-
30 કિસ્મત માં કોટા
લખ્યા કિસ્મત માં કોટા રેલખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળેમારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળેનતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રેહતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળેમારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે… પેલા તો એવું કેતી’તી કે જીવવું મરવું […]
-
29 કાચી છે ઉમર
એ હાચવી હંભાળી ને જાજો તું બજાર મહાચવી હંભાળી ને જાજો તું બજાર મએ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મએ દિલ તારું ચોરાઈ જશે ગોરી ઘડી વાર મકાચી છે… નોની છે…કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મએ તારી કાચી છે ઉમરગોરી પડી જઈશ પ્યાર મ એ કાતિલ છે અદાઓ તારી જાન લેવા […]
-
28 પીયુ પદમણી
પીયુજી મારા હો, પદમણી મારીએ ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવેગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવેવાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવેગયા છો પરણી ને પરદેશ રેવિધિ ના લખેલા આવા લેખ રેગોંદરે બેસી વાટ પીયુ પદમણી ની જોવેવાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે એક બીજા વિના ઘડી એ ના રહેતાજીવ કેમ ચાલ્યો […]
-
27 જાનુ મારો જીવ લઈ ગઇ
જાનુ મારો જીવ તું લઈ જઈજાનુ મારો જીવ તું લઈ જઈહે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યાહે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યાકર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈકર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈહે અલ્યા હે જે છોયડે બેઠી એ ઝાડ ને વાઢયાચિયા ભવ ના વાર્યા વૈરજાનુ મારો […]
-
26 અફસોસ
મારા જખ્મો ને તાજા કરી ગઈજખ્મો ને તાજા કરી ગઈહસતી આખોમાં આંસુ ભરી ગઈતું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈથશે પછતાવો મને છોડવાનોપ્રમે ભર્યું દિલ મારુ તોડવાનોથશે અફસોસ મને છોડવાનોમારા જખ્મો ને તાજા કરી ગઈતું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ હકીકત જાણ્યા વગર દિલ તોડયું મારુતમે ના વિચાર્યું શું થશે […]
-
25 અજાણ્યા
કેમ છો મજામાં સો પૂછો સોકેમ છો મજામાં સો પૂછો સોતમે મારા હાલ જોણો સોકેમ છો મજામાં સો પૂછો સોતમે મારા હાલ જોણો સોતમે દાજેલા ને ચમ બાળો સોતમે હળગતામાં દિવાળી ચોપો સો જોણી જોઈ ને અજોણ્યો બનો સોચમ મારી જાનુ તમે ઓમ કરો સોકેમ છો મજામાં સો પૂછો સોતમે મારા હાલ જોણો સોતમે દાજેલા […]
-
24 રૂપ નો કટકો
એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકોતને જોવે જે એને લાગી જાય ઝટકોએ ચમ આવું કરો હોમું જોતો નથીચમ બોલતો નથી કે બોલાવતો નથીચમ મોઢું ચડાઈ ફરો છોરિહોમણો શેનો કર્યો છેગોંડી મોઢું ચડાઈ ફરો છોરિહોમણો શેનો કર્યો છેએ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકોતને જોવે જે એને લાગી જાય ઝટકો ગાલ […]
-
23 મારી સાજણ
ઓલા ભગવાન ને પૂછો કોઈહે ઓલા ભગવાન ને પૂછો કોઈમારુ દલડું કહે રોઈ રોઈહે ઓલા ભગવાન ને પૂછો કોઈમારુ દલડું કહે રોઈ રોઈમારી સાજન કેમ મળી ના મુજનેહે ઓલા ભગવાન ને પૂછો કોઈમારુ દલડું કહે રોઈ રોઈમારુ દલડું કહે રોઈ રોઈ પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમાંજુરીજુરી ને મરું છુ હું તો સાજન […]
-
22 છોરી કરે છે મને ઘાયલ
એ કોન મ ઈયરફોન હાથ મ મોબાઈલકોન મ ઈયરફોન હાથ મ મોબાઈલઆવતા જતા મન આપે છે સ્માઈલનક્કી આ છોડી કરી દેશે મને ઘાયલએ વાઇ ફાઇ ના બોને એ આવે મારી જોડેદિલથી મારા એનું દિલ એતો જોડેવાઇફાઇના બોને એ આવે મારી પોહેદિલથી મારા એનું દિલ એતો જોડેએ મને પણ ગમે છે એની રે સ્માઈલમને પણ ગમે […]
-
21 દિલની વાત
હો દિવારો રડી આજ દર્દ મારૂં હોમભળીપણ મારા દિલની વાત તમે ના હોમભળીહો વાગેલા ઘાવ તો કાલે મટી જાશેતારૂં દીધેલું દર્દ ક્યારે ઓછું થાશેહો દિવારો રડી આજ દર્દ મારૂં હોમભળીપણ મારા દિલની વાત તમે ના હોમભળી હો સમય સમયની વાત સમય આયે સમજાશેપછી તને મારી જેમ દુઃખ દિલમાં બઉ થાશેહો હો ખરા ખોટાની ખબર ખરા […]