Category: 11 શેરી સત્સંગ ગીત

  • 40 કાન ગોકુળ મૂકી મથુરા જાય છે

    હે બાયુ વ્રજમાં વાતું એવી થાય છે,કાન ગોકુળ મૂકી મથુરા જાય છે રે રથ જોડીને અક્રૂર આવીયા રે,એ તો સાચો સંદેશો લાવીયા રે કોઈ દાડો હરિને નથી દુભવ્યા રે,તોયે આવડા ઉદાસ કેમ થાઓ છો રે ચાલો સૈયર આપણે અરજ કરીએ રે,હાથ જોડી હરિના હૈયા ઠારીએ એમ કહીને ગોપી સહુ ટોળે મળી રે,દાસ ગોપાલ ના નાથને […]

  • 38 કંસરાજા ને એક બેનડી રે

    કંસરાજા ને એક બેનડી રેદેવકી એના નામ મારા વાલાહરખે થી બેન ને પરણાવિયા રેકંસ વળાવા જાય મારા વાલાબેની ચાલ્યા એના સાસરે રે આકાશવાણી થાય મારા વાલાઆઠમો ગર્ભ તને મારશે રેકંસ ને થઈ ગઈ જાણ મારા વાલાબેની ને પૂર્યા જેલ માં રેતાળા દીધા બેની ને દ્વાર મારા વાલાતાળા દીધા જેલ બારણે રે સાત સાત ભાણેજ એને […]

  • 37 વ્હાલા કાન કુંવર મારો મોરલો ગિરધારી

    વ્હાલા કાન કુંવર મારો મોરલો ગિરધારી રે,રાણી રાધા છે વ્રજના પ્રાણ,જીવન વારી રે… વ્હાલા કેસરિયા વાઘા હરિને શોભતા ગિરધારી રે,દેખી મુનીવર ખોવે ભાન,જીવન વારી રે… વ્હાલો સોળે શણગાર સજી આવિયા ગિરધારી રે,દીઠ્યા રાધારાણી ના બહુ માન,જીવન વારી રે… વ્હાલા શરદ પૂનમ ની રાતડી ગિરધારી રે,વહેતા મુક્યા છે નવરસ પાન,જીવન વારી રે… હરિ હરિ રમે ને […]

  • 36 કાનુડા ને કઈ કઈ ને થાકી ગઈ

    કાનુડા ને કઈ કઈ ને થાકી ગઈવાલો મારો જરિયે માને નહિ નિત્ય નવા જબલા પેરાવું કાન નેમેલા કરે છે બાર જઈકાનુડા ને કઈ કઈ ને…એને સમજણ આવે નહિ…કાનુડા ને કઈ કઈ ને… શીરો પૂરી ને ભજીયા બનાવ્યાઇ તો માગે છે રોટલો ને દહીંકાનુડા ને કઈ કઈ ને… સોના રૂપા ના રમકડાં આપુંરમે છે ગેડી દડો […]

  • 35 વ્રજ ની ગોપી આવે છે

    મારા કાના નો બર્થ ડે આવે છેહેપ્પી બર્થડે હા હોમારા કાના નો બર્થ ડે આવે છે…. વ્રજ ની ગોપી આવે છેઢીંગલા પોતિયા લાવે છેમારા કાના ને રમાડે છેમારા કાના નો બર્થ ડે આવે છે…. વીરા બળભદ્ર આવે છેગેંડી દડો લાવે છેમારા કાના ને રમાડે છેમારા કાના નો બર્થ ડે આવે છે….. કુંતા ફઈબા આવે છેજબલા […]

  • 34 કાના હારે મન લાગ્યું

    હું તો જમુના ને તીરે ગઇતી રાજ,કાના હારે મન લાગ્યું… મારે નજર નજર એક થઇ તી રાજ…કાના હારે મન લાગ્યું… એને જોયો ને મનડું મોહ્યું રાજકાના હારે મન લાગ્યું… ભાન હૈયાનું મેં તો ખોયું રાજકાના હારે મન લાગ્યું… મારા કાળજડે પ્રેમ બાણ વાગ્યા રાજકાના હારે મન લાગ્યું… ઘા એના તે વહમાં લાગ્યા રાજકાના હારે મન […]

  • 32 આનંદ છે ગોકુળિયા ગામમાં

    આનંદ આનંદ છે ગોકુળિયા ગામમાંકંકુ ને ચોખા લઈ ને રેહાલો હાલો લાલા ને જોવા જઈએ રે પારણીયે ઝુલે છે જશોદા નો જાયોહરખે હાલરડાં ગાઈએ રેહાલો હાલો લાલા ને જોવા જઈએ રે સોનાનો સૂરજ તો ઊગ્યો આંગણિયેનીરખી ને રાજી થઈએ રેહાલો હાલો લાલા ને જોવા જઈએ રે ઢોલ નગારાં ને શરણાયું વાગતીપ્રેમે પાગલ સહુ થઈયે રેહાલો […]

  • 31 એલા કાનુડા તારી લગન મને લાગી

    એલા કાનુડા તારી લગન મને લાગીમારા વ્હાલા,તારો મલક મારે જોવો છે….એલા કાનુડા અંતરમાં ઝંખના જાગી,મારા વ્હાલા…. મારે જાવું છે વનરાવન વાટે ,રાસ રમવાને જમુનાને કાંઠે,એલા કાનુડા મનડામાં મોરલી વાગીમારા વ્હાલા…. મને ખાવું પીવું કાંઈ નો ભાવે,આંખ મીચું ત્યાં તું નજરે આવે,એલા કાનુડા લોકોની લાજ મેં ત્યાગીમારા વ્હાલા….. મને લાગી છે મોહન ની માયા,બની રહું સદા […]

  • 30 આજે દિવાળી ગોકુળ ગામમાં

    આજે દિવાળી ગોકુળ ગામ માં રે લોલનંદ ઘેર આનંદ વરતાય રેજશોદા જુલાવે કુંવર કાન ને રે લોલ ગોપી ગોવાળ ટોળે મળ્યા રે લોલમાનુની મંગળ ગાય રેજશોદા જુલવે કુંવર કાન ને રે લોલ સાકર ઉછાળે સૌ હેત થી રે લોલફૂલડે વરસ્યો છે વરસાદ રેજશોદા જૂલાવે કુંવર કાન ને રે લોલ કાના ના લેતા સૌ વારણા રે […]

  • 29 નંદલાલ આવજો હો આજ એકાદશી છે

    નંદલાલ આવજો હો આજ એકાદશી છેદર્શન આપજો હો આજ એકાદશી છે પાવન કરવા પ્રભુ પ્રેમ થી પધારજોસુંદરવર સંગ માં રાધાજી ને લાવજોસ્વાગત સ્વીકારજો હો આજ એકાદશી છે અંતર ના આંગણિયે ઉતારા આપશુંમન ના મંદિર યામાં તમને પધરાવશુંદેવ દયા લાવજો હો આજ એકાદશી છે દિલ ના દરવાજે તોરણ બંધાવશુંભાવના ના પુષ્પો ની પાંખડી ધરાવશુંહૈયું હરખાવજો હો […]