Category: 37 રાકેશ બારોટના ગીત

  • 60 ગોંદરે વાગ્યા ઢોલ

    હે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયેહે ગોંદરે વાગ્યા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયેહે મેલવા આવો તો કોનુંડો રમવું છે પિયરિયેહે હે હેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવાચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવાહેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવાચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવા એ તું રાજી એમાં હું રાજી હા […]

  • 59 રાખજે સલામત મારા રોમ

    હે રાખજે તું સલામત એને ઓરે મારા રોમહે રાખજે તું સલામત એને ઓરે મારા રોમરાખજે તું હંભાળ એની ઓરે મારા રોમતારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમતારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ… હે હાથોથી ખવડાવતી હતી જીવથી વધુ રાખતી હતીહાથોથી ખવડાવતી હતી જીવથી વધુ રાખતી હતીક્યારે મળશું મારા રોમતારી યાદ […]

  • 58 ખમ્મા મારા વીરા

    હો ઊંચી મેડી ના કમાડ ઉઘાડોબેની પાવો ટાઢા નીરમળવા આયો બેની માડી જાયો વીરતને મળવા આયો તારો માડી જાયો વીરહો વીરા મારાહે ઊંચી મેડી ના કમાડ ઉઘાડો ઉઘાડોહે ઊંચી મેડી ના કમાડ ઉઘાડોબેની પાવો ટાઢા નીરમળવા આયો તારો માડી જાયો વીર હે ઢોલિયા ઢાળી ને શિરકુ પથરાવુંમાથે રેશમી વાળા ચીરભલે આયા ખમ્મા મારા માડી જાયા […]

  • 57 સાસુ ના પાડે કાનુડા ના દાડે

    શુ કોમ તું તો રેશે સડી સડીશુ કોમ તું તો રેશે સડી સડીચમ ખૂણે ઉભી રોવે ખડી ખડીઘર માં મારી સાસુ સર ખે પડીવાતે વાતે ઓગળે ઘડી ઘડી હે જોવા વસ્તી ને લોક હઉ આયામારા ઘર ના આ ખેલ શુ મંડાયાપિયર જાવાની ના મને પાડેએમાં વળી આ કોનૂડા ના દાડેહે વાહ ની આખી વસ્તી જોવા […]

  • 56 અરમાન અધૂરા કરીને

    અરમાન અધૂરા કરીનેનગરી દિલની લૂંટી નેઅરમાન અધૂરા કરીનેનગરી દિલની લૂંટી નેમારી જાન તમે મહેલો સજાવ્યામારી જાન તમે મહેલો સજાવ્યાજીવનમાં આયા તમે કીધા વગરછોડી ને ગયા મને પૂછ્યા વગરછોડી ને ગયા મને પૂછ્યા વગરઅરમાન, અરમાન અધૂરા મૂકીનેનગરી દિલની લૂંટી નેમારી જાન તમે મહેલો સજાવ્યામારી જાન તમે મહેલો સજાવ્યા દિલ છે દિલ મારુ રમકડું નથીછોડી ને જાવું […]

  • 55 ચમ કર્યો મને બ્લોક

    એ આટલો તને શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોકઆટલો અલી શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોકએ કઈ દે કઈ દે કઈ દે કઈ દે કઈ દેકઈ દે તન શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોકકઈ દે તન શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક એ ગોંડી પુરા કર્યા તારા શોખ તોય કર્યો તે […]

  • 54 રખોપા તને મારા રોમ ના

    એ તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમનારખોપા તને મારા રોમ નાએ રોમ રોમ રખોપા તને મારા રોમ નાતમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમનાતમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમનારખોપા તને મારા રોમ નાતમે વહુઆરું થયા બીજા ના ગોમ નાતમે વહુઆરું થયા બીજા ના ગોમ નારખોપા તને મારા રોમ ના અમારે તો તમારી યાદમાં રોવાનુંપણ જાનુ તમારે […]

  • 53 દિલ અમારું ધબકારો તમારો

    દિલ અમારું ઈમાં તારો ધબકારોખોળિયું અમારું ઈમાં જીવ છે તમારોમળશું કે મરશું હવે રોમ જોણે મારોહે તમે ચો છો મારી જાનમને નથી એની જાણતમે ચો છો મારી જાનમને નથી એની જાણતારા વિના નહિ ચાલે શ્વાસ મારોઅરે તારા વિના નહિ ચાલે શ્વાસ મારોતમે તો હતા મારી આંખડી નો તારોમળશું કે મરશું હવે રોમ જોણે મારો યાદ […]

  • 52 છોરી કેમ તોડી નાખે દિલ

    એ બઉ બગાડીએ રૂપિયા પેરાઇયે ઊંચા હિલજે માંગે એ લાવીએ ને ભરીયે મોટા બિલતોય છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલએ પેલા હામું જોવે ને મેઠી નજરું નાખેઘાયલ કરે દલ ને લવ માં લપટાઈ નાખેસેલ્ફી પાડે જોડે બનાવે ઘણી રીલતોય છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલછેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલ અમે કઈએ […]

  • 51 તકદીરનો તમાશો

    તકદીરનો કેવો તમાશો થયોઅરે ચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયોતકદીર નો કેવો તમાશો થયોચેન મારી જિંદગી નો લૂંટાઈ ગયોમાન્યો હતો પ્યાર એ મારો ના થયોહું રડતો રહ્યો મારો ગુનો રે કયોતું છોડીને ગઈ હું ક્યાર ના રહ્યોમાન્યો હતો પ્યાર એ મારો ના થયો મોઢું તારું જોઈને મારા દાડા રે જાતા’તાતને રે જોઈ ને જાનુ અમે […]