Category: 13 પ્રાર્થના

  • 09 મંદિર તારું વિશ્વ રૂપાળું

    મંદિર તારું વિશ્વ રૂપાળું,સુંદર સરજન હારા રે;પળ પળ તારાં દર્શન થાયે,દેખે દેખણ હારા રેમંદિર તારું નહિ પૂજારી નહિં કોઇ દેવા,નહિ મંદિરને તાળાં રે;નીલ ગગનમાં મહિમા ગાતા,ચાંદો સૂરજ તારા રેમંદિર તારું વર્ણન કરતાં શોભા તારી,થાક્યા કવિગણ ધીરા રે;મંદિરમાં તું ક્યાં છુપાયો,શોધે બાલ અધીરા રેમંદિર તારું

  • 08 મંગલ મંદિર ખોલો

    મંગલ મંદિર ખોલોદયામય ! મંગલ મંદિર ખોલો જીવનવન અતિ વેગે વટાવ્યું,દ્વાર ઊભો શિશુ ભોળો;તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,શિશુને ઊરમાં લ્યો, લ્યો;દયામય… નામ મધુર તમ રટ્યો નિરંતર,શિશુ સહ પ્રેમે બોલો;દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,પ્રેમ અમીરસ ઢોળોદયામય…

  • 07 વંદે દેવી શારદા

    વંદે દેવી શારદા…વંદે દેવી શારદા…ઉર વીણા હું બજાવું બજાવું (૨)વંદે દેવી શારદા… મંગલ ઉત્સવ આજ અનેરો (૨)મોતિ થકી હું વધાવું વધાવું (૨)વંદે દેવી શારદા… ચંદ્રિકાના ધવલ પ્રકાશે (૨)આરતી હું ઉતરાવું ઉતરાવું (૨)વંદે દેવી શારદા… ચિર મનોહર પટકુળ પહેરી (૨)મયુર વિહારીણીની આવો આવો (૨)વંદે દેવી શારદા… યુગ યુગના અંધારા ટાળો (૨)મન મંદિર સજાવું સજાવું (૨)વંદે દેવી […]

  • 06 ૐ તત્સત્ શ્રી નારાયણ તું

    ૐ તત્સત્ શ્રી નારાયણ તું,પુરુષોત્તમ ગુરુ તું; સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક,સવિતા પાવક તું બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું,ઇસુ પિતા પ્રભુ તું સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક,સવિતા પાવક તું રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું,રહીમ તાઓ તું, વાસુદેવ ગો-વિશ્વરૂપ તું,ચિદાનન્દ હરિ તું; અદ્વિતીય તું, અકાલ નિર્ભય,આત્મ-લિંગ શિવ તું ૐ તત્સત્ શ્રી નારાયણ તું,પુરુષોત્તમ ગુરુ તું;

  • 05 જ્યોત સે જ્યોત જગાતે ચલો

    જ્યોત સે જ્યોત જગાતે ચલો.(૨)પ્રેમ કી ગંગા બહાતે ચલોરાહ મેં આયે જો દીનદુ:ખી(૨),સબકો ગલે સે લગાતે ચલોપ્રેમ કી ગંગા બહાતે ચલો જિસકા ન કોઈ સંગી સાથી,ઈશ્વર હે રખવાલાજો નિર્ધન હૈ જો નિર્બલ હૈ,વો હૈ પ્રભુ કા પ્યારાપ્યાર કે મોતી….2, લુંટાતે ચલોપ્રેમ કી… સારે જગ કે કણ કણ મેં હૈ,દિવ્ય અમર એક આત્માએક બ્રહ્મ હૈ એક […]

  • 04 મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

    મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,મુજ હૈયા મા વહિયા કરે,શુભ થાએ આ સકળ વિશ્વનું,એવી ભાવના નિત્ય રહે…મૈત્રીભાવનું પવિત્ર ઝરણું… ગુણથી ભરેલા ગુણીજન દેખી,હૈયું મારું નૃત્ય કરે,એ સંતોના ચરણ કમળમાં,મુજ જીવનનું અર્ધય રહેમૈત્રીભાવનું પવિત્ર ઝરણું… દિન કૃરને ધર્મ વિહોણા,દેખી દિલમાં દર્દ વહે,કરુણા ભીની આંખો માંથી,અશ્રુનો શુભ સ્રોત વહેમૈત્રીભાવનું પવિત્ર ઝરણું… માર્ગ ભૂલેલા જીવન પથીકને,માર્ગ ચિંધવા ઉભો રહું,કરે ઉપેક્ષા એ […]

  • 03 ઇતની શક્તિ હમે દેના દાતા

    ઇતની શક્તિ હમે દેના દાતા,મન કા વિશ્વાસ કમજોર હો નાહમ ચલે નેક રસ્તે પે હમસે,ભૂલ કરભી કોઈ ભૂલ હોનાઇતની શક્તિ હમે…. દુર અજ્ઞાન કે હો અંધેરે,તું હમે જ્ઞાનકી રોસની દેહર બુરાઈ સે બચતે રહે હમ,જીતની ભી દે ભલી જીંદગી દેબેર હોના કિસીકા કિસીસે,ભાવના મનમેં બદલે કી હો નાહમ ચલે નેક રસ્તે પે હમસે,ભૂલ કરભી કોઈ […]

  • 02 એ માલિક તેરે બંદે હમ

    એ માલિક તેરે બંદે હમ,એસે હો હમારે કરમનૈકી પર ચલે ઔર બદી સે તલે,તાકી હસ્તે હુંયે નીકલે દમએ માલિક તેરે બંદે હમ… બડા કમજોર હેં આદમી,અભી લખો હેં ઇસમેં કમીપર તુ જો ખડા હેં દયાલુ બડા,તેરે કીરપા સે ધરતી થમીદિયા તુને હંમે જબ જનમ,તુ હી જેલેગા હુમ સબ કે ગમનૈકી પર ચલે, ઔર બદી સે […]

  • 01 જીવન અંજલી થાજો

    જીવન અંજલી થાજો,મારું જીવન અંજલી થાજોભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજોદિન દુઃખીયાના આંસુ લોતા,અંતર કદી ન ધરાજોમારું જીવન અંજલી થાજો… સતની કાંટાળી કેડી પર,પુષ્પ બની પથરાજોઝેર જગતના જીરવી જીરવી,અમૃત ઉરના પાજોમારું જીવન અંજલી થાજો… વણ થાક્યા ચરણો મારા નિત,તારી સમીપે જાજોહૈયાના પ્રત્યેક સ્પંદને,તારું નામ રટાજોમારું જીવન અંજલી થાજો… વમળોની વચ્ચે નૈયા,મુજ હાલક ડોલક થાજોશ્રદ્ધા કેરો […]