Category: 18 મીરાબાઇના ભજન

  • 20 મુખડાની માયા લાગી રે

    મુખડાની માયા લાગી રે,મોહન પ્યારા મુખડું મેં જોયું તારું,સર્વ જગ થયું ખારું;મન મારું રહ્યું ન્યારું રેમોહન પ્યારા સંસારીનું સુખ એવું,ઝાંઝવાનાં નીર જેવું;તેને તુચ્છ કરી ફરીએ રેમોહન પ્યારા સંસારીનું સુખ કાચું,પરણીને રંડાવું પાછું;તેવા ઘેર શીદ જઈએ રેમોહન પ્યારા પરણી હું પ્રીતમ પ્યારો,અખંડ સૌભાગ્ય મારો;રાંડવાનો ભય ટાર્યો રેમોહન પ્યારા મીરાંબાઈ બલિહારી,આશા મને એક તારી;હવે હું તો બડભાગી […]

  • 19 જલ્દી ખબર લેના મેહરમ મેરી

    જળ વિના મીન મરે એક ક્ષણ મેં,એવે અમૃત પાઓ ઝેરી ઝેરીજલ્દી ખબર લેના, બહોત દીનો કા બીછોહ ઘડા હે,અબ તો રાખો  નેડી  નેડીજલ્દી ખબર લેના, ચકોર કો ધ્યાન લગા ચંદવાસેનટવા કો ધ્યાન લગો ડોરી ડોરીજલ્દી ખબર લેના, સંત કો ધ્યાન લાગ્યો રામ પ્યારે,મૂરખ કો ધ્યાન   મેરી  મેરીજલ્દી ખબર લેના, મીરાંકહે પ્રભુ ગિરધર ના ગુણ,તુમપર સુરત […]

  • 18 અબ મોહે ક્યુ તરસાવૌ

    તુમરે કારણ સબ સુખ છોડ્યા,અબ  મોહે  ક્યુ તરસાવૌ, હૌ, વિરહ વ્યથા લાગી ઉર અંતર,સૌ  તુમ આગ  બુજાવૌ, હૌ, અબ છોડત નહિ બનહી પ્રભુજી,હંસકર  તુરત  બુલાવૌ, હૌ, મીરા દાસી  જનમ  જનમકીઅંગ સે અંગ  લગાવૌ, હૌ,

  • 17 તું સત્સંગ નો રસ ચાખ

    સત્સંગ નો રસ ચાખ પ્રાણી,તું  સત્સંગ નો  રસ ચાખ,પ્રાણી તું, પ્રથમ લાગે તીખો ને કડવો,પછી  આંબા કેરી  શાખ,પ્રાણી તું, આરે કાયાનો ગર્વ ન કીજે,અંતે  થવાની  છે  રાખ,પ્રાણી તું, હસ્તી ને ઘોડી માલ ખજાના,કાઈ ના  આવે  સાથ,પ્રાણી તું, સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,વેદ  પૂરે  છે  સાખપ્રાણી તું, બાઈમીરા ક્હેપ્રભુ ગિરધર નાગુણ,હરિ ચરણ ચિત્તરાખપ્રાણી તું,

  • 16 કોઈ કછું કહે મન લગા

    ઐસી પ્રીત લાગી મન મોહન,જૈસે સોનેમેં સુહાગાકોઈ કછું કહે મન લગા, જનમ જનમ સોવે યે મનવા ,સદગુરુ શબ્દ સુણી જાગા,કોઈ કછું કહે મન લગા, માત તાત સુત કુટુંબ કબીલા,તુટ ગયા જૈસે ધાગા,કોઈ કછું કહે મન લગા, મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ,ભાગ્ય હમારા જાગા,કોઈ કછું કહે મન લગા,

  • 15 કામ છે કામ છે કામ છે

    કામ છે કામ છે કામ છે  રે,ઓધા નહિ રે આવુ મારે કામ છે, શ્યામળિયા ભીને વાન છે,ઓધા નહિ રે આવુ મારે કામ છે, આ તીરે ગંગા ને પેલે તીરે જમના,વચમાં ગોકુળિયું ગામ છે રે,ઓધા નહિ રે આવુ, સોનુ રૂપું મારે કામ ન આવે,તુલસી તિલક પર ધ્યાન છે રે,ઓધા નહિ રે આવુ, આગલી પરસાળે મારા સસરાજી […]

  • 14 જૂનું તો થયું રે દેવળ જૂનું

    જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,મારો હંસલો નાનો ને દેવળ જુનુતો થયું, આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા,પડી ગયા દાંત માયલું રેખું તો રહ્યુંમારો હંસલો નાનો ને, તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,ઉડી ગયો હંસ પીંજર પડી તો રહ્યુંમારો હંસલો નાનો ને, બાઈ મિરાકહે પ્રભુ ગિરધર ના ગુણ,પ્રેમનો પ્યાલો તમને પાઉં […]

  • 13 કે દાડે મળશે મને કાન રે

    જોશીડા જોશ  જુઓ ને,કે દાડે મળશે મને કાન રે, દુઃખડાંની મારી વાલા દુબળી થઇ છું,પચી પચી થઇ છું પીળી પાનકે દાડે મળશે, દુખડા મારા ડુંગર જેવડા,સુખડા છે  મેરુ સમાન રેકે દાડે મળશે, પ્રીત કરીને વા લે પાંગળા કીધા,બાણે વિધ્યા છે મારા પ્રાણ રેકે દાડે મળશે, બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ,ચરણ કમળ ચિત્ત થાઉં […]

  • 12 તમેં પધારો વનમાળી રે,

    હારે મે તો કીધીછે ઠાકર થાળી રે,હવે તમેં પધારો વનમાળી રે,હા રે મે તો, પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી,માંહે નથી બાસુંદી કે પુરી,મારે સાસુ નણદી છે શૂળીપધારો વનમાળી રે, પ્રભુ ભાત ભાતના લાવુંમેવા,તમે પધારો વાસુદેવા,મારે ભુવનમાં રજાની રહેવાપધારો વનમાળી રે, પ્રભુ કંગાલ તમારી દાસી,પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી,દાસી  ની  પૂરજો  આસી રેપધારો વનમાળી  રે, હારે મેતો […]

  • 11 કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા

     કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માંગ્યો દેને, આજની રાત અમે રંગ ભર રમશું,પરભાતે પાછો માંગી લ્યોને જશોદા મૈયા,કાનુડો માંગ્યો, રતિ ભરેય  અમે ઓછું નવ કરીયે,ત્રાજવડે તોળી તોળી લ્યોને જશોદા મૈયા,કાનુડો માંગ્યો, હાથી ઘોડા ને આ માલ ખજાના,મેલ્યું સમજીને તમે લ્યોને જશોદા મૈયા,કાનુડો માંગ્યો, બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના નાગર,ચરણ કમળ મને દયો ને જશોદા […]