Category: 11 શેરી સત્સંગ ગીત

  • 17 કરું કોટિ કોટિ પ્રણામ

    કરું કોટિ કોટિ પ્રણામ,વ્હાલા તારાં ચરણોમાંમારે અડસઠ તીરથ ધામ,વ્હાલા તારાં ચરણોમાં સોનલ વરણો સૂરજ ઊગ્યો,ઘેર પધાર્યા નાથ રેઆ પૂર્વજન્મનાં પુણ્ય જ ફળિયાં,પ્રગટ્યું પુણ્ય પ્રભાતવહાલા તારાં ચરણોમાં.. કેસર, ચંદન, ફૂલ સુગંધિત,સગમોતીના થાળઆજ વધાવું શ્રી બાલકૃષ્ણને,થાય સફળ અવતાર,વ્હાલા તારાં ચરણોમાં. કૃપા કરીને નાથ નિહાળો,એક જ છે મુજ આશ રે,ભક્તો કર જોડીને ઊભાજનમ જનમનો દાસ,વ્હાલા તારાં ચરણોમાં..

  • 16 એવું શ્રી વલ્લભપ્રભુનું નામ

    એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,અમને પ્રાણ પ્યારું છે,પ્રાણ પ્યારું છે એમને અતિશે વહાલું છે.એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ પુષ્ટિમાર્ગ પ્રગટાવ્યો,ત્યાનો તાપ નસાડ્યો,એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,અમને પ્રાણ પ્યારું છે…. સેવા માર્ગ ચલાવ્યો,ભક્તિ માર્ગ વિસ્તાર્યોં,એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,અમને પ્રાણ પ્યારું છે… મેવાડ મધ્યે બિરાજે,જેનું સ્વરૂપ સુંદર રાચે,એવું શ્રીવલ્લભ પ્રભુનું નામ,અમને પ્રાણ પ્યારું છે… કાંકરોલી મધ્યે બિરાજે,રૂડી રાય સાગર ગાજે.એવું […]

  • 15 તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ

    તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ રે,રાજા રણછોડ રે રંગીલા રણછોડ રેતારો નેડો લાગ્યો અધમ ઓધારણ નામ તમારું માહતમ તેનું મોટું રે,હરતાં ફરતાં તુજને સમરું બાકી સર્વે ખોટું રેતારો નેડો લાગ્યો કાશી દેખી દેખી દ્વારકા તીરથ દીઠાં ઝાઝાં રે,સંત સંગતમાં બેઠો ત્યારે મનડે મૂકી માઝા રેતારો નેડો લાગ્યો ભવસાગરમાં હું અથડાતો સગાં સંબંધી લૂંટે રે,દાસ […]

  • 14 મારું મનડું જ્યાં મોહી જાય

    મારું મનડું જ્યાં મોહી જાય એવું રૂપ રસિયાનું,જોવા લોચનિયાં લલચાય, એવું રૂપ રસિયાનું ભરવા હું ગઈ તી પાણી, દીઠો નંદકુંવર લોભાણી,મારી ધીરજ છૂટી જાય, એવું રૂપ રસિયાનું એણે કીધું એક હસીડું, કાંકરડે ફોડ્યું બેડું,તો યે રીસ જરી ન કરાય, એવું રૂપ રસિયાનું હું બેડલું બીજું લાવી, ને પાણી ભરવા આવી,મારે હૈયે હરખ ન માય, એવું […]

  • 13 રંગે રમે આનંદે રમે

    રંગે રમે આનંદે રમેરાધાને રસીયો રંગે રમેઅમને સહુને એ તો બહુ ગમે.રાધાને રસીયો રંગે રમે ભરી ભરી પ્રાણ પ્રભુ મારે પીચકારી,રાધાને સંગમાં રસીયો જાય હારી,ગોપ ગોવાળ એની પાછળ ભમેરાધાને રસીયો રંગે રમે હસી હસી પ્રાણ પ્રભુ મીઠું મીઠું બોલે,તોયે રાધાજી તો ઘુંઘટ ન ખોલે,સ્વર્ગના દેવો તો સહુ નમેરાધાને રસીયો રંગે રમે રમતા વાલમજીને વાણલા વાયા,રંગથી […]

  • 12 એક મહિયારી મહીડા વેચતીતી

    એક મહીયારી મહીડા વેચતીતી,એની મટુકીમાં મોહન સંતાય નંદલાલ ગામ ગોકુલની ગલીઓમાં સાદ પાડે,કોઈ લ્યો લ્યો રે માધવરાય નંદલાલ શીર સાટે શામળીયો હું વેચું,ગોપી ટોળે મળી જોવા જાય નંદલાલ લોકો કૌતુકથી પૂછે વાતલડી,કાન મટુકીમાં કેમ કરી માંય નંદલાલ વ્હાલે મસ્તક સ્હેજ ઉંચુ કીધું,મોરપીંછ મુગટના દેખાય નંદલાલ ઉભી વાટે મહીયારણ ચાલી જતી,વ્હાલો મટુકીમાં મોરલી વાય નંદલાલ સામા […]

  • 11 કાનો દાણ માગે

    હાંરે દાણ માગે, કાનો દાણ માગે,તારી મીઠી બોલીના બાણ વાગેકાનો દાણ માગે હાંરે કાન કીયા મુલકનો સુબો,હાંરે મારા મારગ વચ્ચે આવી ઉભોકાનો દાણ માગે કાન કીયા મુલકનો રસીયો,મારા મારગ વચ્ચે આવી વસીયોકાનો દાણ માગે હાંરે કાન કીયા મુલકનો દાણી,હાંરે મારી નવરંગ ચુંદડી તાણીકાનો દાણ માગે હાંરે કાન કીયા મુલકનો મહેતો,હાંરે મારા મારગ વચ્ચે આવી રહેતોકાનો […]

  • 10 લાલા તારા સોનાના ચરણ

    લાલા તારા રૂપાના ચરણ,કંકુવર્ણી પાનીએ લાલા તને ઓળખ્યો હો રાજ. લાલા તારા વાંકડીયા છે કેશ,લાલા તારા નમણાં છે નેણ,અણિયાળી આંખે રે લાલા તને ઓળખ્યો હો રાજ. લાલા તારા ગુલાબી છે ગાલલાલા તારું અણીયારુ નાક,તેજના લલાટે લાલા તને ઓળખ્યો હો રાજ. લાલા તું તો જાતો મધુવન વાટ,લાલા તે તો ચારી ધોરી ગાય,કાળી રે કામળીએ લાલા તને […]

  • 09 રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી

    રાધે રાધે જપો ચલે આયેંગે બિહારીરાધે રાધે રટો ચલે આયેંગે બિહારીઆયેંગે બિહારી ચલે આયેંગે બિહારી રાધા મેરી ચંદા, ચકોર હૈ બિહારીરાધે રાધે રટો… રાધારાની મિસરી તો સ્વાદ હૈ બિહારીરાધે રાધે રટો… રાધા મેરી ગંગા તો ધાર હૈ બિહારીરાધે રાધે રટો… રાધારાની તન હૈ તો પ્રાણ હૈ બિહારીરાધે રાધે રટો… રાધારાની સાગર હૈ તો તરંગ હૈ […]

  • 08 રાધા ઢુંઢ રહી કિસીને મેરા

    રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખારાધા ઢુંઢ રહી, કિસીને મેરા શ્યામ દેખાશ્યામ દેખા, ઘનશ્યામ દેખા.રાધા ઢુંઢ રહી, કિસીને મેરા શ્યામ દેખા રાધા તેરા શ્યામ હમને મથુરામે દેખાઅરે બંસી બજાતે હુએ, ઓ રાધા તેરા શ્યામ દેખારાધા ઢૂંઢ રહી, કિસીને મેરા શ્યામ દેખા રાધા તેરા શ્યામ હમને ગોકુલમે દેખાઅરે ગૈયા ચરાતે હુએ, ઓ રાધા તેરા શ્યામ […]