહીમુજે મેરી મસ્તી… સભી મે સભી મે બળા મેહી મે હુંસીવા મેરે અપને કહી કુછ નાહીમુજે મેરી મસ્તી… ના દુઃખ હે ના સુખ હે ના હે શોક કુછ ભીઅજબ […]
-
08 રામ રાખે તેમ રહીયે
રામ રાખે તેમ રહીયે, ઓધવજીરામ રાખે તેમ રહીયેરામ રાખે તેમ રહીયે, ઓધવજીરામ રાખે તેમ રહીયે કોઇ દિન રહેવા મહેલ બગીચાકોઇ દિન જંગલ રહીએ, ઓધવજીરામ રાખે તેમ રહીયેરામ રાખે તેમ રહીયે, ઓધવજીરામ રાખે તેમ રહીયે… કોઇ દિન પહેરવા હિર ને ચીર તોકોઇ દિન ફાટ્યા પેરી રહીએ, ઓધવજીરામ રાખે તેમ રહીયેરામ રાખે તેમ રહીયે, ઓધવજીરામ રાખે તેમ […]
-
07 અધૂરિયા સે નો હોય દલડાંની વાતું
અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે‚ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં‚મારી બાયું રે… નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે‚વળતી ઢળતી કોઈને ન આવે એની છાંય‚મારી બાયું રે… નર પૂરા રે મળે તો […]
-
06 હરિને ભજતાં હજી કોઈની લાજ
હરિને ભજતાં હજી કોઈની,લાજ જતાં નથી જાણી રેજેની સુરતા શામળીયા સાથ,વદે વેદ વાણી રે.હરિને ભજતાં હજી વહાલે ઉગાર્યો પ્રહ્-લાદ,હરણા કંસ માર્યો રેવિભીષણને આપ્યું રાજ,રાવણ સંહાર્યો રે.હરિને ભજતાં હજી વહાલે નરસિંહ મહેતાને હાર,હાથોહાથ આપ્યો રેધ્રુવને આપ્યું અવિચળ રાજ,પોતાનો કરી થાપ્યો રે.હરિને ભજતાં હજી વહાલે મીરાં તે બાઈનંવિખ હળાહળ પીધાં રેપંચાળીના પૂર્યાં ચીર,પાંડવ કામ કીધાં રે હરિનેહરિને […]
-
05 ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો
ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚અને કહું તે વચનું માં હાલો રે હાં ધરમ જૂનો છે હરજી ! નિજારપંથ આદિરે‚મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં… જીત રે સતીનો હરજી ! ભેદ જાણો રે હાં‚પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં… મૂળ રે વચનનો હરજી ! મરમ સમજી લ્યો‚તમે સાબીત રાખજો દાણો રે […]
-
04 સંતને સંતપણા નથી મફતમા
નથી મફતમા મળતા,એનાતો મૂલ ચુકવવા પડતા રેસંતને સંતપણા રે મનવાનથી મફતમા મળતાસંતને સંતપણા રે… ભરી બજારે કોઈ વેચાણા,કોઈ તેલ કડામા તળાણા,કાયા કાપી ત્રાજવે તોલી,કોઈ હિમાળે ગળતા રે..સંતને સંતપણા રે કરવત મેલાવીને માથા વેરાવ્યાં,કાળજા કાપી ધરતાઝેર પીધા ને જેલ ભોગવી,સાધુડા શુળી એ ચડતા રેસંતને સંતપણા રે પ્યારા પુત્રનુ મસ્તક ખાંડી,ભોગ સાધુડાને ધરતાઘરની નારીને દાનમા દેતા,દિલ જરા […]
-
03 જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો
જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો,જૂનો ધરમ લ્યો જાણી રે હે જી… નદી કિનારે કોઇ નર ઊભો,તૃષા નહિ છીપાણી રે હે જીકાં તો એનુ અંગ આળસુ,કા સરિતા સુકાણી…મારાં કલ્પતરૂ તળે કોઇ જન બેઠો,ક્ષુધા ખૂબ પીડાણી રે હે જીનહિ કલ્પતરૂ નક્કી બાવળિયો,કાં ભાગ્ય રેખા ભેળાણી…મારાં સદગુરૂ સેવ્યે શિષ્ય ન સુધર્યો,વિમળ થઇ નહિ વાણી હે જીકાં તો […]
-
02 આ પલ જાવે રે કરી લેને બંદગી
આ પલ જાવે રે‚ કરી લેને બંદગીગઈ પલ ફેર નહીં આવે રે‚ કરી લેને બંદગીઆ પલ જાવે રે‚ કરી લેને બંદગી… કરો મન ગ્યાના‚ ધરી લેને ધ્યાનામૂરખા ! મૃગજળ દેખી ક્યું લલચાવે રેઆ પલ જાવે રે‚ કરી લેને બંદગી… શિરને માથે છે વેરી‚ લીધો તું ને ઘેરીસૂતાં બંદા નીંદરા તું ને કેમ આવે રેઆ પલ […]
-
01 ભરમે મત ભુલો ગેમારા રે
ભરમે મત ભુલો ગેમારા રે,તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.ભરમે મત ભુલો ગેમારા રે… નીત ઊઠી ને વનરા સતાવે,જીવ રો મારી જીવ લાવે,આંધળી માલણ ને આંધળા પુંજારી,એજી પથ્થર પુષ્પ ચડાવેભરમે મત ભુલો ગેમારા રે… ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા,એકવીસ બહ્માંડ વીસ્તારાચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા,એજી સાહબ ઉન સે ન્યારાભરમે મત ભુલો ગેમારા રે… એક જ પાણી […]