-
80 રંગે રૂપાળું પતંગિયું
જોયું રંગે રૂપાળું રે એક પતંગિયુંજોયું રંગે રૂપાળું રે એક પતંગિયુંમારા દલડે વસી ગયું રે એક પતંગિયુંએનું ગોમ ચિયું એનું નોમ સે શુંએનું ગોમ ચિયું એનું નોમ સે શુંએ લાલ પીળા રંગ નું રે આ પતંગિયુંજોયું રંગે રૂપાળું રે એક પતંગિયુંજોયું રંગે રૂપાળું રે એક પતંગિયુંએક પતંગિયુ એક પતંગિયું એક પતંગિયું હો નાક માં નથડી […]
-
79 બેવફા સાથે મુલાકાત
હો મારી હારે જે થયું એ તારી હારે થાશેહો મારી હારે જે થયું એ તારી હારે થાશેમારી હારે જે થયું એ તારી હારે થાશેજ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશેજ્યારે તારી પણ મુલાકાત બેવફાથી થાશેહો ઈંટ નો જવાબ પથ્થરથી મળશેમારી જેમ આખો તારી રડશેઆખો તારી રડશે…દર્દ મારા દિલ નું તને એ દાડે હમજાશેદર્દ મારા દિલ નું […]
-
78 હૈયે થી છુટતી નથી
હે હે હે હૈયે થી છૂટતી નથી રેહે હૈયે થી છૂટતી નથી રેમાયા એની તૂટતી નથી રેહે હૈયે થી છૂટતી નથી રેમાયા એની તૂટતી નથી રેજીવ થી વછુટતી નથી રેવાતો એની ખૂટતી નથી રેજીવ થી વછુટતી નથી રેવાતો એની ખૂટતી નથી રેદિલ થી છૂટતી નથી રેદિલ થી છૂટતી નથી રેમાયા એની તૂટતી નથી રેહે હૈયે […]
-
77 મીંઢળ બંધાય હાથે
તમે હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધીતમે હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધીહાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધીહો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખેહો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે હો પોની પિતા આવશે યાદ નોમ મારું જોજેમને યાદ કરી ને જાનું તુ ના રોજેપોની પિતા આવશે યાદ નોમ મારું […]
-
76 ના વાળસો ગોડી લમણાં
એ ના વાળશો ગોડી લમણાંપ્રેમ થઇ જશે હાલ હમણાં ના વાળશો ગોડી લમણાં પ્રેમ થઇ જશે હાલ હમણાંતમે રૂપાળા લાગો છો બૌ ચાંદ થી ઘણાએ તારા નેણ ગોંડી નમણા પ્રેમ થઇ જશે હાલ હમણાંતારા નેણ ગોંડી નમણા પ્રેમ થઇ જશે હાલ હમણાંતમે રૂપાળા લાગો છો બૌ ચાંદ થી ઘણાએ તમે દિલ ના છો રે ચોર […]
-
75 તારી યાદો માં દાડો નથી જતો
યાદ આવી ગઈ જૂની તારી યાદોયાદ આવી ગઈ જૂની તારી યાદોયાદ આવી ગઈ જૂની તારી યાદોતારી યાદો માં દાડો નથી જાતોહો યાદ આવી ગઈ જૂની તારી વાતોતને જોવું ને હોંભળે તારી વાતોતારી યાદોમાં જાગું આખી રાતો… હો ફોટો પાકીટ માં ભાળ્યો જોઈ જીવ મેં તો બાળ્યોફોટો પાકીટ માં ભાળ્યો જોઈ જીવ મેં તો બાળ્યોગયા એ […]
-
74 ગોમડા ની ગોઠણ
હો તુ મને બોવ રોવડાવેહો તુ મને બોવ રોવડાવેતુ મને મળવા ના આવેઓ ગોમડા ની ગોઠણ,તારી ડોડી જોઈ યાદ મને આવેહો તું મને કેમ રે ભૂલાવેતું મને કેમ ના બોલાવેઓ ગોમડા ની ગોઠણ,તારી ડોડી ની યાદ મને આવેહો આજ કાલ કરતાં વીતી ગયા વર્ષોરહી ગયો તારા પ્રેમ નો તરસ્યોઓ ગોમડા ની ગોઠણતારી ડોડી ની યાદ […]
-
73 બેવફા દિલ મારુ નજરે ના આયું
એ બેવફા તારું રાશેલું મજરે ના આયુંએ બેવફા તારું રાશેલું મજરે ના આયુંબેવફા તારું રાશેલું મજરે ના આયુંએ દિલ મારુ નજરે ના આયુંબેવફા તારું રાશેલું મજરે ના આયુંએ દિલ મારુ નજરે ના આયુંએ આવું કરતા પહેલા મોત ના આયુંઆવું કરતા પહેલા મોત ના આયુંકે દિલ મારુ નજરે ના આયું…એ બેવફા તારું રાશેલું મજરે ના આયુંબેવફા […]
-
72 નશીબમાં નથી એની પ્રિત
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રેકિસ્મત માં એના ના રે લખાણી મારી બંગડી રેહે ભગવાને મારી હામુ જોયું ના લગારનસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રેનસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે હાચા પ્રેમીઓ હારે આવું ચમ થાય સેરહેવું હોય ભેળું તોય જુદાઇ લખાઈ છેદિલ ના દર્પણ માં […]
-
71 મારી પોતાની થઇ બીજાની
હે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યોહે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યોહે મારા દિલને આ ખોટો તે લાવો ચમ આલ્યોએ મારી પોતાની થઈ બીજાનીએ મારી પોતાની થઈ બીજાનીહો મને પડતો તે ચમ મેલ્યોમને પડતો ચમ મેલ્યો બીજાનો હાથ ચમ જાલ્યોહે મારો મેલીને હાથ જાનુ બીજાનો હાથ ચમ જાલ્યો હે કયો […]