-
12 પ્રભાતે રવિ ઉગતા પેલા
પ્રભાતે રવિ ઉગતા પેલાપરભાતે રવિ ઉગતા પેલા,જીભલડી જો રામ કહેપરભાતે રવિ ઉગતા પેહલાહે પ્રેમ ધરી જો પ્રભુને ભજે,તો જગમાં અમર નામ રહેપરભાતે રવિ ઉગતા પેલાપ્રભાતે રવિ ઉગતા પહેલ….. રામ નામનો મહિમા મોટો,શિવ સનકાદિક ધ્યાન ધરેમેરુ થકી હોય મોટું બાતસ હોત,તોયે નારાયાણને નામ તરેપ્રભાતે રવિ ઉગતા પહેલ….. સિંહ ગરજે જેમ હરના ત્રાસે,એમ રવિ ઉગે અંધાર ટળેપુરણ […]
-
11 વૈષ્ણવ જન તો તેને રે કહિયે
વૈષ્ણવ જન તોવૈષ્ણવ જન તો તેને રે કહિયે,જે પીડ પરાઈ જાણે રેપરદુ;ખે ઉપકાર કરે તોયે,મન અભિમાન ના આણે રેવૈષ્ણવ જનતો…. સકળ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રેવાંચકાચ મન નિશ્ચય રાખે,ધન ધન જનની તેની રેવૈષ્ણવ જનતો… મોહમાયા વ્યાપે નહિ જેને,દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રેરામ નામ શું તાળી રે લાગી,સકલ તીર્થ જેના મનમા રેવૈષ્ણવ જનતો… વણલોભી […]
-
10 જાગોને જદુપતિ નાથજી
જાગોને જદુપતિ નાથજીવાલા જાગોને જદુપતિ નાથજી,વાલીડા રજની વિતાણીમાંડણીક રાજા મુને બહુ પીડે,હે જીવણ લ્યોને જાણીહે જાગોને જદુપતી નાથજી… વાલા વાણુંરે વાયાની વેળા થઇ રહી,આથમાં નક્ષત્રો ને તારાજાખી રે પડી રે જ્યોતું દીપની રે,રાતના ટળી ગ્યા અંધારાહેજી જાગોને જદુપતી નાથજી… સુવામાં જીતી ગ્યા તમે કુંભકર્ણજી,એવી કા નીદ્રાયુ આવીઆળસુ થયા કા તમે શ્યામળા,સીદને બેઠા છો રીસલાવીહેજી જાગોને […]
-
09 ભોર સમે ભવ તારણ ભોળો
ભોર સમે ભવ તારણ ભોળોભોર સમે ભવ તારણ ભોળોપૂજો પ્રેમ પૂકારી ને,ભોર સમે ભવ તારણ ભોળો… વાઘામ્બર, પીતાંબર છાજે,બેઠા ધ્યાન ધરી ને રેદેખત એસો રૂપ મનોહર,કાળ રહે છે ડરી ને રેભોર સમે ભાવ તારણ ભોળોદેખત એસો રૂપ મનોહરકાળ રહે છે ડરી ને રેભોર સમે ભાવ તારણ ભોળોભોર સમે ભાવ તારણ ભોળો…પૂજો પ્રેમ પૂકારી નેભોર સમે […]
-
08 અખંડ રોજી હરિના હાથમાં
અખંડ રોજી હરિના હાથમાંહવ્હાલા અખંડ રોજી હરિના હાથમાં,વાલો મારો જુવે છે વિચારીદેવા રે વાળો નથી દૂબળો‚ભગવાન નથી રે ભીખારી…હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚અને આ કાયા છે વિનાશીસરવને વાલો મારો આપશે‚હે મનડા તમે રાખોને વિશવાસી…હે જી વ્હાલા… નવ નવ મહિના ઉદર વસ્યાં‚તે દિ વાલે જળથી જીવાડયાંઉદર વસ્યાંને હરિ આપતો‚આપતો સૂતાં ને જગાડી…હે […]
-
07 ભોળી રે ભરવાડણ હરીને
ભોળી રે ભરવાડણ હરીનેવેચવાને હાલી રેગિરિવર ધારીને ઉપાડી,મટુકીમાં મેલી રેભોળી રે ભરવાડણ હરીને…૨ શેરીયે શેરીયે સાદ પાડે છે,કોઈને લેવા મુરારી રેઆ નાથના નાથને વેચે,વેચે આહીર નારી રેભોળી રે ભરવાડણ હરીને…૨ વ્રજ નારી પૂસે શું છે માહી,મધૂરી મોરલી વાગી રેમટુકીને ઉતારી જોતા,મુર્છા સૌને લાગી રેભોળી રે ભરવાડણ હરીને…૨ બ્રમાદિક ઇંદ્રાદિક સરખા,કૌતૂક ઉભા પેખે રેચૌદ લોકમાં ન […]
-
06 પઢો રે પોપટ રાજા રામના રે
પઢો રે પોપટ રાજા રામના રે,સતી સીતાજી રે પઢાવેપઢો એ પોપટ રાજા રામના,સતી સીતાજી રે પઢાવે,પાસે રે બંધાવી એજી પાંજરુ,મુખ થી રામ જપાવે…જીહેજી પઢો રે પોપટ રાજાએ રામના… હેજી પોપટ તારે કારણે,એ લીલા વાંસ વઢાવુ.તેનુ રે ઘડાવું પોપટ પાંજરુ,હીરલા રતને જડાવું રેજી.હેજી પઢો રે પોપટ… હેજી પોપટ તારે કારણે,કેવી કેવી રસોઇ બનાવુ.સાકરનાં કરીને હેજી ચુરમા,ઉપર […]
-
05 મારૂ રે પિયરિયું માધવપુરમાં
એ મારૂ રે પિયરિયું માધવપુરમાં,મથુરા નગરમાંવેલડા જોડો તો મળવા જાયે રેએ મારૂ રે પિયરિયું માધવપુરમાં,મથુરા નગરમાંવેલડા જોડો તો મળવા જાયે રે અરે આલાને લીલુડા રે રૂડાવાંસ રે વઢાવું રે વાલીડાઆલાને લીલુડા રે રૂડાવાંસ રે વઢાવું રે વ્હાલા, વ્હાલાએના તે રથડા ઘડાવું એ વ્હાલા,એ વાલીડામારૂ રે પિયરિયું માધવપુરમાં,મથુરા નગરમાં રેવેલડા જોડો તો મળવા જાયે રે અરે […]
-
04 કાનુડા તોરી રે ગોવાલણ
કાનુડા તોરી રે ગોવાલણહેં કાનુડા તોરી રે ગોવાલણ‚મોરલીએ લલચાણી રે‚હેં કાનુડા તોરી ગોવાલણ… હરખેં મેં તો ઈંઢોણી લીધી‚ભરવા હાલી હું તો પાણી રે;ગાગર ભરોંસે ગોળી લીધી‚આરાની હું અજાણી રે…હેં કાનુડા તોરી ગોવાલણ… ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚દોહ્યાંની હું અજાણી રે;‚વાછરું ભરોંસે છોકરાંને બાંધ્યા‚બાંધ્યા છે બહુ તાણી રે…હેં કાનુડા તોરી ગોવાલણ… રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚વલોવ્યાની હું અજાણી […]
-
03 શાંતિ પમાડે તેને સંત કહીએ
શાંતિ પમાડે તેને સંત કહીએશાંતિ પમાડે તેને સંત કહીએએના દાસના દાસ થઇ રહીએ…2શાંતિ પમાડે તેને સંત કહીએશાંતિ પમાડે તેને… વિદ્યાનુ મૂળ મારા ગુરૂએ બતાવ્યુ…2ત્યારે મેતાનો માર શીદ ખાઇએ…૨કીધા ગુરૂમે બોધ નવ આપે…૨ત્યારે તેના ચેલા શીદ થઇએશાંતિ પમાડે તેને… વૈદની ગોળી ખાતા દુખ ન જાય…૨તેની તે ગોળી કેમ ખાઇએ…૨લીધા વળાવા ને પછી ચોર લૂંટે જો…૨તેને સાથે […]