Category: 13 પ્રાર્થના

  • 29 પ્રભુ નમીએ પૂરી પ્રીતે

    પ્રભુ નમીએ પૂરી પ્રીતે સુખી કરતું સુખી કરજેસ્તુતિ કરીએ રૂડી રીતે સુખી કરતું સુખી કરજે બનાવી તેં બધી દુનિયા બનાવ્યા તેં ઉંડા દરિયાસુરજ ને ચાંદ જગમગિયા સુખી કરતું સુખી કરજે વળી આકાશમાં તારા અતિ ઉંચે જ ફરનારાબનાવ્યા તે પ્રભુ પ્યારા સુખી કરતું સુખી કરજે જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારીઅમારા કામ જોનારા સુખી […]

  • 28 પ્રભુજી તમે તો માતા પિતા

    પ્રભુજી તમે તો માતા-પિતા, અમે તમારાં બાળ,નિશદિન લેજો સ્વામિ પ્યારા, છોરુની સંભાળ ડગલે પગલે સારાં કામો, સદાય કરતો ચાલું, .દીન-દુ:ખિયાંની સેવાને જ હું ધર્મ મારો માનુંપ્રભુજી તમે પરમકૃપાળુ, પરમ દયાળું, હરદમ તુજને જાણું,તવ ચરણ કમળમાં હું અનુપમ સુખડાં માણુંપ્રભુજી તમે બળ, બુદ્ધિ ને શક્તિ આપો, એવું પ્રભુ હું માંગુ,તારાં દિવ્ય દર્શન કરતો, સદાય હું તો […]

  • 27 વિશ્વપતિનો વાસ

    આસપાસ આકાશમાંઅંતરમાં આભાસ,ઘાસચારાની પાસ પણવિશ્વપતિનો વાસભોંયમાં પેસી ભોયરે,કરીએ કોઇ વાત,ઘડીએ મનમાં ઘાટ તેજાણે જગનો તાત.ખાલી જગ્યા ખોળીએકણી મૂકવા કામ,ક્યાંયે જગકર્દ વિનાઠાલું ન મળે ઠામ

  • 26 પરોઢિયે પંખી જાગીને

    પરોઢિયે પંખી જાગીનેગાતાં મીઠાં તારાં ગાન;પરોઢિયે મંદિર-મસ્જિદમાંધરતાં લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં,સાગર મંહી વસે છે તું;ચાંદા-સૂરજમાંયે તું છે,ફુલો મહીં હસે છે તું. હરતાં-ફરતાં કે નીંદરમાંરાતે-દિવસે, સાંજ-સવાર;તારો અમને સાથ સદાયે,તું છે સૌનો રક્ષણહાર. દેવ, બનાવી દુનિયા છે તેં,તારો છે સૌને આધાર;તું છે સૌનો, સૌ તારાં છે,નમીએ તુજને વારંવાર !

  • 25 જીવનજ્યોત જગાવો પ્રભુ

    જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવોઅમને રડવડતાં શીખવાડો … પ્રભુ હે વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,અમને ઝળહળતાં શીખવાડો … પ્રભુ હે ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,અમને મઘમઘતાં શીખવાડો … […]

  • 24 તું તારા દિલનો દીવો થા ને

    તું તારા દિલનો દીવો થા ને!ઓ રે! ઓ રે! ઓ ભાયા! રખે કદી તું ઉછીનાં લેતોપારકાં તેજ ને છાયા;એ રે ઉછીનાં ખૂટી જશે નેઊડી જશે પડછાયા!ઓ રે! ઓ રે ઓ ભાયા! તું. કોડિયું તારું કાચી માટીનું,તેલ દિવેલ છુપાયાં;નાની સળી અડી ન અડીપરગટશે રંગમાયા!ઓ રે! ઓ રે ઓ ભાયા! તું. આભના સૂરજ ચંન્દ્ર ને તારા,મોટા મોટા […]

  • 23 પ્રેમળ જ્યોતિ તારો દાખવી

    પ્રેમળ જ્યોતિ તારો દાખવી,મુજ જીવનપંથ ઉજાળપ્રેમળ જ્યોતિ દૂર પડ્યો નિજ ધામથી હું,ને ઘેરે ઘન અંધાર,માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,નિજ શિશુને સંભાળ,મારો જીવનપંથ ઉજાળપ્રેમળ જ્યોતિ ડગમગતો પગ રાખ સ્થિર મુજ,દૂર નજર છો ન જાય;દૂર માર્ગ જોવા લોભ લગીર ન,એક ડગલું બસ થાય,મારે એક ડગલું બસ થાયપ્રેમળ જ્યોતિ આજ લગી રહ્યો ગર્વમાં હું નેમાગી મદદ ના લગાર;આપબળે […]

  • 22 મંગલ મૂરતિ મારુતિ નંદન

    મંગલ મૂરતિ મારુતિ નંદન,સકલ અમંગલ મૂલ નિકંદનમંગલ… પવનતનય સંતન હિતકારી,હ્દય બિરાજત અવધ બિહારીમંગલ… માતાપિતા ગુરુ ગણપતિ શારદ,શિવા સમેત શંભુ શુક્ર નારદમંગલ… ચરનકમલ બંદઉ સબ કાહુ,દેહુ રામપદ નેહુ નિબાહુમંગલ… જય જય હનુમાન ગુંસાઇ,કૃપા કરો ગુરુદેવકી નાઇમંગલ… બંદઉ રામ લખન વૈદેહીયહ તુલસી કે પરમ સનેહીમંગલ…

  • 21 હનુમાન ચાલીસા

    ॥ દોહા ॥શ્રી ગુરુ ચરણ સરોજ રાજ નિજ મનુ મુકુર સુધારી ।બારનઊ રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારી ॥બુદ્ધિ હીન તનુ જાનિકે સુમેરોઃ પવન કુમાર ।બલ બુદ્ધિ બીદ્યા દેઉ મોહી હરહુ કલેસ બિકાર ॥ ॥ ચૌપાઈ ॥જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।જય કપીસ તિહું લોક ઉજાગર ॥०१॥ રામ દૂત અતુલિત બલ ધામા ।અંજની પુત્ર […]

  • 20 સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ

    સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુકરતે હૈ હમ શુરુ આજ કા કામ પ્રભુસુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુકરતે હૈ હમ શુરુ આજ કા કામ પ્રભુ શુધ્ધ ભાવ સે તેરા ધ્યાન લગાયે હમવિધ્યા કા વરદાન તુમ્હિ સે પાયે હમશુધ્ધ ભાવ સે તેરા ધ્યાન લગાયે હમવિધ્યા કા વરદાન તુમ્હિ સે પાયે હમહા વિધ્યા કા વરદાન તુમ્હિ સે […]