-
21 આટલો સંદેશો મારા ગુરુજીને કેજો
આટલો સંદેશો મારા ગુરુજીને કેજોઆટલો સંદેશો મારા ગુરુજીને કેજોસેવક જાણીને રુદિયામાં રેજો રેસેવક જાણીને રુદિયામાં રેજો રેઆટલો સંદેશો મારા ગુરુજીને કેજોઆટલો સંદેશો મારા ગુરુજીને કેજો કાયાનું દેવળ અમને લાગે છે કાચુંકાયાનું દેવળ અમને લાગે છે કાચુંએની રે ભાળવણી અમને દેજો રેએની રે ભાળવણી અમને દેજો રેઆટલો સંદેશો મારા ગુરુજીને કેજો કાયા પડશે ને હંસો ક્યાં […]
-
20 ભક્તિ રે કરવી તેને રાંક
ભક્તિ રે કરવી તેને રાંક થઇને રહેવું,મેલવું અંતરનું અભિમાન,સદગુરૂ ચરણે શીશ રે નમાવીને,કર જોડીને લાગવું પાયભક્તિ રે કરવી જાતિપણું છોડીને અજાતિ થાવુંને,કાઢવો વરણનો વિકારજાતિને ભાતિ નહી હરીના દેશમાં ને,એવી રીતે રહેવું નિર્વાણભક્તિ રે કરવી પારકાના અવગુણ કોઇના જુવે નહી રે,એને કહિએ હરીના દાસ રેઆશાને તૃષ્ણા એને એકે નહી ઉરમાં,એવો દ્રઢ હોય વિશ્વાસભક્તિ રે કરવી ભગતી […]
-
19 તું રંગાઈ જાને રંગમા
તું રંગાઈ જાને રંગમા,તું રંગાઈ જાને રંગમાંસીતારામ તણા સત્સંગમાં,રાધેશ્યામ તણા તુ રંગમાંતું રંગાઈ જાને રંગમા આજે ભજશું કાલે ભજશું,ભજશું સીતારામ !જ્યારે ભજશું રાધેશ્યામશ્વાસ ખૂટશે, નાડી તૂટશે,પ્રાણ નહિ રે તારા અંગમાંતું રંગાઈ જાને રંગમા જીવ જાણતો ઝાઝું જીવશું,મારું છે આ તમામપહેલા અમર કરી લઉં નામતેડું આવશે જમનું ઝાણસે,જાવું પડશે સંગમાતું રંગાઈ જાને રંગમા સૌ જીવ કહેતા […]
-
18 તમે ભાવે ભાજી લ્યો ભગવાન
તમે ભાવે ભાજી લ્યો ભગવાન જીવન થોડુ રહ્યુંકંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડુ રહ્યું એનો દીધેલો કોલ મોહમાં ઘેલા થયાજુઠી માયાન મોહમાં ઘેલા થયાચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન.જીવન થોડું રહ્યું… બાળપણ ને જુવાની મા અડધું ગયુંનહિ ભક્તિ ના માર્ગમાં ડગલું ભર્યુંહવે બાકી છે તેમાં દ્યો ધ્યાનજીવન થોડું રહ્યું… પછી ગઢપણ માં ગોવિંદ ભજાશે […]
-
17 લગનનું ટાણું એક દી આવશે જીવરાજા
લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજાજાન તારી જબરી જોડાવશે રેકાયા તો તારી ત્યારે થરથર ધ્રુજશેઅન્નપાણીડાં નહીં ભાવશે રેલગનનું ટાણું એક દી’ આવશે જીવરાજાજાન તારી જબરી જોડાવશે રે સગા રે વાલા તારી પાહે નહિ આવેતારા મુવા માટે ની બાધા રાખશે રેસ્વાર્થનો પ્રેમ સહુ ઉપલો બતાવશેરોદણા રડીને દેખાડશે રેઅંત વેળાંએ તને પસ્તાવો થાશેજીવનની નાવ તારી ડૂબશે રેલગનનું […]
-
16 નાથ જોડી હાથ પાયે પ્રેમથી
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએશરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજોપરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરેત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજોપરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ […]
-
15 હંસલા હાલો રે હવે
હંસલા હાલો રે હવે,મોતીડાં નહી રે મળે,આ’તો ઝાંઝવાના પાણી,આશા જુઠી રે બંધાણીમોતીડાં નહી રે મળે ધીમે-ધીમે પ્રીતી કેરોદીવડો પ્રગટાવ્યો,એને રામના રખોપે મે’તોઘુંઘટે ઓઢાડ્યોપણ વાયરો વાયો રે ભેંકાર,માથે મેહુલાનો મારદીવડો નહી રે બળેમોતીડાં નહી રે મળે વેલો રે મોડો રે મારોસાહ્યબો પધારે,એને કહેજો કે ચુંદડી,લાશે રે ઓઢાડેકાયા ભલે રે બળે,માટી માટીમાં મળેપ્રીતડી નહી રે બળેમોતીડાં નહી […]
-
14 તાળી પોડો તો મારા રામની રે
તાળી પોડો તો મારા રામની રે,બીજી તાળી ના હોય જો,વાતો કરો તો મારા રામની રે,બીજી વાતો ના હોય જો,તાળી પોડો તો બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે ,બાળપણ કોને કહેવાય જો,બાળપણમાં ધ્રુવને ભગવાન મળ્યા રે,બાળપણ એને કહેવાય જો,વાતો કરો તો મારા રામની રે,બીજી વાતો ના હોય જો,તાળી પોડો તો મારા રામની રે,બીજી તાળી ના હોય […]
-
13 ઊંચી મેડી તે મારા સંતની રે
ઊંચી મેડી તે મારા સંતની રે,મેં તો મા’લી ન જાણી રામઊંચી મેડી તે મારા સંતની રે,મેં તો મા’લી ન જાણી રામ. અમને તે તેડાં શીદ મોક્લ્યાં,કે મારો પીંડ છે કાચો રામ,મોંઘા મૂલની મારી ચુંદડી,મેં તો મા’લી ન જાણી રામ ઊંચી મેડી તે મારા સંતની રેઅડધાં પેહર્યાં અડધાં પાથર્યાં,અડધાં ઉપર ઓઢાડ્યાં રામચારે છેડે ચારે જણાં,તોયે ડગમગ […]
-
12 ભૂલો ભલે બીજું બધું મા બાપને
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિઅગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડુંએ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યાઅમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યાએ કોડના પુરનારના, કોડને ભૂલશો […]