Category: 01 શ્રીનાથજી ભજન પદ

  • 96 હું જ્યાં જોવું ત્યાં માડી યમુનાજી મલકાય

    હું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાયહું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાયયમુનાજી મલકાય સંગે શ્રીનાથજી સોહાયયમુનાજી મલકાય સંગે શ્રીનાથજી સોહાયહું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાય કેસરી વસ્ત્ર અંગે સોહે, નીરખી મનડું મોહેકેસરી વસ્ત્ર અંગે સોહે, નીરખી મનડું મોહેમાળા કમળની કરમાં સોહાય, સંગે શ્રીનાથજી મલકાયહું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી […]

  • 95 ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ

    ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ,આપ ગોવર્ધન નાથ રે;નંદ જશોમતિ કેરા લાલા,વ્રજ સૌ કીધું સનાથ;ગોવર્ધન રસિયા રે…… મારે મન વસિયા વ્રજનાથ,મધુરુ વ્હાલો હસિયા રેશ્રાવણ સુદપાંચમના દહાડે,થયું ભુજા દરશન રે;ગિરિ કંદરામાં બિરાજે વ્હાલો,શું કહુ પ્રસન્ન વદન;ગોવર્ધન રસિયા રે…… ઘણા દિવસ ભુજાનું પૂજન,ચાલ્યું વ્રજમાંય રે;દૂધ લઈને સ્નાન કરાવે,મહિમા કહયો ન જાય;ગોવર્ધન રસિયા રે…… છિદ્ર સહિત શિલા ગિરિવરની,તેમાં શ્યામ […]

  • 94 આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું

    આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખુંધન્ય મારું જીવન કૃપા એની લેખુંધન્ય મારું જીવન કૃપા એની લેખું… શ્યામ સુંદીર પ્રભુની સુરત રૂપાળીશ્રીજીને નીરખીને જાવું બલી હારીહાથ રૂપાળા ને બાયે બાજુ બંધકરમાં લીધી છે વાલે મુરલી મજાનીઆંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખુંધન્ય મારું જીવન કૃપા એની લેખું… શ્રીજીબાવા શ્રીજીબાવા રટણ ઉચારુંશ્રીજીનો આનંદ મારા ઉરમાં રે […]

  • 93 શ્રી મદનમોહનજી મોરલી ધરી

    શ્રી મદનમોહનજી મોરલી ધરીવારંવાર નીરખું નેણલાં ભરીશ્રી મદનમોહનજી મોરલી ધરીવારંવાર નીરખું નેણલાં ભરી નેણ ભરીને નીરખતા હા આંનદ આવે બહુનેણ ભરીને નીરખતા હા આંનદ આવે બહુઅંતરમાં હરિ આપ બિરાજો કર જોડીને કહુંઅંતરમાં હરિ આપ બિરાજો કર જોડીને કહુંશ્રી મદનમોહનજી મોરલી ધરીવારંવાર નીરખું નેણલાં ભરી કાને કુંડળ માથે મુંગટ હસી હસી લઈયે તાળીકાને કુંડળ માથે મુંગટ […]

  • 92 વિનંતી સ્વીકારો શ્રીજી પીરસું થાળ

    વિનંતી સ્વીકારો શ્રીજી પીરસું થાળ ઉમંગેજમવા પધારો વાલા યમુનાજીના સંગે… મોહનથાળને માલ પૌવા સંગ વિધવિધ પાક ધરાવુંઅરે દાળભાતને ભજીયા ચટણી હેતે હરી ખવડાવુંથાળ ધર્યો છે લાડીલાને હો.. અતિ પ્રેમે આનંદેજમવા પધારો વાલા યમુનાજીના સંગે… ધઉની પૂરી ધીમા બોળી કંસાર આપું ચોળીપાપડ પાપડ તાજા તળીદવું, રસ કેરીનો ધોળીભાવ ધર્યું ભોજન ધરાવી હો..રં ગુ તારા રંગેજમવા પધારો […]

  • 91 શ્રી કૃષ્ણના ચરણાવિંદની રજ થકી

    શ્રી કૃષ્ણના ચરણાવિંદની રજ થકી શોભી રહ્યાં,સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને,સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું,ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું,પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો,વંદન કરૂ શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો માં, સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં,ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે,એ વેગમાં પત્થર […]

  • 90 અમી વરસાવતી આંખલડી ને

    અમી વરસાવતી આંખલડી નેઆશિષ વરસાવતા કર,ઝાંઝર ઝમકાવતી ચાલી મહારાણી માં,મળવાને શ્યામસુંદર વરઅમી વરસાવતી નવરંગ લહેરિયા ની ચૂંદલડી માં,કંઠે હૈ ક્વલ હાર (ર),કમળ માળા લઇ ચાલી મહારાણીમાં,મળવાને શ્યામસુંદર વરઅમી વરસાવતી બાહે બાજુબંધ કરમાં છે કંકણ,કાને ઝુમખાંની જોડઅતિ આનંદમા ચાલી મહારાણીમાં,મળવાને શ્યામસુંદર વરઅમી વરસાવતી અણવટ વિછ્યિા મુગટ છે રૂડા,કેશ ક્વા સુંદરભક્તોના રુદિયા લઇ ચાલી મહારણીમાં,મળવાને શ્યામસુંદર વરઅમી […]

  • 89 મન તું રટીલે વારંવાર

    મન તું રટીલે વારંવાર,એક શ્રી યમુના પરમ કૃપાળભાવે ભજીલે વારંવાર,એક શ્રી યમુનાજી દયાળ અધમ ઓધારણ કાજે યમુને,કીધો ભુતળ વાસ હૈદેતી ભક્તિ કેરા દાન,એવી શ્રી યમુનાજી દયાળમન તું રટીલે વારંવાર વ્રજ ભુમીને પાવન કરતી,શ્યામ સંગે રાસે રમતીકરુણા કરતી એ અપાર,એવી શ્રી યમુનાજી દયાળમન તું રટીલે વારંવાર શ્યામ વર્ણી કાલિન્દી,માં શ્યામની પટરાણીવેદો કરતા ગુણના ગાન,એવી શ્રી યમુનાજી […]

  • 88 યમુનાજી રાણી મારી માત રે

    યમુનાજી રાણી મારી માત રે,વલ્લભ પ્રભુ છે સાથ રે,વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધમારો સફળ થયો જન્મારો રેશ્રી કૃષ્ણ શરણું, શ્રી કૃષ્ણ શરણં,શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં શ્રી કૃષ્ણ શરણં નિત્ય રટણ કરવું,લાલાની ધુનમાં મારે મસ્ત બની ફરવુંશામળિયા સંગ પ્રીત જોડીને,ભવસાગર તરવો પાર રેવૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો ગોકુળ મથુરાની વાટ મારે જાવું,વૃંદાવન ગોવિદ સંગ રાસમાં જોડાવુંયમુનાજી નાહવું […]

  • 87 મલકંતા મુખડે મોહનને મળતી

    મલકંતા મુખડે મોહનને મળતીઅભય દેનારી યમુને મહારાણીમાં,છલકતા હૈયે મોહનને મળતી,ભક્તિ દેનારી ય યમુને મહારાણીમાંમલકંતા મુખડે મલપતી ચાલે મોહનને મળતી,પતિતપાવની જ્ય યમુને મહારાણીમાંકંકણ ખણકાવતી મોહનને મળતી,કરુણા કરતી જ્ય યમુને મહારાણીમાંમલકંતા મુખડે ઉલ્લાસ જગાવતી મોહનને મળતી,રાસમાં ફરતી યમુને મહારાણીમાંઘુઘર ધમકાવતી મોહનને મળતી,કૃષ્ણને પ્યારી જ્ય યમુને મહારાણીમાંમલકંતા મુખડે કૃપા વરસાવતી મોહનને મળતી,ભક્તોને વહાલી જ્ય યમુને મહારાણીમાંશ્યામ રૂપ ધરતી […]