Category: 30 લગ્ન ગીત

  • 70 બાબુલ દેદો દુઆ આજ તો પ્યારસે

    बाबुल दे दो दुवा आज तोह प्यार सेबाबुल दे दो दुवा आज तोह प्यार सेजा रही दूर मैं तेरे संसार सेतेरे संसार सेबाबुल दे दो दुवा आज तोह प्यार से प्यार से बोल दो अब्ब तोह जिद छोड़ दोप्यार से बोल दो अब्ब तोह जिद छोड़ दोतार टूटे कभी आज तोह जोड़ दोतार टूटे कभी […]

  • 69 તેરી લાડકી મે

    दोरी ये खिंचे दोरीपलने कि धुन मोरीमेरे सपनों को झुलाया सारी रात भले बगीयाँ तेरी छोड़ी,भले नींदया तेरी चोरीबस ईतीसी याद तोरखी यो मेरी बात तेरी लाड़की मैं, तेरी लाड़की मैंतेरी लाड़की मैं छोड़ुंगी ना तेरा हाथ મારી લાડકીઓ રે ઓ પારેવડાતૂં કાલે ઊડી જા જે રેઓ રે ઓ રે પારેવડાતૂં કાલે ઊડી જા જે […]

  • 68 આ દશ આ દશ પીપળો વિદાય

    આ દશ આ દશ પીપળોઆ દશ દાદાનાં ખેતરદાદા કાનજીભાઈ વળામણેદિકરી ડાહ્યાં થઈને રહેજો ભૂલજો અમ કેરી માયામનડાં વાળીને રહેજોસસરાના લાંબા ઘૂંઘટાસાસુને પાહોલે પડજો જેઠ દેખીને ઝીણાં બોલજોજેઠાણીના વાદ ન વદજોનાનો દેરીડો લાડકોએનાં તે હસવાં ખમજો નાની નણંદ જાશે સાસરેએનાં માથાં રે ગૂંથજોમાથાં ગૂંથીને સેંથાં પૂરજોએને સાસરે વળાવજો

  • 67 કાળજાં કેરો કટકો મારો વિદાય

    કાળજાં કેરો કટકો મારો,ગાંઠથી છૂટી ગયો,મમતા રૂવે જેમ વેણુમાં,મારો વિરડો ફૂટી ગ્યો,કાળજાં કેરો…. છગતો નહિ જે પગ ધરા પર,આજ કા થીજી ગ્યોડુંગરા જેવડો ઉબરો લાગ્યો,એણે માંડ માંડ ઓળંગ્યોકાળજાં કેરો…. બાંધતી નહિ અંબોડલો માથે,ભલે હોય ગાંઠથી છૂટી ગ્યો,રાહુ બનીને ઘૂંઘટો મારા,ચાંદને ગળી ગ્યોકાળજાં કેરો…. જાન ગઈ એ મારો જાન લઈને,કે મારો સુનો માંડવડોપછી ડગલે પગલે મારગ […]

  • 66 કોયલ બેઠી આંબલીયાની ડાળ વિદાય

    કોયલ બેઠી આંબલીયાની ડાળ….(૨)મારો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે,માણારાજહોંશિલા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશછોગાળા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ કોયલ માંગે હારલાની જોડ,મારો મોરલીયો માંગે રે લટિયલ લાડલી,માણારાજહોંશિલા વીરા તમે કોયલને ઉડડો આપણ દેશછોગાળા વીરા તમે કોયલને ઉડાડો આપણ દેશ કોયલ માંગે ચુંદડીની જોડ,મારો મોરલીયો માંગે રે અમીયલ લાડલી,માણારાજહોંશિલા વીરા તમે કોયલને ઉડાડો […]

  • 65 એક આવ્યો તો પરદેશી પોપટો વિદાય

    એક આવ્યો’તો પરદેશી પોપટોબેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયોબેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયોએક આવ્યો’તો પરદેશી પોપટો બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયોબેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો બેને મેલ્યા ઢીંગલા ને મેલ્યા પોતિયાંબેને મેલ્યો સૈયરુંનો સાથ કે ધુતારો ધૂતી ગયોએક આવ્યોતો પરદેશી પોપટો

  • 64 આંખો લૂછી લે બેની વિદાય

    આંખો લૂછી લે બેનીઆંખો લૂછી લે બેની આજ ના રોવાયદીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાયઆંખો લૂછી લે બેની… માતાની મમતાનું ઓઢ્યું રે પાનેતરઅખંડ સુહાગ ચૂડી ચાંદલો જીવનભરઢોલ ઢબૂક્યાં ને વાગે વાગે શરણાઈદીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં દોરાયઆંખો લૂછી લે બેન…. કાબી ને કડલાં, ટીલડી ને ઝાંઝરદલ ભરી દાદાએ દીધાં કરિયાવરવસમી વિદાય એવી બોલ્યું […]

  • 63 આવી રુડી આંબલીયાની ડાળ વિદાય

    આવી રુડી આંબલીયાની ડાળહીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજહીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજ હે….દાદા તમારેદાદા તમારે દેવું હોય તે દેજોછેટા ની વાટે મારે હાલવુ રે હે મારા રાજછેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજહે…દાદા એ દીધાદાદા એ દીધા કાળજડાના દાનદીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજમારા રાજ હે…મામા તમારેમામા […]

  • 62 કોણ હલાવે લીમડી કન્યાદાન

    કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળીભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી… લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચેકોણ… એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચોકોણ… આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના […]

  • 61 દીકરીતો પારકી થાપણ કહેવાય વિદાય

    દીકરીતો પારકી થાપણ કહેવાયબેના રે..સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય દીકરીતો પારકી થાપણ કહેવાયદીકરી ને ગાય, દોરે ત્યાં જાયદીકરીતો પારકી થાપણ કહેવાય બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશેરમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશેવિદાયની આ વસમીવેળા રોકે ના રોકાયદીકરી તો પારકી થાપણ કહેવાય તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથેસોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે […]