-
70 તારા મારા પ્રેમની વાતો
તારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છેતારા મારા પ્રેમ ની વાતો નજરે ચઢી જી છેગોમ ની બધી વસ્તી તારી વાટ જોઈ રી છેજયારે થાય તું સારી સારીવાટ જોવે છે તારી આવીજયારે થાય તું સારી સારીવાટ જોવે છે તારી આવીગોમ માં તારા ઢોલ વાગે એ વાટ જોઈ રી છેતારા મારા પ્રેમ ની વાતો નજરે […]
-
69 અમે યાદ કરશું
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રેએ તું મળે કે ભલે ના મળે સપના માં અમે મળશું રે ભલે રડવાના અમે તડપવા નાપણ યાદ અમે કરવાનાતું યાદ કરે કે ના કરે પણ અમે તો યાદ કરશું રેએ દિલ મારુ ખાલી ખાલી તારા રે વગરતમને અમારી ચ્યો સે ખબરએ કોની સામે ટાંકુ […]
-
68 મજબુત મારો પ્યાર
એ તું ચાંદની ચકોરી છે રૂપની કટોરી છેએ તું ચાંદની ચકોરી છે રૂપની કટોરી છેએ તું ચાંદની ચકોરીરૂપ રૂપની કટોરી છેઆભલાની પરી જોણે ગોમડામાં ઉતરી છેઓ પરી જેવી પ્યારી કરવી મારે યારીદિલ ધડકે એના માટે યારમોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છેમોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે હો આંખ છે અફીણી નશામાં હું ડૂબ્યોગુલાબની પોંખડી એ […]
-
67 ઘડિયાળ મારા હાથમાં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માંહે પાગલ થયો તારી પહેલી મુલાકાત માંસહેમત તારી વાત માં…સહેમત તારી વાત માં દિવસ અને રાત માંઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં એ કોંટો વાગ્યો મને તારા રે પ્રેમ નોથયો દીવાનો હૂતો તારા રે નોમ નોહે કોંટો વાગ્યો સે મને તારા રે પ્રેમ નોથયો દીવાનો હૂતો તારા રે […]
-
66 જોઈ તને દિલ ધડકે છે
હો જોઈ તને દિલ ધડક્યાં કરે છેહો જોઈ તને દિલ ધડક્યાં કરે છેખોવાથી તુજ ને એ પણ ડરે છેહો હાલ છે આતો મારા દિલ નાહાલ છે આતો મારા દિલ નાકહો તો ખરા તમારા દિલ માં શું થાયરહ્યું ના જાય તને કહ્યું ના જાયહો રહ્યું ના જાય તને કહ્યું ના જાયહો જોઈ તને દિલ ધડક્યાં કરે […]
-
65 દગાબાજ
હો દગાબાજ દગાબાજનેકળ્યા એ દગાબાજદગાબાજ દગાબાજનેકળ્યા એ દગાબાજ જેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજજેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજજેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસએ જ મારી જાન નેકળ્યા દગાબાજએ જ મારી જાન નેકળ્યા દગાબાજહવે મારે રોવાનું રહ્યુંહવે પછતાવાનું રહ્યુંહવે મારે રોવાનું રહ્યુંમારે પછતાવાનું રહ્યું…જેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસએ જ મારી જાન નેકળ્યા […]
-
64 લીલા પીળા વડલાના પોન
એ લીલો પીળો મારો વડલા નો પોનવડલા ની છોયે દલડાં દીધા માણારાજએ થઇ ગઈ નાના રે નાનપણ ની ઓળખાણતો પણ પલડયો ને દલડા દીધા માણારાજએ લીલો પીળો મારો વડલા નો પોનવડલા ની છોયે દલડાં દીધા માણારાજવડલા ની છોયે દલડાં દીધા માણારાજ મેલી દીધો સે મેળો મારા ગોમ નોએના વગર હું નતો કોઈ કોમ નોહો હતો […]
-
63 જોઈ તને રીલમાં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માંમારા મોબાઈલ માં જોઈ તને રીલ માંત્યાર થી વસી ગઈ મારા દિલ માં એ તારી પ્રોફાઈલ માં ફોટા છે સ્માઈલ માંત્યાર થી વસી ગઈ મારા દિલ માં રેએ કરી મેંશન મેં તને સ્ટોરી માંહું તો બંધાઈ ગયો પ્રેમ ની દોરી માં કરી મેંશન મેં તને સ્ટોરી માંહું તો બંધાઈ ગયો […]
-
62 તમે થઇ જ્યાં મોટા મેમ
એ તમે થઇ જ્યાં મોટા મેમ ભેળા ભણતા તાએ હવે નથી તમારી પાહે ટેમ ભેળા ભણતા તાનાના હતા નિશાળ માં પાહે પાહે બેહતાબારી એ થઇ ને બસ માં ચડી સીટ અમે રોકતા એ હતા કોલેજ માં હાથો હાથ ભેળા ભણતા તાઆવતા જતા થાતો સંગાથ ભેળા ભણતા તાએ બર્થડે હતો તારો ને મેં કર્યો તો શેરહેપી […]
-
61 જાતા જાતા પાછી મને કેતી બાય
વટથી ફરે ગોડી બીજા ને લઈનેકુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈનેવટથી ફરે ગોડી બીજા ને લઈનેએ વટથી ફરે ગોડી બીજા ને લઈનેવટથી ફરે ગોડી બીજા ને લઈનેકુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈને બે વેંત અધ્ધર હેડે એ તો મન જોઈનેબે વેંત અધ્ધર હેડે એ તો મન જોઈનેકુણા કાળજા મારા બાળ્યા મારી સોમુ જોઈનેમારા […]