-
90 મારા વીરા
હું બેની મારી નારે ભીંજાવશો આંખડી રેઆંખડી રે……. આંખડી રેબેની મારી પારકી…. બેની મારી પારકી રેયે બેની મારી નારે ભીંજાવશો આંખડી રેહરખ આયો વીરા તને બાંધતા રાખડી રેહે ઓહુ તારા….. ઓહુ તારા…..ઓહું તારાકાળજા ના કટકા કરે ચાર ઓહું તારાબેની મારી નારે ભીંજાવશો આંખડી રેહો મને હરખ થયો વીરા તને બાંધતા રાખડી રે હું તારા વિના […]
-
89 મંડપ જોયા તારા આંગણે
યે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રેહે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રેપરને ત્યારે પોની આયા પોપણે હો જી રેયે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રેપરને ત્યારે પોની આયા પોપણે હો જી રે હો ઉગમણે થી આવશે તારી જોન રેઉતરશે નઈ ગળે મારા ધાન રેઉગમણે થી આવશે તારી જોન […]
-
88 સબંધ રહી જ્યા નોમના
હો છોડ્યા છે મારા ગોમનાસબંધ ખાલી રહી જ્યા રે નોમનાહો મળીશું હવે કેમનાસબંધ ખાલી રહી જ્યા રે નોમનાહો યાદોમાં તારી આંખે આંશુ ઉભરાશેજોયા વગર તને કેમનું જીવશેયાદોમાં તારી આંખે આંશુ ઉભરાશેજોયા વગર તને કેમનું જીવશેહો અમે કઈ શક્યા કોઈ નાસબંધ ખાલી રહી જ્યા રે નોમનાહો છોડ્યા છે મારા ગોમનાસબંધ ખાલી રહી જ્યા રે નોમનાસબંધ ખાલી […]
-
87 બેવફા નો એવોર્ડ
પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલપ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલતેતો જબરો રે કર્યો એ મને નવરો રે કર્યોએ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યોએ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યોપ્રેમ ની રમત માં ચીટિંગ નો સ્કોરતે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યોઅરે બેવફા નો એવોર્ડ જા તને રે […]
-
86 ભુલવા માંગુ છું તને
એ ભૂલવા માંગુ છું તનેએ ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારીબેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવેબેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવેકે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો હે કડવા વેણ બોલ્યા તમેહે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યાપણ બેવફા બોલવું નતુંકે મને આવું લેબલ લગાડવું નોતુંકે યાદ કરી તમને હું […]
-
85 મારા લવની ગાડી
એ મારા લવની ગાડી…એ મારા લવની ગાડી ઘડીક અવળી હેડેઘડીક હવળી હેડેચમ મારા રોમ તુંઆવુંકરેએ મારા લવની ગાડી ઘડીક હલકેહેડેઘડીક ખટકેહેડેચમ મારા રોમ તું આવું કરે એ કેટ કેટલા અમે કર્યા રે ઉજાગરાએના પાછળ મારા ઘહાય ગયા મજાગરાકેટ કેટલા અમે કર્યા રે ઉજાગરાએના પાછળ મારા ઘહાય ગયા મજાગરાએ તોય રીહાણેફરે ખોટા નખરા કરેનખરા કરે…ચમ મારા […]
-
84 વડલે લખિયું તારું નોમ
હો ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમહે ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમહે તારો મારો પ્રેમ જુનો જોણે આખું ગોમતારા મારા પ્રેમનું અમર એ નીસોનહો ભૂલી ના જાતી ગોડી તુ તો કોઈ કારેજીવું છુ હું તો એક તારા રે આકારેહો આજ તારા ને મારા વચ્ચમાં તીજુ લાયુ કોણહો આજ તારા ને મારા વચ્ચમાં […]
-
83 જાનુ ના વિવાહ
એ લાલ પીળી લાઈટો ને બળે દીવાલાલ પીળી લાઈટો ને બળે દીવાહૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહએ જુદાઈ ના ઝેર મારે ચમ કરી પીવાજુદાઈ ના ઝેર મારે ચમ કરી પીવાહૉમ્ભલ્યુ સે કાલે જાનુ ના વિવાહપીઠીઓ ચોળાશે હાથ પીળા રે થવાનાબધું ચમ જોવાશે અમે જીવતા રે મરવાના હે જીવન માં આયી મારે કેવી રે વેળામારા જીવન […]
-
82 યાદ તાજી થઇ ગઈ
એ જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇએ જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇહે જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇહે આખો મારી તરસી તને….હે આખો મારી તરસી તને જોયી રાજી થઇજાનુ મારી… જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇહે જાનુ તારી યાદજૂની મારા દિલ માં તાજી થઇ હે ચ્યાર […]
-
81 અમે ગોમડા ના દેશી
હો તમે શેર ના વિદેશી અમે ગોમડા ના દેશીહોય સેતર નો વાયરો ના ઘર માં ઠંડી એસીતમે ફેશન વાળા તમે નખરા વાળાહો અમે તો ગોમ માં જપીયે માળા હો ટૂંકા ટૂંકા કપડાં પેરી આયા તમે ચ્યોંથીઅમે શર્ટ ના હેઠે પેરીએ જોરદાર ધોતીતમે ફેશન વાળા તમે નખરા વાળાહો અમે તો ગોમ માં જપીયે માળા હો તમે […]