Category: 01 શ્રીનાથજી ભજન પદ

  • 86 શ્રી પ્રભાતે શ્રી વલ્લભને સમરીયે

    શ્રી પ્રભાતે શ્રી વલ્લભને સમરીયે રેલે જો આંઠે સમાના નામ, શ્રીનાથજીને સમરીયે રે મંગલામાં શ્રી નવનીતલાલને સમરીયે રેશણગારમાં ગોકુલચંદ્રમાંના રાજ, શ્રીનાથજીને ગ્વાલમોધઃમાં શ્રી ધ્વારાકાધીશને સમરીયે રરાજભોગમાં શ્રીનાથજીના રાજ, શ્રીનાથજીને.. ઉત્થાપનમાં શ્રી મથુરેશજીને સમરીયે રેભોગસમામાં ગોકુલનાથના રાજ,શ્રીનાથજીને આરતીમાં શ્રી વિઠ્ઠલનાથને સમરીયે રેશૅનસામામાં શ્રી મદનમોહનના રાજ, શ્રીનાથજીને.. આંઠે સમા સમરીને શું થયું ?ઉપજ્યો મારા આત્મામાં આનંદ, શ્રીનાથજીને […]

  • 85 મનડું મારુ જોને ડોલ ડોલ થાય

    મનડું મારુ જોને ડોલ ડોલ થાય,સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાયમાયાના વળગાણથી કેમ રે છુટાય,સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાયમનડું મારુ જોને ડોલ ડોલ થાય વૈષ્ણવનો સંગ મને આપજો શ્રીનાથજીભક્તિના પુષ્પો ખીલાવજો શ્રીનાથજીસેવા સત્સંગમાં મનડું બંધાય,સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાયમનડું મારુ જોને ડોલ ડોલ થાય અંતરથી શ્રીજીનું નામ જ્યાં લેવાય છેથઈને બહુ રાજી શ્રી […]

  • 84 શ્રીનાથ પ્યારા પ્યારા

    શ્રીનાથ પ્યારા પ્યારા,તમને વિનવે બાળ તમારાસદા તમારી ઝાંખી કરવા,તરસે નૈન અમારાશ્રીનાથ પ્યારા પ્યારા દિલની ધડકન જપતી વ્હાલા,તારા નામની માળામધુર નાદ સંભળાવો અમને,મોહન મોરલી વાળાદર્શન આપી તૃપ્ત કરીદો,વ્યાકુળ ચિત્ત અમારાશ્રીનાથ પ્યારા પ્યારા કામક્રોધ ને વેર-ઝેરનાપાપ અહીં પ્રસરાયાપ્રેમ-શાંતિ ને મૈત્રીભાવનાગીત અહીં વિસરાયાઆનંદનો અમૃત વરસાવો,કરુણાના કરનારાશ્રીનાથ પ્યારા પ્યારા

  • 83 મને પ્રભાતે સપનું આવ્યું

    મને પ્રભાતે સપનું આવ્યું (૨)મારે રમવું શામળિયાની સાથે,વારી જાઉં શ્રીનાથજી…મને વહાલે બંસી વગાડી ઝીણા સરનીમારે મંદિરિયે સંભળાય,વારી જાઉં શ્રીનાથજી.…મને સોળ કળાએ સરજ ઉગ્યોમારા હૃદિયામાં થયા અજવાળા,વારી જાઉં શ્રીનાથજી…મને બેડું મેલ્યું જમનાજીના ઘાટમાંફૂલડાંની છાબ શ્રીનાથજીને ભેટ,વારી જાઉં શ્રીનાથજી…મને મારું નાહવા ગંગા ને ગોમતીમાટે કરવા શ્રીજમુનાજીના પાન,વારી જાઉં શ્રીનાથજી …મને મારે જાઉ શ્રીવલ્લભકલની વાટેબલિહારી જાય માધવદાસ,વારી જાઉં […]

  • 82 તારો રે શણગાર કરતા

    તારો રે શણગાર કરતા,રૂપ અમારું નિખરે જીસૂર્ય ઉગે ને એક પલકમા,ગાઢ ધુમ્મસ વિખરે જીતારો ૨ શણગાર કરતા કુંડળીના કુંડળ પહેરાવું,આંસુ મોતન માળા ૐશ્યામ ભલે હોય કાળો તોયે,સુવાંળા ને રૂપાળા હૈ,શ્વાસ ની મુરલી સાંવરીયા ની,સુર પછીથી નીસરે રેસૂર્ય ઉગે ને એક પલકમા મનનો મુગટ કીધો તારી,શ્યામ ચારણમાં મુક્યોવ્હાલો મારો થઈને મોરપીંછ,હળવે હળવે ઝૂક્યો રે,બહાર હવે હું […]

  • 81 તમે પહેલા કોળિયો ભરો

    તમે પહેલા કોળિયો ભરોઅમે પછીથી ખાશું,નેણની ઝીણી ઝારી લઈનેજમુના જળ ની પાશુંતમે પહેલા કોળિયો ભરો ભાવનાઓ છે પાન નું બીડું,એને મુખમા રાખો,મીરાને શબરીની ભક્તિ હળવે હળવે ચાખો,અમે વહાલ થી વીંઝણું કરીએગીત તમારા ગાશુંનેણ ની ઝીણી ઝારી લઈને તમે ખાઓ ને તૃપ્તિ અમને,એવી અમારી પ્રીત,રોમરોમથી જુઓ વહે છે મુરલી નું સંગીત,અમે તમોને જોતા જોતાકદી નહિ ધરાશેનેણ […]

  • 80 શ્રીજીબાવા છેલછબીલા

    શ્રીજીબાવા છેલછબીલા, ભક્તોને મન વસીયા રે.અનુમપમ છબી મારા શ્યામ સુંદરની,મુખે મધુરું હસીયા રે.શ્રીજીબાવા છેલછબીલા દેવદમન ને ઇન્દ્રદમન ના નામ અલૌકિક ધરિયા રે,શ્યામ વરણ મારા ગિરિધરધારી,વૈષ્ણવજન ના વહાલા રે દેવદમન ને ઇન્દ્રદમન અજબકુંવરને કાજે રથમાં બેસી મેવાડ આવ્યા હૈવીર ભુમીને પાવન કીધી, પર્વત મધ્યે ધામ રેઅષ્ટસમા ની ઝાંખી પ્યારી, ભક્તોની ભીડ ભારીસાત ધજાઓ ફરફર ફરકે, ભક્તોને […]

  • 79 હેલો મારો સાંભળો ને ગોવર્ધનવાસી

    હે હેલો મારો સાંભળો ને ગોવર્ધનવાસીભક્તો તારા વિનવે અમને દર્શન તેડાવમારો હેલો સાંભળો.. હો.. હો.. જી નંદના દુલારા ને ગોવર્ધનધારા (૨),રાધાજી ના પ્યારા ને ભક્તોના રખવાળામારો હેલો સાંભળો.. હો.. હો.. જી અજબકુંવરને કાજે મેવાડ કીધો વાસભક્તો તારા ઝંખે તુજને આંખોમાં લઇ આશમારો હેલો સાંભળો.. હો.. હો.. જી કાંઠે માળા કાને કુંડળ ઝાંઝરનો ઝમકારધીમા-ધીમા સુરે વહાલા […]

  • 78 તારો નેડો લાગ્યો મને શામળા

    હે તારો નેડો લાગ્યો છે મને શામળા (૨),હે હવે નહી છોડ મારો હાથ રે શ્રીનાથજીનેડો લાગ્યો છે મને શામળા જ્યારથી નૈનો ભરીને નીરખ્યો (૨),પળે પળે દર્શનની આશ રૈ શ્રીનાથજીનેડો લાગ્યો છે મને શામળા તારી છબી છે અતી રે સોહામણી (૨),હે મેવાડ કેરા ધામ રળિયામણા શ્રીનાથજીનેડો લાગ્યો છે મને શામળા પ્રીતડી બાંધી તુજથી ઓ શામળા (ર),હે […]

  • 77 ભાવ થી સેવા કરો ગિરીરાજની

    ભાવ થી સેવા કરો ગિરીરાજની (૨),રાત-દિન રટણા કરો શ્રીનાથની,ભાવ થી રટણા કરો શ્રીનાથની દેહ વૈષ્ણવનો મળ્યો મોંઘો તને (૨),લાડ લૂંટી લે તું શ્રી કૃષ્ણના નામ નીભાવ થી સેવા કરો ગિરીરાજની કૈક આવ્યા કૈક તો ચાલ્યા ગયા (૨),જુઠી માયા છે ધરા કે ધામનીભાવ થી સેવા કરો ગિરીરાજની સોંપીદે સઘળું પ્રભુના હાથમાં (૨),છોડી પંચાત આખા ગામનીભાવ થી […]