-
01 ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ,પ્રભુજી એવું માગું રે.રહે જનમો જનમ તારો સાથ,પ્રભુજી એવું માગું રે… તારું મુખડું મનોહર હું જોયા કરું,રાતદિવસ ભજન તારું બોલ્યા કરું,રહે અંત સમય તારું ધ્યાન,પ્રભુજી એવું માગું રેભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ… મારી આશા નિરાશા કરશો નહિ,મારા અવગુણ હૈયામાં ધરશોશ્વાસે શ્વાસે રટુ તારું નામ,પ્રભુજી એવું માગું રેભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ… […]