Category: 37 રાકેશ બારોટના ગીત

  • 10 નેહડો

    કોનજી રે કાળો રુદિયાનો રોમ સેકોનજી રે કાળો રુદિયાનો રોમ સે એ અમારો નેહડો નોનોને મન મોટુ,એ કરીયે ના કદી કોઈ ખોટુંકોનજી રે કાળો રુદિયાનો રોમ સેએ અમારો નેહડો નોનો ને મન મોટુંકરીયે ના કોઈ ખોટુંકોનજી રે કાળો રુદિયાનો રોમ સેનેહડો અમારો નેહડોનેહડો અમારો નેહડોભઈબંધી ભરવાડની હાવ હાચીરાખે ના કદી કાચી,માલધારીના ભેળો ભગવોન છે,એ અમારો […]

  • 09 કઈ દે તારા દિલમાં કોણ

    કહી દે તારા દિલમા કોણકેમ કાપે છે મારો ફોનજાનુ કહી દે તારા દિલમાં કોણકેમ કાપે છે મારો ફોનદિલમાં વાગે બાણે બાણઅરે હમણાંથી બદલીયો છે ટોનઆવે કોક ના ફોને ફોનકઈ દે તારા, કઈ દે તારા મનમાં કોણચમ કાપે છે એ કરાવુ બેલેન્સ હુ કરાવુ નેટબીજાની હારે કરતી તુ ચેટએ મારાથી કરતી ના તું તો ચેટઆખો દાડો […]

  • 08 પેંડલીયું

    એ ડોકમાં પેર્યુ પેંડલએ ગોંડી તે તો ડોકમાં પેર્યુ પેંડલ,પેંડલ મારુ નોમજાણું મને કઇદે તે આવું કર્યું કેમહવે જાણી ગયું આખું ગોમફોનમાં રાખ્યો ફોટો તે મારોકઇદે ચમ ગોરી કેમ,કઇદે તે આવું કર્યું કેમહવે જાણી ગયું આખું ગોમએ તને નથી ખબર,હવે બગડી ગયું કોમનાદાન છોડી તને પડતો નથી ભાનડોકમાં પેર્યુ પેંડલ એ જાણી જોઈને તું આવું […]

  • 07 એક મુલાકાત

    કોક દાડો અમને એકલામાં મળજો,અમને મળશો તો યાદ તમે કરશો,હો કોક દાડો અમને એકલામાં મળજોઅમને મળશો તો યાદ તમે કરશોએકવાર જોશો અમારી આંખોમાએકવાર જોશો અમારી આંખોમારોજ મળવાની જીદ કરશોકરો એક મુલાકાત પછી વાત કરજો પ્રેમની નજરથી જયારે અમને જોશો,નાદાન દિલને સમજાવી નહી શકોએકવાર દિલથી વાત સાંભળી લેજોદિલને તમારા તમે રોકી નહી શકોએકવાર પડશો અમારી ચાહતમાએકવાર […]

  • 06 કેમ રીસાણા છો

    હે બોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સોબોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સોએ લાગે સે મને બહુ ભાર મા પડ્યો સો તમેએ લાગે સે મને બહુ ભાર મા પડ્યો સો હે મનાવુ મોની જાવ તમે મોન માગો નઈભુલ હોય તો સોરી બોલુ આટલી ટણી નઈબોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સોહમણાથી તમે બહુ પાવરમા […]

  • 05 મારી ના થઈ તુ

    મારી ના થઈ તુ થઈ બીજાનીલાગશે હાય મારી ખુશ ના રહેવાનીઓ બેવફા કેમ કર્યુ આવુ કામકરી દિધો હાલ બુરો કર્યો બદનામહો હવે કદી પ્રેમનુ ના લેશુ નામહવે કદી પ્રેમનુ ના લેશુ રે નામમારી ના થઈ તુ થઈ બીજાનીલાગશે હાય મારી હો મિઠિ મિઠિ વાત કેવા દિવસ કેવી રાતએ ફરેબી છેજુઠી તારી કસમો મુલાકાત દિલની વાતજાન […]

  • 04 દર્દમા મજા

    હે મારા રામ કયા કર્મની દીધી રે સજાજીંદગીમા દર્દ સેને, દર્દમા મજાહે મારા રામ કયા કર્મની દીધી રે સજાજીંદગીમા દર્દ સેને, દર્દમા મજા.ઓ આદત પડી તને, રોજ યાદ કરવાનીતારી મહોબતમા રડી રડી મરવાનીમારા રામ કયા કર્મની હો રોજ રોજ મરતો, યાદ તને કરતોતારી યાદોમા પાગલની જેમ ફરતોદુવામા માગતો તારા માટે જાગતોતને મળવાના હુ અરમાન રાખતોહો […]

  • 03 મશહૂર થઈ ગયો

    મશહૂર હુ તો થઈ ગયોમશહૂર હુ થઈ ગયો, બદનામીઓની સાથેનતો ગુનેગાર તોય બન્યો છુ તારી માટેએક બેવફાની કાજે એક બેવફાની કાજેલુટાઇ ગયો છુ આજે એક બેવફાની માટેકેવા જુલમ કર્યા તે મારી સાથેથોડો રહેમ કર્યો ના મારી સાથેકર્યો ના મારી સાથેલુટાઇ ગયો છુ આજે એક બેવફાની કાજે હો તમે આંખો જોઇ પણ આંસુ ના જોયાતમે દિલ […]

  • 02 નસીલા નેણ

    હે તારા નસિલા નેણ નથી જોતોતારા રંગ રૂપને નથી જોતોહુ તો તને પ્રેમ ભરી નજરે જોતોહે મને મારા દિલ પર કાબુ નથિ રે,તને જોયા વગર રે રેવાતુ નથી રે,હે તને જોઈને મનમા હરખાતોમને હોભળવી ગમે તારી વાતો,તને પ્રેમ ભરી નજરે જોતો હે લચક મચક કેડ તારી લાગે સોહામણીકોના જોડે કરુ તારી સરખામણીહે મારા મલકની ઠળકતી […]

  • 01 બેવફા ના દાગે

    હો તારા વીના હવે મારો જીવ નહીં લાગેકેમ રે જીવું હવે બેવફાના દાગેમારી આંખલડી એ આસુડાની ધાર,મીથા જરણાનું પાણી કરી દીધું ખારું(વહેતા આસુડાં મને કાંટા જેમ વાગે,કેમ રે જીવું હવે બેવફાના દાગે)..2હો તારા વીના…….કેમ રે જીવું હવે…… મત ભેદ થયા ને પછી થયા મન ભેદદીવાલ વિનાના પાંજરે થયા કેદહો મારા પુરાણ ને જ હતા મારા […]