-
10 ચિતડાં ચોરાણાં તેને શુરે કરું
શું કરું રાજ તાંરા શું કરૂં પાટ તારા,ચિતડાં ચોરાણાં તેને શુરે કરું, રાણા શુરે કરું,ભૂલી ભૂલી હું તો ઘર કેરા કામરાણા શુરે કરું,ચિતડાં ચોરાણાં, અનડા ન ભાવે નેણે નિદ્રા ન આવે,ગિરધર વિના ઘડી ન આરામરાણા શુરે કરું,ચિતડાં ચોરાણાં, ચિત્તોડગઢ માં રાણી ચોરે ચોંટે વાતો થાય,માનો મીરા આતો જીવ્યું ના જાયરાણા શુરે કરું,ચિતડાં ચોરાણાં, ઉભી બજારે રાણા […]
-
09 એવો તો રામરસ પીજીયે
એવો તો રામરસ પીજીયેહો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીયે, ત્યજી દુઃસંગ સત્સંગમાં બેસી,હરિગુણ ગાઈ લાહવો લીજીયેહો ભાગ્યશાળી, મમતાને મોહજંજાળ જગ કેરી,ચિત્ત થકી દુર કરી દીજિયે,હો ભાગ્યશાળી, દેવોને દુર્લભ દેહ મળ્યો આ,તેને સફળ આજ કીજીયે,હો ભાગ્યશાળી, રામનામ રીજિયે આનંદ લીજીયે,દુર્જનિયાંથી ન બ્હીજીએ,હો ભાગ્યશાળી, મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ,હેતે હરિરંગ ભીંજીયે.હો ભાગ્યશાળી,
-
08 આજ મારી મિજબાની છે રાજ
આજ મારી મિજબાની છે રાજ,મારે ઘેર આવોને મહારાજ, ઉંચા રે બાજોઠ ઢળાવું,અપને હાથસે ગ્રાસ ભરાવું,ઠંડા જળ ઝારી ભરી લાવું ,રુચિ રુચિ પાવન મહારાજ,…આજ મારે ઘેર, બહુ મેવા પકવાન મીઠાઈ,શાક છત્તીસે જુગતે બનાઈ,ઉભી ઉભી સમર ઢોળું રાજ,લાગો સોહામણા મહારાજ,…આજ મારે ઘેર, ડોડા એલચી લવીંગ સોપારી,કાથા ચુના પાન બીડાવી,અપને હાથસે બીડા બનાઉં,મુખસે ચાવના મારાજ,…આજ મારે ઘેર, મોર […]
-
07 અરજ કરે છે મીરા રાંકડી
અરજ કરે છે મીરા રાંકડીઅરજ કરે છે મીરા રાકડી ઉભી ઉભીઅરજ કરે છે મીરા રાકડી… મિનુવર સ્વામી મારા મંદિરે પધારો વાલાસેવા કરીશ દિન રાતડી ઉભી ઉભીઅરજ કરે છે મીરા રાંકડી… ફૂલના હાર વહાલા ફૂલના ગજરા કરુફૂલના તોરા ફૂલ પાંખડી ઉભી ઉભીઅરજ કરે છે મીરા રાંકડી… બાઇ મિરા કહે પ્રભુ ગિરધરના ગુણ વાલાતમને જોઇ ઠરે મારી […]
-
06 અબ તેરો દાવ લગો હૈ
અબ તેરો દાવ લગો હૈભજ લે સુંદરશ્યામઅબ તેરો ગણિકા તારણ, વિષ ઓધારણસબકે પૂરણ કામઅબ તેરો… પ્રભુ ભજન મેં નિશદિન રાચીપલ પલ કરું પ્રણામઅબ તેરો… ગાય ગાય પ્રભુ કો મૈં રીઝાઊંનૃત્ય કરત ઘનશ્યામઅબ તેરો… મીરાં કહે પ્રભુ ગિરિધર નાગરચરણકમળ નિજધામઅબ તેરો…
-
05 સાહેલી હું તો અખંડ વરને
સાહેલી હું તો અખંડ વરને વરી,ભવસાગર માં મહાદુઃખ પામી,લખ ચોર્યાશી ફરી,…સહેલી હુ સંસાર સર્વે ભયંકર કાળો,તે દેખી થર થરી,કુટુંબ સહોદર સ્વાર્થીસર્વે,પ્રપંચને પરહરી,…સહેલી હું જનમ ધરીને સંતાપ વેઠ્યા,ઘરનો તે ધંધો કરી,સંતજગત માં મહાસુખ પામી,બેઠી ઠેકાણે ઠરી,…સહેલી હું સદગુરૂની પુરાણ કૃપાથી,ભવસાગર હું તરી,બાઈમીરા કહે પ્રભુ ગિરિધર નાગરસંતોના ચરણે પડી,…સહેલી હું
-
04 કૃષ્ણ કરો યજમાન
કૃષ્ણ કરો યજમાન,પ્રભુ તુમ કૃષ્ણ કરો યજમાન,કૃષ્ણ કરો યજમાન,પ્રભુ તુમ કૃષ્ણ કરો યજમાન જાકી કિરત વેદ વખાનતસાખી દેત પુરાણ પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો મોર મુકુટ પીતાંબર સોહેકુંડલ ઝળકત કાન પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો મીરા કે પ્રભુ ગિરધર નાગર,દો દર્શન કા દાન પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો
-
03 કબહુ મિલે પિયા મેરા
કબહુ મિલે પિયા મેરાકબહુ મિલે પિયા મેરાગોવિંદ કબહુ મિલે પિયા મેરા, ચરણ કમલ કો હસ હસ દેખુ,રાખુ નેણા નેરાનિરખણ કો મોહે ચાવ ઘણેરોકબ દેખુ મુખ તેરાકબહુ મિલે પિયા… વ્યાકુળ પ્રાણ ધરે ના ધીરજ,મિલ તુ મિત સવેરામીરા કહે પ્રભુ ગિરધર નાગરતાપ તપન બહુ તેરાકબહુ મિલે પિયા…
-
02 ચલો મન ગંગા જમુના તીર
ચલો મન ગંગા જમુના તીર…2ગંગા જમના નિર્મલ પાણી…૨શિતલ હોત શરીર,ચલો મન ગંગા…. બંસી બજાવત (ગાવત કાનો…૩)બંસી બજાવત ગાવત કાનોસંગ લીયો બલબીરચલો મન ગંગા…. મોર મુકટ (પીતાંબર સોહે…૩)મોર મુકટ પીતાંબર સોહે,કુંડળ ઝળકત હિર,ચલો મન ગંગા…. મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,ચરણ કમલ પર શિરચલો મન ગંગા….
-
01 એરી મે તો પ્રેમ દિવાની
એરી મે તો પ્રેમ દિવાનીમેરો દર્દના જાણે કોઈએરી મે તો પ્રેમ દિવાની… ઘાયલ કી ગતિ ઘાયલ જાણે,જો કોઇ ઘાયલ હોય જોહરી કી ગતિ જોહરી જાણે…૨કી જિન જોહર હોય,એરી મે તો પ્રેમ દિવાની… શૂલી ઉપર સેજ હમારી,સોવણ કિસ બીધ હોયગગન મંડળ પર સેજ પિયાકી…૨કિસ બિધ મિલણા હોયએરી મે તો પ્રેમ દિવાની… દરદ કી મારી વન વન ડોલુવૈધ […]