Category: 13 પ્રાર્થના

  • 19 અમે તો તમારા નાનાં બાળ

    અમે તો તમારા નાનાં બાળ,અમારી તું લેજે સંભાળઅમે તો તારાં નાનાં ડગલે પગલે ભુલો અમારી,દે સદબુદ્ધિ ભુલો વિસારી,તુજ વિણ કોણ લેશે સંભાળઅમે તો તારા નાના દીન દુખિયાનાં દુઃખ હરવાને,આપો બળ મને સહાય કરવાને,અમ પર પ્રેમ ધણો વરસાવઅમે તો તારા નાનાં બાળ જીવન અમ વીતે હર્ષેના દુનિયાની મલિનતા સ્પર્શે,અમારું હસવું રહે ચિરકાળઅમે તો તારાં નાનાં

  • 18 ભૂલો ભલે બીજું બધું માબાપને

    ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીઅગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડુંએ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યાઅમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યાએ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી લાખો […]

  • 17 તેરી પનાહ મેં હમે રખના

    તેરી પનાહ મેં હમે રખનાશીખે હમ નેક રાહ પર ચલના કપટ, કર્મ, ચોરી, બેઈમાની,ઔર હિંસા સે હમ કો બચાના,નાલી કા બન જાયે ના પાનીનિર્મલ ગંગા જલ હી બનાનાઅપની નિગાહે મેં હમે રખનાશીખે હમ નેક રાહ પર ચલના ક્ષમાવાનતુજ સાકોઈનહી.ઔર મુજસાકોઈનહી અપરાધી,પુણ્ય કી નગરી મેં ભી મૈનેપાપો કી ગઠરી બાંધીકરુણા કી છાઁવ મેહ મે રખના,શીખે હમને […]

  • 16 અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે

    અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા,તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા. પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે. વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,દયાના પુણ્યોના, તુજ પ્રભુ […]

  • 15 તુમ્હી હો માતા પિતા તુમ્હી હો

    તુમ્હી હો માતા પિતા તુમ્હી હોતુમ્હી હો બંધુ સખા તુમ્હી હોતુમ્હી હો સાથી તુમ્હી સહારેકોઇ ન અપના સિવા તુમ્હારેતુમ્હી હો બંધુ સખા તુમ્હી હો તુમ્હી હો નૈયા તુમ્હી ખેવૈયાતુમ્હી હો બંધુ સખા તુમ્હી હોજો ખીલ શકે ના વો ફુલ હમ હેતુમ્હારે ચરણોકી ધુલ હમ હૈદયાકી દ્રષ્ટિ સદા હી રખના.તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો

  • 14 એક જ દે ચિનગારી મહાનલ

    એક જ દે ચિનગારી મહાનલએક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતાં ઘસતાંખરચી જિંદગી સારી…મહાનલ જામગરીમાં તણખો ન પડયોન ફળી મહેનત ભારી…મહાનલ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યોસળગી આભ અટારી…મહાનલ ના સળગી એક સગડી મારીવાત વિપતની ભારી…મહાનલ ઠંડીમાં મુજ કાયા થથરેખૂટી ધિરજ મારી…મહાનલ વિશ્ર્વાનલ હું અધિક ન માંગુમાંગુ એક ચિનગારી…મહાનલ

  • 13 ઓ ઇશ્વર ભજીએ તને મોટું છે

    ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાયભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય. અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાયજે આવે અમ આંગણે, આશિષ દેતો જાય. સ્વભાવ […]

  • 12 નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી

    નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય નાનૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય નાઝાખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના સ્વાર્થ નુ સંગીત ચારે કોર બાજેકોઇનુ કોઇ નથી આ દુનીયા માં આજેતનનો તંબુરો જો જે બેસુરો થાય નાઝાખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના પાપને પુણ્યના ભેદ રે ભુલાતારાગ ને દ્વેષ આજે […]

  • 11 જૈસે સૂરજ કી ગરમી સે

    જૈસે સૂરજ કી ગરમી સેજલતે હુએ તનકોમિલ જાએ તરુવરકી છાયા,ઐસા હી સુખ મેરે મનકો મિલામૈ જબસે શરણ તેરી આયા મેરે રામ ભટકા હુઆ મેરા મન થા,કોઈ મિલ ના રહા થા સહારા,લહેરો સે લડતી હુઈ નાવકો જૈસેમિલ ના રહા હો કિનારા,ઉસ લડખડાતી હુઈ નાવકો  જોકીસીને કિનારા દિખાયા…ઐસા હી… શીતલ બને આગ ચંદનકે જૈસી,રાઘવ કૃપા હો જો […]

  • 10 હમકો મનકી શક્તિ દેના

    હમકો મનકી શક્તિ દેના,મન વિજય કરેદૂસરોં કી જયસે પહેલે,ખૂદકો જય કરેંહમકો મનકી શક્તિ દેના… ભેદભાવ અપને દિલસે,સાફ કર સકેદોસ્તોસે ભૂલ હો તો,માફ કર સકેજૂઠસે બચેં રહે,સચકા દમ ભરેંદૂસરોંકી જયસે પહેલેં,ખૂદકો જય કરેંહમકો મનકી શક્તિ દેના… મુશ્કીલેં પડે તો હમ પે,ઈતના કર્મ કરસાથ હૈં તો ધર્મકા,ચલેં તો ધર્મ પરખુદ પે હોંસલા રહે,બદીસે ના ડરેંદૂસરોંકી જયસે પહેલે,ખૂદકોં […]