-
22 લાલ ચુડે વાલી મૈયા
લાલ ચુડે વાલી મૈયા.લાલ ચુડે વાલી,જ્ય જ્ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી સેંથે પે સિંદુર સોહે,સિંહ કી અસવારી,જ્ય જ્ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી…. ધણણ ધણણ ઘંટ બાજે,શંખનાદ ઘડિયાલા,જ્ય ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી…. હાથ ચક્ર ત્રિશુલ બિરાજે,મહિષાસુર મારણી,જ્ય જ્ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી…. ગુણ ગાય દેવીદાન,સેવક સુધારણી,જ્ય ય જવાલા મૈયા,લાલ ચુડે વાલી….
-
21 જાગીને જોઉ તો જગ દિસે નહી
જાગીને જોઉ તો જગ દિસે નહીઉંઘમા અટપટા ભોગ ભાસેચિત્ત ચૈતન્ય વિલાસ કદરૂપ છેબ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેજાગીને જોઉ તો…. પંચ મહાભુત પરબ્રહ્મ વીશે ઉપજ્યાઅણ અણુમાહી રહ્યા રે વળગીફૂલને ફળ તો તો વૃક્ષના જાણવાથડ થકી ડાળ નવ હોય અળગીજાગીને જોઉ તો…. વેદ તો એમ વદે શ્રુતી સ્મૃતિ શાખ દેકનક કુંડલ વિશે ભેદ ન હોયેઘાટ ઘડીયા પછી […]
-
20 જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને
જે ગમે જગત ગુરૂ દેવ જગદીશનેતે તણો ખરે ખરો ફોક કરવોઆપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરેઉગરે એક ઉદ્વેગ ધરવો,જે ગમે જગત ગુરૂ… હું કરુ હુ કરું એજ અજ્ઞાનતાશકટનો ભાર જેમ સ્વાન તાણેસૃષ્ટિ મંડાણ છે સર્વે એની પેરેજોગી જોગેશ્વરા કોક જાણે,જે ગમે જગત ગુરૂ… ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથામાનવી મૂર્ખ મન વ્યર્થ સોચેજેના ભાગ્યમા જે […]
-
19 સોડ તાણીને સુતા શું શામળા
હે વાલા સોડ રે તાણીને,સુતા શું શામળાજાગો ને આળસ મરોડીપાંચાલી પુકારું છુ વિઠલા,વારે આવો ને દોડીવાલા સોડ રે તાણીને… દ્વારિકાના વાસી વેલા આવજોરાણી રૂખમણીના સ્વામીપાપી રે દરિયો ધન મને પીડતોઆવો અંતર જામીવાલા સોડ રે તાણીને… હેજી વાલા ગોવિંદ ઉતારો વ્રજ રાજનીગ્રહને ચક્રથી શહારીનરસિંહ રૂપે હરણાકંસ વરોંધીયોપ્રહલાદ લીધો રે ઉગારીહેંજી વાલા સોડ રે તાણીને…. હેજી વાલા […]
-
18 રોજ સવારે વેહલા જાગી
રોજ સવારે વેહલા જાગીરોજ સવારે વેલા જાગીલેવું હરિનું નામ રે,રોજ સવારે વેલા જાગીભીતરમા બહું પ્રેમ ધરીને,ભજવા સીતારામ રે,રોજ સવારે વેલા જાગી… રાત્રે વેલા સુઈ જાવું ને જી,વેલા જાગી જાવું રેજમણા હાથની જોઈ હથેળી,દાતણ કરીને નાવું રે,રોજ સવારે વેલા જાગી… નાઈ ધોઈને એક જ ધ્યાને જી,રાધેશ્યામ સમરવા રે જીધૂપ દીપને પૂજા સાથે,પાઠ ગીતાના કરવા રેરોજ સવારે […]
-
17 જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયાતુજ વીના ધેનુમા કોણ જાશેત્રણસો ને આઠ ગોવાળ ટોળે વળ્યાવડો રે ગોવાળીયો કોણ થાશેહે જાગને જાદવા દહિતણા હદીથરા ઘી તણા ઘેબરાકઢીયેલા દૂધ તે કોણ પિશેહરી મારો હાથીયો કાળી નાગ નાથીયોભુમિનો ભાર તે કોણ લેશેહે જાગને જાદવા જમુનાના તીરે ગૌધણ ચરાવતામધુરીસી મોરલી કોણ વાહશેભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજીયેબુડતા બાયડી કોણ સાહશેહે જાગને […]
-
16 વેણલા રે વાયા કાનુડા વેણલા
વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયાજાગો ને જશોદાના જાયા વેણલા વાયાજાગો ને જશોદાના જાયા વેણલા વાયાતમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયાજાગો ને જશોદાના જાયા વેણલા વાયાપંખીડા બોલે રે વાલા….જી પંખીડા બોલે રે વાલા, રજની રહી થોડી રે‚સેજલડીથી ઊઠો વાલા આળસડાં મરોડો રેજાગો ને જશોદાના કુવર વેણલા વાયા…૨વેણલા રે વાયા કાનુડા….. પાસુ રે મરડો તો […]
-
15 જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી
જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી,ત્યા લગી સાધના સર્વ જુથી,જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી,મનુષ્ય દેહ તારો એમ એળે ગયોમાવઠાની જેમ વૃષ્ટિ રૂઠીજ્યા લગી આત્મા….. એ શુ થયુ સ્નાન, સેવા થકી ને,શુ થયુ ઘેર રહી દાન દીધેશુ થયુ જટા ભસ્મ લેપન ધરે,શુ થયુ લાલ લોચન કીધેજ્યા લગી આત્મા….. શુ થયુ તપને તિર્થ કીધા થકી,શુ થયુ […]
-
14 નાનુ સરખુ ગોકુળીયુ મારે
નાનુ સરખુ ગોકુળીયુ મારે…૨વાલે વૈકુંઠ કીધું રેભક્ત જનોને લાડ લડાવી…૨ગોપીયો ને સુખ દીધુ રે,નાનુ સરખુ…. ખટદર્શન ખોળ્યો ન લાધેજી…૨મુની જનને ધ્યાન નાવે રેછાસ વલોવે નંદ ઘેર વાલો…૨વૃંદાવન ધેનુ ચરાવે રે,નાનુ સરખુ…. વણ કીધે વાલો વતા કરેજી…૨પુરણ બ્રહ્મ અવિનાશી રે,માખણ કાજ મહિયારી આગળ…૨ઉભો વદન વિકાસી રે,નાનુ સરખુ…. બ્રહ્માદિક જેનો પાર ન પામેજી…૨શંકર કરે ખવાસી રેનરસૈંયાનો સ્વામી […]
-
13 નારાયણનુ નામ જ લેતા
નારાયણનુ નામ જ લેતા,વારે તેને ભજીએ રે,મનસા વાચા કર્મણા કરીને,લક્ષ્મી વરને ભજીએ રે,નારાયણનુ નામ જ લેતા… કુળને તજીયે કુટુંબને તજીયે,તજીએ માં ને બાપ રે,ભગિની ,સુત, દારાને તજીયે,જેમ તજે કસુકી સાપ રેનારાયણ નું નામ જ લેતા… પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ,ના તજીયું હરિનું નામ નેભરત શત્રુઘને તજી જનેતા,નવ તજીયા શ્રીરામ નેનારાયણ નું નામ જ લેતા… ઋષિ પત્નિ […]