Category: 37 રાકેશ બારોટના ગીત

  • 50 ગોંડી તારા બાપનું શું ગયુ

    અરે સપનું મારુ રાખ થઇ જ્યુંપછી કાળજું બળી ખાખ થઇ જ્યુંગોંડી તારા બાપ નું શું જ્યુંહો ગોંડી તારા બાપ નું શું જ્યુંકૂવો પુરવામાં મારા થોડું રહી જ્યુંમોત ના મારા ચાર ઓગળ છેટું રહ્યુંગોંડી તારા બાપ નું શું જ્યુંહો ગોંડી તારા બાપ નું શું જ્યું ધાર્યું તું મેં ચેવું અન ચેવું થઇ જ્યુંજીવનનું મારુ પોદડુ અવળું […]

  • 49 દૂર રહેવમા માજા છે

    તને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છેપેલા દિલ જોડીને પછી દિલ તોડવાનો તને શોખ  છેતારા આશિક ની આંખેથી ઉતરી ગઈતારે ને મારે કોઈ કાળે બને નઈજાજા તારાથી દૂર રહેવામાં મજા છેતને કપડાની જેમ આશિક બદલવા નો શોખ છેતને આશિક બદલવાનો શોખ છે ના જોઈ તારા જેવી પીછે બેવફાહટ હવે જા રસ્તા ખુલ્લા રે પડ્યાહો […]

  • 48 દિલ થી કરતો હતો પ્યાર

    હો હું કરતો તો પ્રેમ એટલો એ કરતીમને ખબર છે એ મારા પર મરતીમને ખબર છે એ મારા પર મરતીહે આ દુનિયામાં હતી એક છોકરી રેએને દિલથી કરતો તો મુ પ્યારહે એના માટે મેં તો કરી હતી નોકરી રેએને દિલથી કરતો તો મુ પ્યારહો હું કરતો તો પ્રેમ એટલો એ કરતીમને ખબર છે એ મારા […]

  • 47 મોતની કંકોત્રી

    તે બીજાની પીઠીયું ને ચોરી ચીતરીબીજાની પીઠીયું ને ચોરી ચીતરીચોરી નહિ તે મારી ચિતા પાથરીકેવી રે કઠણ દિલ નેંકળીમારા સળગ્યા છે સપના જિંદગી બળીમને મળી તારા લગનની કંકોત્રીઆતો આતો મારા મોતની કંકોત્રીબીજાની પીઠીયું ને ચોરી ચીતરી તેચોરી નહિ પણ મારી ચિતા પાથરી મહેકતા મારા બાગને તેતો સળગાયામારા પ્રેમ ના ખીલેલા ફૂલોને કરમાયાશું ભૂલ હતી મારી […]

  • 46 મેલો રિહોણા

    બોલો ગોડી બોલો મેલો રિહણોતમે બોલો મેલો રિહણોનહિ તો મરતું મુઢુ ભાળશો રેબોલો ગોડી બોલો મેલો રિહણોતમે બોલો મેલો રિહણોનહિ તો મરતું મુઢુ ભાળશો રેમન મર્યા પછી ચો કરશો મનોમણોતમે ચો કરશો મનોમણોછોનું છોનું રડશો રે…બોલો ગોડી બોલો મેલો રિહણોતમે બોલો મેલો રિહણોનહિ તો મરતું મુઢુ ભાળશો રે અચાનક ચમ ગોડી આવું તું કરે છેવગર […]

  • 45 ગોજારણ

    દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તોમારા દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તોશેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તોહતું બધું ખોટું નરી આંખે એ દેખઈ ગયુંરાખ્યું તું ઢોકેલું તારું એ ઉઘાડું થઇ ગયુંદૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયુંદિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તોશેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો ધાર્યું તું […]

  • 44 બેચેન દિલ

    એવું કોઈ તીર મને વાગી ગયું છેસુતેલું દિલ મારુ જાગી ગયું છેસપના દેખાડી કોઈ ભાગી ગયું છેલાગે છે એનું દિલ બીજે લાગી ગયું છેએવું કોઈ તીર મને વાગી ગયું છેસુતેલું દિલ મારુ જાગી ગયું છે… મારા કરમની કેવી કઠણાઈમારી મહોબ્બતની નાવ ગઈ તણાઈજાણી શક્યો ના એનો ઈરાદોથયો શિકાર મારી જિંદગી હણાઈએવું તો દર્દ કોઈ આપી […]

  • 43 જુઠા નથી અમે

    એ વોધો હેનો પડયો મારા પ્રેમ મો તનેઅલી વોધો હેનો પડયો મારા પ્રેમ મો તનેકોક ની વાતે ચઢી જૂઠો કીધો છે મનેએ તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમેગોડી તારા હમ ખાઈને કવશું જુઠા નથી રે અમે હો આપણે બન્ને ભેળા છે ગોમને ના ગમેહો આપણે બન્ને ભેળા છે ગોમને ના ગમેહે મનમાં તારા […]

  • 42 હે ગોંડી મારી

    હે જાનુ મારી જાગો સોહે જાનુ મારી જાગો છો કે ઊંઘ આયીહે ગોંડી મારી જાગો છો કે ઊંઘ આયીહે હમણાંથી ચમ નંબર નાખ્યો બદલાઈનતો કરવાનો ફોન મને થઇ જય તી ભોનખોટી ખોટી ખાલી ખોટીખોટી ખોટી વાતોમાં ચમ આયીહે જાનુ મારી જાગો છો કે ઊંઘ આયી પેલા તો મારી જોડે સીધી સાધી રેતીગમે તે વાત હોય […]

  • 41 ઇશ્કમાં મજબુર થઇ ગયો

    વેરણ કર્યા મારા દિવસોઉજાળી મારી રાતોખુશીઓથી હું દૂર થઇ ગયોઅધૂરી રહી જોનેમારા દલની આ મુરાદોજખ્મોથી ભરપૂર થઇ ગયોઇશ્કમાં એવો મજબૂર થઇ ગયોપ્રેમ મારો નામંજુર થઇ ગયોવેરણ કર્યા મારા દિવસોઉજાળી મારી રાતો… રાખી મર્યાદા ના તે જૂઠ બોલવામાંઆઈ શરમ ના ખોટા ખેલ ખેલવામાંડુબાડયો એવો તે નશામાંદુઃખ ના રે દરિયામાંબદનામ બેકસૂર થઇ ગયોઇશ્કમાં એવો મજબૂર થઇ ગયોપ્રેમ […]