Category: 37 રાકેશ બારોટના ગીત

  • 40 મજબૂર

    વાતે વાતે તે તો કર્યો મજબૂરતોયે દગો કર્યો શું હતી ભૂલહવે જતી રે મારી નજારોથી દૂરતેતો જીવન મારુ કરી દીધું ધૂળતેતો જીવન મારુ કરી દીધું ધૂળ પ્રેમ કરી ને હૂતો પછતાણોક્યાંય નો ના રહ્યો હવે હું તો હલવાણોતેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખહવે જતી રે મારી નજારો થી દૂરતેતો જીવન મારુ કરી દીધું ધૂળ […]

  • 39 નફરત કરે તો યાદ રાખે

    નફરત કરે છે તો યાદ રાખજેદગો કર્યો છે તો દિલમાં રાખજેનફરત કરે છે તો યાદ રાખજેદગો કર્યો છે તો દિલમાં રાખજેજોવા નહિ મળું તને યાદ રાખજેજોવા નહિ મળું તને યાદ રાખજે મજબૂરી નો ફાયદો ઉઠાવ ના તુંહમજી વિચારી ને બોલજે તુંમજબૂરી નો ફાયદો ઉઠાવ ના તુંહમજી વિચારી ને બોલજે તુંજોવા નહિ મળું તને યાદ રાખજેજોવા […]

  • 38 નસીબમાં નથી એ ગમી જાય છે

    નસીબમાં નથી એ ગમી જાય છેમારા નસીબમાં નથી એ ગમી જાય છેઆજ કાલ મારી સાથે આવું થાય છેમનાવું હું રોજ ને તું રૂઠી જાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છેપ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છેમારા નસીબમાં નથી એ ગમી જાય છેઆજ કાલ મારી સાથે આવું થાય છેમનાવું હું રોજ ને તું […]

  • 37 બેવફા તમે રડશો

    એ બેવફા તમે રડશોબેવફા તમે રડશોવફા મારી યાદ કરશોએ પલ પલ તમે મરશોપછી ફરિયાદ કરશોમારી આંખોની તમે શરમ ભરી નાઠુકરાવી પ્યાર મારો કદર કરી નાબેવફા તમે રડશોવફા મારી યાદ કરશોપલ પલ તમે મરશોપછી ફરિયાદ કરશોપછી ફરિયાદ કરશો… ફુરશત મળે ના તને મળવાનીયાદ કરી મને તારી આંખો રડવાનીપોતાના સ્વાર્થ માટે ખોટું કર્યું મારુમારી દુવા છે જા […]

  • 36 રડશે આંખ તારી

    તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારીતારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારીહો થોડું ઘણું દર્દ તો તને પણ થાશેરડી રડી ને તારી રાતો રે જાશેએવી હાલત માં મત પૂછ મારુ શું થાશેતને રડતી જોઈને મારી આત્મા ભટકશેહો તારી ગલીઓથી નેકળશે અર્થી જયારે મારીતારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી હો જીવતા પ્રેમ ને […]

  • 35 નોનપણ ની યાદ

    મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યોઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યોમને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યોઆ દિલ ને આઈ બચપણ ની યાદઆઈ નોનપણ ની યાદમને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો એને જોઈને હરખ નો ઓસુ આયોમારા ખોળીયા માં એ જીવ પાછો લાયોએને જોઈને મારા દલમાં ટાઢક થઇ જીપણ મારા મનની વાતો […]

  • 34 મહોબ્બત નો રંગ

    તમને જોયા પછી અમે જોતા રહી ગયાહો તમને જોયા પછી અમે જોતા રહી ગયાતારી કાતિલ નજરો ના શિકાર થઇ ગયાઅમે જોતા રહ્યા ને તમે હાલ્યા ગયાહો જિંદગી માં પહેલી વાર દિલ માં પ્રેમ જાગ્યોતારી મહોબ્બત નો રંગ મને લાગ્યોહો મારા દિલ ના તમેહો હો મારા દિલ ના તમે હકદાર થઇ ગયાદિલ ના તમે હકદાર થઇ […]

  • 33 રાહત મળી ના ચાહત

    હો મનની મારી ધારેલી મનમાં રહી ગઈદિલની મારી અધૂરી વાત રહી ગઈરાહ જોતા જોતા આવી ગઈ મોતની ઘડીક્યારે મળશો તમે જાન મને પાછા રે વળીના રાહત મળી ના ચાહતમારા દિલને ના તારી મહોબત મળીહો મનની મારી ધારેલી મનમાં રહી ગઈદિલની મારી અધૂરી વાત રહી ગઈ હો મળી આ સજા શું જાન વાંક હતો મારોછીનવાય ગયો […]

  • 32 સંદેશો લાયો છે

    એક ટપાલી આયો છે, એ સંદેશો લાયો છેએક ટપાલી આયો છે, એ સંદેશો લાયો છેહોંભળી મારી આંખો રડી જઈશેરમાં મારી જાનું બીજે પ્રેમમાં પડી જઈ મારુ દલડું છેતરાયું છે મનડું ભરાયું છેદલડું છેતરાયું છે મનડું ભરાયું છેજીવથી વ્હાલી પાછી ફરી જઈશેરમાં મારી જાનું કોક ના પ્રેમમાં પડી જઈ હાચુ એવું થયું છે કે જોવુ છું […]

  • 31 પ્રેમ ના ઓરતા

    મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયાચમ લખ્યા આવા વિધાતા એ લેખ રેભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયામારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા એકબીજા માટે જીવ અમે આલતાદાડો કે રાત અમે જુદા રે ના પડતાવાતો વાતો માં અમે ઝગડો મેઠો કરતાઘડી બેઘડી માં નમણા કરી નાખતાજુદા રહીને કેમ કરી જીવાય રેભગવોન […]