-
60 કાના કાળા રે મારા વ્હાલા
કાના કાળા રે મારા વ્હાલામારે ઘેરે આવજે માખણ ખાવા સુદામા બોલાવે પોરબંદર વાળાટૂંકી તે પોતડી ને હાથમાં છે માળા નરશીજી બોલાવે જૂનાગઢ વાળાહાથમાં કરતાલ ને કાં ટોપી વાળા મીરાંબાઈ બોલાવે મેવાડ વાળાહાથમાં તમ્બૂરો ને મુખમાં ગોવિંદા સખુબાઈ બોલાવે લાંબી લાજ વાળામારે ઘેરે આવજે પાણી ભરવા કર્માબાઈ બોલાવે ભક્તિ વાળામારે ઘેરે આવજે ખીચડો ખાવા દ્રૌપદી બોલાવે […]
-
59 લાડ લડાવો કાનાને લાડ
લાડ લડાવો કાનાને લાડ લડાવોનાની-મોટી ગોપી મળી મંગલ ગાવો રેલાલાને લાડ લડાવો ઉઘડ્યા છે ભાગ્ય આજ ગોકુળિયા ગામનાપૂરી કરી વાલે જશોદાની કામનાવૈષ્ણવોને આજ મળ્યો મોંઘો લ્હાવોલાલાને લાડ લડાવો વાંકડિયા વાળ ઓળી આંજણીયા આંજોગાલે એક ટપકું કરી વારી વારી જાઓનાનકડું મોરપીંછ માથે લગાવોલાલાને લાડ લડાવો પીળુ જબલુ પેરાવી કંદોરો બાંધોજો જો ન પડે મારા લાલાને વાંધોરિસાઈ […]
-
58 કનૈયા રાસ લીલા થાય છે
હો કનૈયા રાસ લીલા થાય છેપ્રભુજી તમને મળવાનું મન થાય છેકનૈયા રાસ લીલા થાય છે સસરા અમારા અડસઠ તીરથ ધામ છેસાસુ અમારા તુલસી કેરા છોડ છેકનૈયા રાસ લીલા થાય છે જેઠજી અમારા અડસઠ તીરથ ધામ છેજેઠાણી અમારા ગંગા જમુના નીર છેકનૈયા રાસ લીલા થાય છે દેરજી અમારા અષાઢ કેરા મેઘ છેદેરાણી અમારા વાદળ કેરી વીજ […]
-
57 દ્વારિકાથી આવ્યો વનનો મોરલો
દ્વારિકાથી આવ્યો વનનો મોરલો,આવી બેઠો નંદબાવાને દ્વાર જોશ્યામ નો સંદેશો મોરલા આપજે જશોદા પૂછે છે મોરને વાતડીશું કરે છે મારો લાડકવાયો લાલ રેશું રે કરે છે મારો કાનજીમોરલો કહે છે માતા સાંભળો,છપ્પન પકવાન સોનાના થાળમાંતોયે વાલો માખણીયા નો ખાય રેમાખણીયા દેખીને માતા સાંભરે નંદબાવા પૂછે મોરને વાતડીશું કરે મારો ગાયોનો ગોવાળ રેશું રે કરે છે […]
-
56 જા રે ગોવાલણી રે હું તને જાણતી
જા રે ગોવાલણી રે હું તને જાણતીકાનુડો નથી તોફાની ગોવાલણી રેહું તને જાણતી રોજ પ્રભાતે શાને દોડી તું આવતીવલોણાં વલોવાના બહાના બતાવતીથાતી ઈશારે વાત છાની ગોવાલણી રેહું તને જાણત મારે શું ખોટ છે તે માખણ તું આપતીચોર ચોર કરી આખા ગામમાં વગોવતીછતાં નફ્ટ તું રહેવાની ગોવાલણી રેહું તને જાણતી ગોવાળિયા સન્ગ ભલે ફાવે તેમ ફરતોતું […]
-
55 કાનુડા તું મારે ઘેરે આવ
કાનુડા તું મારે ઘેરે આવ મારુ ઘર પહેલુ છે મારે ઘરે છે તુલસીનો ક્યારોશાલિગ્રામની સેવા થાય મારુ ઘર પહેલુ છે મારે ઘરે છે ગાયું ના દુજાણાદૂધના કટોરા ધરાય મારુ ઘર પહેલુ છે મારે ઘરે છે મહિના વલોણાંમાખણ મિસરી ધરાય મારુ ઘર પહેલુ છે મારે ઘરે છે નાના નાના છૈયાંગેડી દડે રમત્યું રમાય મારુ ઘર પહેલુ […]
-
54 તમે શ્યામ સુન્દરના ઠકરાણી
તમે શ્યામ સુન્દરના ઠકરાણીમને દર્શન દયોને દીન જાણી… માં વિશ્રામ ઘાટે નિવાસ કર્યોત્યાં પ્રભુજીએ વિશ્રામ કર્યો,માં ઠાકોરજી ના ઠકરાણીમને દર્શન દયો ને દીન જાણી…. શ્રી વલ્લભ કુળની બલિહારીતારા ચરણ કમલ માં જાઉં વારીમાં વેદ પુરાણે વખાણીમને દર્શન દયો ને દીન જાણી…. માં જળ તારા ગંભીર ભર્યાતારું પાન કરી વૈષ્ણવ તર્યા,માં અધમ ઉધારણ મહારાણીમને દર્શન દયો […]
-
53 છેલ છબીલા છોગાળા તારો રંગ કાળો
છેલ છબીલા છોગાળા તારો રંગ કાળો છેતારો રંગ કાળો મીરાંબાઈ ને વ્હાલો,ઝેરના પીનારા તારો રંગ કાળો છે તારો રંગ કાળો નરસિંહ મહેતાને વ્હાલો,હૂંડી સ્વીકારનારા તારો રંગ કાળો છે તારો રંગ કાળો દ્રૌપદીજીને વ્હાલો,ચીર પુરનારા રે તારો રંગ કાળો છે તારો રંગ કાળો સખુબાઈ ને વ્હાલો,બેડે પાણી ભરનારા તારો રંગ કાળો છે તારો રંગ કાળો વિદુરજીને […]
-
52 રાધા રીસાણા કાળા કાનજી હો જીરે
રાધા રીસાણા કાળા કાનજી હો જીરેછેટો રે નંદજીના લાલ હો જીરે,હવે નહિ બોલું તારી સાથ,વેરણ લાગે છે તારી વાંસળી…. એના તે માન મને મૂંઝવે હો જી રે,એવા એના શા રૂપ હો જીરે,આખો દી રાખે તારી પાસવેરણ લાગે છે તારી વાંસળી…. અધરો થી આઘી ના ખસે હો જીરે,મારાથી કેમ સહેવાય હો જીરે,જોતા લાગે છે મને આગ…વેરણ […]
-
51 ધીરે ધીરે આવ કાન્હા ખખડાટ થાય
ધીરે ધીરે આવ કાન્હા ખખડાટ થાય નહિ,ઘરમાં સુતેલા બધા જોજે જાગી જાય નહિ.. વાડા ના બારણાં ની સાંકળ ખખડાવજે,ધીરે રહીને કાના મોરલી વગાડજે,મોરલી ના નાદે મારા બાળક જાગી જાય નહીં …. સામેના ઓરડા માં સાસુજી સુતા છે,બાજુના ઓરડા માં સસરાજી સુતા છે,ઝાંઝરનો ઝણકાર વ્હાલા જોજે ઝણકી જાય ના… તારે આવવાની ખબર અગાઉ થી આપજે,તારો સન્દેશો […]