Category: 12 શ્રધ્ધાંજલી ગીત

  • 31 ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો

    ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજોભીતરનો ભેરુ એના રે વિના મારી કાયા છે પાંગળી,આંખ છતાંય મારી આંખો છે આંધળી,મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રેસરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજોભીતરનો ભેરુ તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,આખો […]

  • 30 કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું

    કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનુંહરિ ના હાથ સદા એ મોટા સમજીને જીવવાનું રે કાચી રે માટી નું કોડિયું આ કાયાઝબકી ઝબકી ને બુજાવાનું રેજાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિકાલે સવારે સુ થવાનુંઓ કાચી રે માટી નું કોડિયું આ કાયાઝબકી ઝબકી ને બુજાવાનું રેજાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિકાલે સવારે […]

  • 29 તારા દુ:ખ ને ખંખેરી નાખ

    તારા દુ:ખ ને ખંખેરી નાખતારા સુખને વિખેરી નાખપાણીમાં કમળ ની થઈને પાંખ,જીવતરનું ગાડું હાંકસંસારી રે તારા રામનો ભરોસો તું રાખ માટીના રમકડા ઘડનારાએ એવા ઘડ્યા,ઓછું પડે એને કાંકનું કાકજીવતરનું ગાડું હાંકસંસારી રે તારા રામનો ભરોસો તું રાખતારા દુ:ખ ને ખંખેરી નાખતારું ધાર્યું કઈ ના થતું, હરી કરે સો હોય, ચકલા ચકલી બે માળો બાંધેને,પીંખી નાખે […]

  • 28 હંસલો ચાલ્યો જવાનો એક્લો

    હંસલો ચાલ્યો જવાનો એક્લો રેત્યાં નથી કોઈનો રે સંગાથરસ્તા વિકટ ઘણા આવશે રેભોમિયા લેજો તમે સંગાથહંસલો માટે સાચા તે સંત ને સેવીએસંત તો મુક્તિ ને દેનારભાતું ભક્તિ નું તમે બાંધજોત્યાં નથી વાણીયા કેરી હાટહંસલો નહિ આવે માતપિતા સંગાથ નહિઆવે ભાઈ ભોજાઈ સંગાથનહિ આવે પતિ પુત્ર સંગાથ નહિઆવે ધન દોલત સંગાથહંસલો માટે ભાવે ભજો ભગવાનને રેએ […]

  • 27 આ બંગલાનો બાંધનાર કેવો મારા

    આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ;ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં;નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈભાડૂતી બંગલો ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં;નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈભાડૂતી બંગલો આ રે બંગલામાં દસ દસ દરવાજા;નવસો નવાણું એમાં બારી મારા ભાઈભાડૂતી બંગલો કડિયા-કારીગરની કારીગરી નથી એમાં;પાણીની બનાવી હવેલી મારા ભાઈભાડૂતી […]

  • 26 જીંદગી મા કેટલુ કમાણા

    જીંદગી મા કેટલુ કમાણા,હો જરા સરવાળો માંડજો. કેટલા બનાવ્યા તમે મેડીં ને માળીયા,કેટલા રળ્યા તમે નાણા.હો જરા સરવાળો… ઉગ્યો ને આથમ્યો ધંધાની લાયમાં,ભૂંડે મોઢે જોને ભટકાણા.હો જરા સરવાળો… ડાહ્યા થઈં કેટલી દુનીયાં ડખોળી,મોટા થઈ ખોટાં મનાણાં.હો જરા સરવાળો… લાવ્યા છોં કેટલું અને લઈ જશો કેટલું,છેવટે તો લાકડા ને છાણા.હો જરા સરવાળો… ગાયાં નહી ગુણ તમે […]

  • 25 કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી

    કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથીહે લખ્યાં એનાં જુદાં જુદાં લેખકર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથીહે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી એક રે પત્થરનાં દો-દો ટુકડાહે લખ્યાં એનાં જુદાં જુદાં લેખએકની બની રે પ્રેભુજીની મુરતીહે બીજો ધોબીડા ને ઘાટબીજો ધોબીડા ને ઘાટકર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી હો એક રે ગાયુનાં દો-દો વાંછડાહે લખ્યાં […]

  • 24 પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું

    પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગેબહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનોઅણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનોઅણદીઠેલ દેશ જાવા, લગન એને લાગેબહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલોહીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલોપાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગેબહુ એ સમજાવ્યું […]

  • 23 આત્મા ને ઓળખ્યા વિના રે

    આત્મા ને ઓળખ્યા વિના રે,ભવના ફેરા ક્યાંથી રે ટળે હો જીતારી ભ્રમણા ને ભાંગ્યા વિના રેલખ ચોરાસી ક્યાંથી રે ટળે રે જી હંસલો ને બગલોહે રંગે રૂપે એક છે રે હો જીએતો એના આહાર થકી ઓળખાય રેઆત્મા ઓળખા વિના રે કોયલ ને કાગ રેહે જી રંગે રૂપે એકજ છે રે હો જીએ એની વાણી થકી […]

  • 22 હે માનવ વિશ્વાસ કરી લે

    હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છુંઆ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છુંહે માનવ વિશ્વાસ કરી લે વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છુંપણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાંપણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છુંહે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છુંઆ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છુંહે માનવ […]