Category: 01 શ્રીનાથજી ભજન પદ

  • 76 કૃપાના સાગરને કરુણા નિધાનને

    કૃપાના સાગરને, કરુણા નિધાનને,વિનંતી કરું છું, વિનંતી કરું છુંશ્રીજી સ્વામીને, ગોપાલા લાલને,વિનંતી કરું છું, વિનંતી કરું છુંકૃપાના સાગરને તારા વિના મારું જીવન સૂનું,લાગે છે જીવવું તુજ વીન ખારુંજીવનની સંધ્યાના નવરંગ થઈને,કૃપા રે વરસાવો નજીક લઈનેકૃપાના સાગરને બને મારું જીવન જો તારી સેવામય,સ્મરણ તારું વિસરું ના એકે ઘડી પણતારી સેવામાં તારા સ્મરણમાં,વિતાવું આ જીવન વિતાવું આ […]

  • 75 તારજે ડુબાડજે જીવાડજે

    તારજે ડુબાડજે જીવાડજે કે મારજે (૨) સઘળું તને સોંપી દીધું નાથ જય શ્રીનાથ રેઉગારજે કે પાડજે, તરછોડજે સ્વીકારજેસઘળું તને સોંપી દીધું નાથ જ્ય શ્રીનાથતારજે ડુબાડજે સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજેસ્મરણ તારું આપજે કે માયામાં ભટકાવજેસધળું તને સોંપી દીધું નાથ જ્ય શ્રીનાથતારજે ડુબાડજે સત્સંગ કોઈને આપજે કે દુઃસંગમાં તું રાખજેદર્શન તારા આપજે કે રખડતો […]

  • 74 આવો આવો શ્રીનાથજી આવો

    આવો આવો શ્રીનાથજી આવો,આવોને તમને છબછબીયાં કરી નવડાવુંકેસર ઘોળી યમુના જળમાંમાહી ગુલાબજળ છાંટુલૂંછી અંગો ધીરે ધીરે, સેવાનો ધર્મ બજાવું,શ્રીનાથજી છબછબીયાં કરી નવડાવુંઆવો આવો કેડે કંદોરો, પગમાં પેજન,ભાલે તિલક સજાવુંકાનમાં કુંડળ, વૈજંતિ માળાહીરા માણેકથી મઢાવું શ્રીનાથજી,છબછબીયાં કરી નવડાવુંઆવો આવો પીળું પીતામ્બર,જકશી જામા,બાજુબંધ બેરખા પહેરાવુંમાથે તે મોરપીંછ, ખોસી મુગટમાંહું તો વારી વારી જાઉં શ્રીનાથજી,છબછબીયાં કરી નવડાવુંઆવો આવો […]

  • 73 શ્રીજીબાવા તો છેલ છબીલા

    શ્રીજીબાવા તો છેલ છબીલા,શ્રી ગોવર્ધન ગિરધારી રે,વ્રજ છોડીને વ્હાલે મેવાડ પધાર્યાઅજબકુંવરીના કાજે રે,વ્હાલા અજબકુંવરીના કાજે રેશ્રીજીબાવા તો સિંહણના પાળમાં વસે મારો વ્હાલોછાપરી નીચે બિરાજેવ્હાલો છાપરી નીચે બિરાજેશ્રીજીબાવા તો ચાર તે ચોકના વ્હાલે મંદિર બંધાવ્યા,નિશાન ધજાના ફરકેનિકુંજના નાયક નીચે ઉભા છેજોઈ જોઈ મનડું હરખે રે,વ્હાલા જોઇ જોઇ મનડું હરખેશ્રીજીબાવા તો પોતે તે મહેલ બનાવ્યો મારા વ્હાલા,ઊંચે […]

  • 72 જય શ્રી વલ્લભ જય વિઠ્ઠલ

    જય શ્રી વલ્લભ, જય વિઠ્ઠલ,જય યમુના, જય શ્રીનાથજી,કળિયુગના તો જીવ ઉધાર્યા,મસ્તક ધરિયા હાથ જીશ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી મોર મુગુટ ને કાને કુંડળ,ઉર વૈજંતી માળા જી,નાસિકા ગજ મોતી સોહિયેએ સુખ જોવા જઈએ જીશ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી આસ-પાસ તો ગૌ બિરાજે,ગ્વાલ મંડળી સાથ જી,અધરપે મોરલી વેન બજાવે,એ સુખ જોવા જઈએ જીશ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી વલ્લભ દુર્લભ જઈને […]

  • 71 ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને

    ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને બોલાવતોમારે જાઉંછે શ્રીજીને દ્વાર,વાંસળીના સુરે શ્યામ મુજને પોકારતો,મળવું શામળિયા સરકાર,મારે મળવું શામળિયા સરકાર રૂડા મેવડધામ ના રૂડા મંદિરિયે,રૂડા છે વૈષ્ણવ તમામરૂડા કમળોકે રૂડો રમે રાસમાં,રૂડા એવા શ્રીજીના ધામરાસના એ તાલમાં ગતને નચાવતોઅલબેલો ગતનો આધારવાંસળીના સુરે રત્ન કેરા ચોકમાં મારુ હૈયું મલકતું,હરિ હીરલો લાગ્યો મુજ હાથગ મોહન પર જ્યાં નીરખીને જોયું […]

  • 70 મનમોર કહું ચિતચોર કહું

    મનમોર કહું ચિતચોર કહું,ઘનઘોર બરસો શ્રીજી સાંવરિયા,નટનાગર હો, સુખસાગર હો,ભવપાર કરો, શ્રીજી સાંવરિયામનમોર કહું ચિતચોર કહું આયે યમુનાકે તટ ચલે અટક-અટકનૈન મટક-મટક શ્રીજી સાંવરિયાપર જોર કરી, શિરજોર કરી,ચિતચોર કરી, શ્રીજી સાંવરિયાઆયે યમુનાકે તટ તેરી બંસી બજી એક અગન ગીતેરી લગન લગી શ્રીજી સાંવરિયાધોલ ધનન-ધનન, પગ છનન-ઈનન,રાસ ધનન-ધનન, શ્રીજી સાંવરિયાતેરી બંસી બજી તાપ હરણ-હરણ રાખો ચરણ-શરણગિરિરાજ […]

  • 69 રૂપનો પ્યાલો નૈને પીધો

    રૂપનો પ્યાલો નૈને પીધો,આજ મેં શ્રીજી પ્યારને દીઠોમાખણ ખાતો લાગે મીઠો (૨),આજ મેં શ્રીજી પ્યારાને દીઠોરૂપનો પ્યાલો રૂપ-રસ નો સાગર છલકે,ઉભો ઉભો જોને મલકેનંદમહેલને આંગણ ફરતો,આજ મેં શ્રીજી પ્યારાને દીઠોરૂપનો પ્યાલો મન લાગ્યું એ રાસને લટકે,કામણ કરતો આંખને મટકેરાસના રંગમાં રમતો ફરતો,આજ મેં શ્રીજી પ્યારાને દીઠોરૂપનો પ્યાલો પાયે ઝાંઝર ઝમ-ઝમ ઝમકે,કંદોરાની ઘુઘરી ઘમકેગોવાળો સંગ વનમાં […]

  • 68 સુંદર મારા ગોવર્ધનધારી

    સુંદર મારા ગોવર્ધનધારી, સુંદર નીરખી શોભા સારીસુંદર શ્રીમુખ પાવનકારી, સુંદર આંખડી પાવનકારી,સુંદર લીલા મન હરનારી, સુંદર યમુના રંગે રમનારીવાગી સુંદર વાંસળી તારી, શ્યામસુંદર ગોવર્ધનધારી,સુંદર મારા ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી,શ્યામસુંદર ગોવર્ધનધારી, શ્યામસુંદર ગોવર્ધનધારી સુંદર હાસ્ય માધુરી તારી, સુંદર ગૌ પાછળ ફરનારીસુંદર કમળ માયા રૂપાળી, સુંદર કાળી કામળી તારી,સુંદર ચરણે ઝાંઝર ઝમકારી, સુંદર શોભા મેધ નિહારીવાગી સુંદર વાંસળી […]

  • 67 તારો નેડો લાગ્યો મુજને

    તારો નેડો લાગ્યો મુજને, રાજા રણછોડ રે,રાજા રણછોડ રે, રંગીલા રણછોડ રે. અધમ ઉધારણ નામ તમારું,મહાત્મ્ય તેનું મોટું રે,ફરતાં ફરતાં તુજ ને સમરું,બાકી સર્વે ખોટું રે. કાશી દેખી દેખી દ્વારિકા,તિરથ દીઠાં સાચારે,સંત સંગતમાં બેઠો ત્યારે,દલડે મૂકી માઝા રે. ભવસાગરમાં હું અઠડાતો,સગાસંબંધી લૂંટે રે,દાસ ઉપર જો દયા કરો તો,ભવના બંધન તૂટે રે.