Category: 11 શેરી સત્સંગ ગીત

  • 07 રાધાજીનું ઝાંઝરીયું

    રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યું,માતાજીએ હરખે પહેરાવ્યું રે…રાધાજીનું ઝાંઝરીયું ચાર પાંચ સહીયર ભેળા થઈને,સોનલા ઈંઢોણીને રૂપલાનું બેડું,રાધા પાણી ચાલ્યા રેરાધાજીનું ઝાંઝરિયું વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા,ઝાંઝર જળમાં ડુબ્યું રેરાધાજીનું ઝાંઝરિયું ધ્રુસકે ને ધ્રુસકે રાધા રુવે,સહિયરો છાના રાખે રેરાધાજીનું ઝાંઝરિયું ગાયો ચરાવતા એક ગોવાળ આવ્યા,રાધાજીને પૂછવા લાગ્યા રેરાધાજીનું ઝાંઝરિયું ઝાંઝર કાઢો તો એક દોકડો રે આપું,કોઈક […]

  • 06 કહી દો નંદ દુલારા દર્શન કયારે દેશો

    કહી દો કહી દો નંદ દુલારા,દર્શન કયારે દેશો ને જાણ્યા નોતા આવા,દેત ન કદીએ તમને જાવા,ખોટા ખોટા સોગન ખાવા,દર્શન કયારે દેશો મુની પ્રીતિ છે પુરાણી,વ્હાલા શીદને રાખી છાની,નાગર નંદકુંવર નથી નાના,દર્શન ક્યારે દેશો વો આવો વ્રજના વાસી,તમે મારી છે પૂતના માસીએવા ઘટ ઘટના છો વાસી,દર્શન કયારે દેશો આવો આવો ગિરિવરધારી,તમે ગોકુળમાં ગાયો ચારી,મોહન મુખ પર […]

  • 05 પડવે પ્રીત કરું છું પેલી

    પડવે પ્રીત કરું છું પેલી,વાલે મારે અઘોર વનમાં મેલી,દિવસ ઘણાં થયા રે… બીજે બીજું કાંઈ નવ જાણું,જોબન ભમરો થઈ ઊડાડું,દિવસ ઘણાં થયા રે… ત્રીજે તન તપે અમારા,જોબન વહ્યા જાસે અમારા,દિવસ ઘણાં થયા રે… ચોથે ચતુર મળી નરનારી,મનડાં રાખો વારી વારી,દિવસ ઘણાં થયા રે… પાંચમે પરમેશ્વરની પ્રીત,વ્હાલે મારે રાખી છે રૂડી રીત,દિવસ ઘણાં થયા રે… છટ્ટે […]

  • 04 મારો વ્હાલો બિરાજે સત્સંગમાં

    મારો વ્હાલો બિરાજે સત્સંગમાં રે,જ્યાં સત્સંગ હોય ત્યાં જાયમારો વ્હાલો બિરાજે સૌ વૈષ્ણવ મળી કીર્તન કરે છે,મારો વ્હાલો ઉભો હરખાય…મારો વ્હાલો બિરાજે સત્સંગમાં આવે સૌ પ્રેમથી રે,એને આવ્યો ના જાણે કોઈમારો વ્હાલો બિરાજે સત્સંગ અમૂલ્ય ચીજ છે ,નાણાં દેતા ના મળે કર્યાયમારો વ્હાલો બિરાજે સૌ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે,ધન્ય આવ્યો અવસર મારે ઘેરમારો વ્હાલો […]

  • 03 નંદબાવાને માતા જશોદાજી

    નંદબાવાને માતા જશોદાજી સાંભરેનંદબાવાને માતા જશોદાજી સાંભરે,મમતા મુરતિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહી વાસણ મજાના,કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાંનંદબાવાને છપ્પનભોગ અહીં સ્વાદના ભરેલા,માખણને મિસરી મારી રહી ગઈ ગોકુળમાંનંદબાવાને હિરામોતીના હાર મજાના,ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાંનંદબાવાને હિરા માણેકના મુકુટ મજાના,મોર પીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાંનંદબાવાને હાથીને ઘોડા અહીં ઝુલે અંબાડીયે,ગોરીગોરી ગાવડી […]

  • 02 ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની

    ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસેગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે,અહીંયા રહ્યા એતો સુના શરીર…ગોપીજનના કર્મે અમારે અક્રુર ક્યાંથી આવ્યા,જક કરી લઈ ગયા બલ ભદ્રવીર…ગોપીજનના રથ રે રોકીને જ્યારે રહ્યા રાધાજી,કેટલીક દીઘી તી અમને ધારણ ધીરગોપીજનના આવ્યાની આશે અમે રહ્યા વિશ્વાસે,આવડાં મેં નહોતા જાણ્યા હૈયાના ફૂડગોપીજનના શ્યામ સ્વરૂપ વિના શા કરીયે સાધન,અંબ મુકીને કોણ સેવે […]

  • 01 ચાલો રે જઇયે સત્સંગમાં

    ચાલો જઇયે સત્સંગમાં,સત્સંગ મોટું ધામછે.સત્સંગમાંથી રજા લઈને,સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… આજનો લાવો લીજીએ ભાઈ,કાલનું કાચું હોય જો ભાઈસત્સંગમાંથી રજા લઈને,સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… આતમભાવે ઉતમ જાણવું,કઈ લેવા પ્રભુના નામ જોસત્સંગમાંથી રજા લઈને,સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… માતપિતા હાર ગુરુની સેવા,એ તીરથના ધામ છે ભાઈસત્સંગમાંથી રજા લઈને,સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… પરીક્ષિત રાજાને જ્ઞાન […]