Category: 30 લગ્ન ગીત

  • 80. આવોને વરરાજા મોટે માંડવે

    હે આવો આવોને વરરાજા મોટે માંડવેહે આવો આવોને વરરાજા મોટે માંડવેતમારા પિયર પુરાને મોહાળ મોઘાહે આવો આવો ને વરરાજા મોટે માંડવેહે આવો આવો રે વરરાજા મોટે માંડવે વરરાજાનો પેલો રે સમિયાણો ઘેઘુર વડલેવરરાજાનો પેલો રે સમિયાણો ઘેઘુર વડલેવરરાજા હાથીએ ચડીને તોરણ આવો રેહે આવો આવો ને વરરાજા મોટે માંડવેહે આવો આવો ને વરરાજા મોટે માંડવે […]

  • 79. મારા ઠાકર નાના ને નીંદરાળા

    હાલી રે હાલી મારા વાલાનીજાનું મારે પરણાવા જાવુંહો…હાલી રે હાલી મારા ઠાકરનીજાનું મારે પરણાવા જાવું હો મારા ઠાકર નાના ને નીંદરાળાહો મારા ઠાકર નાના ને નખરાળાજાજી જોખમ વાળા માળા રાજઠાકરની જાનું હાલી રે….બજારેવાલાની જાનું હાલી રે……બજારેકિયો વેવાઈ પોંખે માણારાજહો…હજારો હાથીડા જાનરે જોડાવીશુંરુમઝુમ ઘોડલિયે વરઘોડોકે લાલા ટેરો ઠાઠ ને ઠઠારોમાધવ મારો લાગે બહુ રૂપાળોજાડી જાણું જોડી […]

  • 78. હજારો હાથીડા વીરા તારી જાનમાં

    હે મારો વીરો બાળક કુંવારોલગન કાજે એ રિહાણોએને પરણવાનો શોખ એને બાજોઠે બેસાડોહે મારા વીરના ઊંચા શોખવીર ઘોડીના છે કોડમારા વીરના ઊંચા શોખવીર ઘોડીના છે કોડએવી નોથડીયું ઘડાવોએની લાડી વહુને લાવોએવી નોથડીયું ઘડાવોએની લાડી વહુને લાવોહજારો હાથીડા વીરા તારી જાનમાંહજારો હાથીડા વીરા તારી જાનમાંહે 92 લાખ ઘોડલીયાની અમસાણું રેઆવી સુંદર શેર નગરીનો કુંવરહાલ્યો પરણવાસુંદર શેર […]

  • 77. કેડે કટારી અલબેલી

    “સાજન સાજન હું કરુંમારો સાજન કેમ ના આવેહાથે લાખાવ્યું હોંથે સજાવ્યુંહૈયે ચિત્રાવ્યું એનું નામતોયે સાજન કેમ તડપવે” “અરજી રે અરજી એટલી સંભાળજો રેસાજનજી ના કરતા પીયુ આટલી વાર રેથાકી રે થાકી આંખ સુતી ના જાગીરાતોં લાંબી લાગે છે આજ રે” કેડે કટારી અલબેલી લાડીઅમે હાલર શહેર ગ્યાતાકેડે કટારી અલબેલી લાડીઅમે હાલર શહેર ગ્યાતાએવા હાલર શહેરના […]

  • 76 બાબુલ કા યે ઘર બેહના

    बाबुल का यह घर बेहनाकुछ दिन का ठिकाना हैंबनके दुल्हन एक दिनतुझे पिया घर जाना हैं बापू तेरे बगिया कीमैं तो एक काली हूँ रेहो बापू तेरे बगिया कीमैं तो एक काली हूँ रेछोड तेरी बगिया मुझेघर पिया का सजाना हैंक्यूँ छोड तेरी बगिया मुझेघर पिया का सजाना हैं बेटी घर बाबुल केकिसी और की […]

  • 75 ઓ બાબુલ પ્યારે

    ओ बाबुल प्यारे…ओ रोए पायल की छम छमओ सिसके सांसों की सरगमओ निस दिन तुझे पुकारे मन, होओ बाबुल प्यारे… तेरी ही बाहों में बचपन बीता,खिलती गयी ज़िंदगानीहो, आंधी ऐसी फिर चली,टूटी डाली से कलीबिन सावन के उजड़ा चमन, होओ बाबुल प्यारे… कैसे सुहागन बने ये अभागन,कौन बिठाए डोलीकैसे आएगी बारात,कैसे पीले होंगे हाथकैसे बेटी […]

  • 74 મેતો ભુલ ચલી બાબુલ કા દેશ

    मैं तो भूल चली बाबुल का देसपिया का घर प्यारा लगेकोई मैके को दे दो संदेशजाके मैके को दे दो संदेशपिया का घर प्यारा लगे ननदी मे देखी है बहना की सूरतसासूजी मेरी है ममता की मूरतहो पिता जैसा,हो पिता जैसा ससुरजी का भेसपिया का घर प्यारा लगे चंदा भी प्यारा है, सूरज भी प्यारापर […]

  • 73 ચલો રે ડોલી ઉઠાઓ કહાર

    चलो रे डोली उठाओ कहारपीया मिलन की रुत आईपी की नगरी ले जाओ कहारपीया मिलन की रुत आई जिन नैनों की तू है ज्योतीउन नैनों से बरसे मोतीदावा नहीं है कोई ज़ोर नहीं हैबेटी सदा ही पराई होतीजळी नैहर से ले जाओ, कहारपीया मिलन की रुत आई छाई है देखो हरियालीआई है रुत खुशियों वालीहर […]

  • 72 બેહના તેરી ડોલી મે સજાઉંગા

    बहना ओ बहना तेरीडोली मे सजाऊंगाबहना ओ बहना तेरीडोली मे सजाऊंगातेरी जायेगी बारातहोगी आँखों में बरसातहंस हँसके मई दुखडाबिदाई का छुपाऊंगाबहना ओ बहना तेरीडोली मे सजाऊंगा मेरी गुडिया जैसी बहनमेरी गुडिया जैसी बहनतू तोह है इस घर का गहनाजा के तू ससुराल मेंअपनी सीता जैसी बन के रहनाबहना ओ बहनातेरी डोली मे सजाऊंगा जीवन में […]

  • 71 બાબુલ જો તુમને સિખાયા

    बाबुल जो तुमने सिखाया, जो तुमसे पायासजन घर ले चली, सजन घर मैं चलीयादों के लेकर साये, चली घर परायेतुम्हारी लाडली कैसे भूल पाऊँगी मैं बाबासुनी जो तुमसे कहानियाँछोड़ चली आँगन में मैय्याबचपन की निशानियाँसुन मेरी प्यारी बहना, सजाये रहनाये बाबुल की गलीसजन घर मैं चली… बन गया परदेस घर जनम कामिली है दुनिया मुझे […]