Category: 01 શ્રીનાથજી ભજન પદ

  • 46 આજનો લાવો લીજીએ

    સખી આજનો લહાવો લીજીએ રે,કાલે કોણે દીઠી છે  સખી આજનો લહાવો લીજીએ રે,કાલે કોને દીઠી છે ફૂલની ગાદી ને ફૂલના તકિયાફૂલના બીછાના બિછાવીએ રે,કાલે કોણે દીઠી છેઆજનો લહાવો લીજીએ સોનાના પારણાને રેશમની દોરીહરખે શ્રીનાથજી જુલાવિએ રે,કાલે કોણે દીઠી છેઆજનો લહાવો લીજીએ સોનાના સોગઠા ને રેશમની ચોપાટહીરલના પાસા ઢળાવીયે રે,કાલે કોણે દીઠી છેઆજનો લહાવો લીજીએ વાણીના મેહુલાને આનંદની હેલીસુખને સરવડે […]

  • 45 મેવાડના શ્રીજી બાવા

    મેવાડના શ્રીજી બાવા, લેવા દર્શનના લાહવાઆવ્યો પ્રભુ હું નાથદ્વાર, દર્શનની દેજો મુને લાણમેવાડના શ્રીજી બાવા હો ગોકુલના ઓ ગિરિધારી, મીઠી સી વેણું બજાવીસુદબુદ્ ભૂલ્યા રે પ્યારે, વ્રજના સૌ નારને નારીસુદબુદ્ ભૂલ્યા રે પ્યારે, વ્રજના સૌ નારને નારીલોકલાજ ગોપીઓ છોડી, આવી સૌવ દોડી રે લોકલાજ ગોપીઓ છોડી, આવી સૌવ દોડી રે શ્યામ સુંદર વરને કાજ,દર્શનની દેજો મુને લાણમેવાડના શ્રીજી મોરમુકુટ […]

  • 44 નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી

    નાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,આવ્યો છુ તારા શરણમાતારો આ દાસ મારા ભોળા શ્રીનાથજી,જુક્યો છે તારા ચરણમાનાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,આવ્યો છુ તારા શરણમા  દ્વારકાની વાટને જમુનાને ધાટ પ્રભુ,કણ કણમા તારો છે વાસથાય સૌ સુખિયા જાય કોઇ દુખી,તારા શર્ણેથી તારો તો દાસહાજરા હ્જુર છે તારા સ્વરુપ બધા,પાવન આ તારા નગરમાનાથોના નાથ પ્રભુ મારા શ્રીનાથજી,આવ્યો છુ તારા શરણમા કાળીયાને […]

  • 43 હવેલી બંધાવી દઉ

    હવેલી બંધાવી દઉ શ્રીજી તારા નામનીધજા ઓ ફરકાવી દઊ હરી તારા નામનીહવેલી બંધાવી દઉ શ્રીજી રેતીયે પ્રેમ ની લાવી, હુતો લાવી સ્નેહની ઇટોરેડી ને લાગણીઓ મે,ચણાવી છે ભાવની ભીતોદીવાલો રંગાવી દઉ, ગોકુલિયા ગામનીધજા ઓ ફરકાવી દઊ હરી તારા નામનીહવેલી બંધાવી દઉ માનવ તણા ફળીયે આ, બોલ્યા મે બે બોલેસત્સંગ ને અપનાવી ને, છોડી મે કુટેવોનેહદય મા કંડારી […]

  • 42 કાળા રે કાળા મારા શામળીયા શ્રીનાથજી

    કાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજીકટી ઉપર જમણો કર મુકી અમને બાંધયા હાથજીકાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી અધરો મલકે પાપણ પલકે, છલકે આખો ચાર રેઅમ્રુત રસની રોમરોમ મા ઉછળે જીણી ધાર રેકાળા રે કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી અમ્બોડો વાકો ને પગમા નેપુર નો જણ્કાર રેકાનો મા કુંડ્ળ તો જાણે વિજળી શો ચમકાર રેકાળા રે કાળા મારા […]

  • 41 મારુ આયખું ખુટે જે ધડી

    મારુ આયખું ખુટે જે ધડી,ત્યારે મારા હદયમા બિરાજોછે અરજી તમોને બસ એટલી,મારા મૃત્યુને શ્રીજી સુધાર જોમારુ આયખું ખુટે જે ધડી,ત્યારે મારા હદયમા બિરાજો…  જીવનનો ના કોઇ ભરોસો,દોડા દોડી આ યુગમાઅંતરિયા યે જઇને પડુ જો,ઓચિંતા મૃત્યુના મુખમાત્યારે મારા સ્વજન બની આવજ,થોડા શબ્દ ધર્મના સુણાવજોછે અરજી તમોને બસ એટલી,મારા મૃત્યુને શ્રીજી સુધાર જોમારુ આયખું ખુટે જે ધડી,ત્યારે મારા […]

  • 40 હુ તમને વિનવુ શ્રીનાથજી વાલા

    હુ તમને વિનવુ શ્રીનાથજી વાલાકયારે દર્શન દેજો પ્રભુજી અમારાહુ તમને વિનવુ શ્રીનાથજી વાલા  દાસ તમારો શરણે આવ્યો,જાખી કરાવી ને જનમ સુધારોહુ તમને વિનવુ શ્રીનાથજી વાલા  શ્રીજી મેં લીધું છે શરણ તમારુ,તમ વિના પ્રભુજી કોઇ નથી મારુહુ તમને વિનવુ શ્રીનાથજી વાલા  સેવક તમારો શરણે આવ્યો,કરિને દયા મારુ અંતર ઉજાળોહુ તમને વિનવુ શ્રીનાથજી વાલા  શ્રીવલલ્ભના સ્વામી અંતરયામી,ગોપિઓ સર્વે આનંદ પામીહુ તમને […]

  • 39 શ્રીનાથજીસે મિલનેકા સત્સંગ બહાના

    શ્રીનાથજીસે મિલનેકા મુજે સત્સંગ બહાના હેસાવરા રે ગિરિધારિ સારે જગમે નિરાલા હે.  શ્રીનાથજીસે મિલનેકા મુજે સત્સંગ બહાના હે મથુરામે ઢુઢા તુજે ગોકુલ મે પાયા હેવૃન્દાવન કિ ગલિયો મે મેરે નાથકા ઢિકાના હેગંગામે ઢુંઢા તુજે યમુનામે પાયા હેસાગરકી લહેરો મે મેરે નાથકા ઠિકાના હે.શ્રી નાથજીસે મિલનેકા મુજે  સત્સંગ બહાના હે લલીતા સે પુછા તુજે વિસાખાસે પાયા હેશ્રી રાધાકે […]

  • 38 મારા શ્રીનાથજીને ભારે છે લટકો

    મારા શ્રીનાથજીને ભારે છે લટકોએક હાથ ઉચો રાખતા જાય,વૈષ્ણવને દુરથી બોલાવતા જાયમારા શ્રીનાથજી ને ભારે છે લટકો. વાકો મુગટ એના શિરપર સોહે,ભાલે કુમ કુમ તિલક સોહેમુખપર મોરલી રાખતા જાય,મીઠા મીઠા સુર વાલો છેડતો જાયમારા  રીનાથજીને ભારે છે લટકો ગંગાને તીર વાલો ધેનુ ચરાવતો,કામળિને લાકડિ સાથે જ રાખતો.નાની સી ધોતિ પેરતા જાય,અંગે ઉપરણૂ ઉડતુ જાયમારા શ્રીનાથજી ને ભારે […]

  • 37 આવી છું સેવાને કાજ ફૂલડાં લાવી

    આવી છું સેવાને કાજ ફૂલડાં લાવી છું છાબમાંએવા સુંદીર તો ડોલરના ફૂલ છેબાલક્રિષ્ણ તમારે કાજ, ફૂલડાં લાવીછું છાબમાંઆવીછું સેવા ને કાજ… ડોલરના ફૂલની માળા બનાવીતુલસીના નાખીય છે પાન ફૂલડાં લાવીછું છાબમાંઆવીછું સેવાને કાજ ફૂલડાં… જીણી જીણી કાળિયોની માળા બનાવીઆરતી લયાવી છું સાથ ફૂલડાં લાવીછું છાબમાંઆવીછું સેવાને કાજ… શ્યામ સુંદીરની આરતી ઉતારુંવૈષ્ણવના હૈયા હરખાય ફૂલડાં લાવીછું […]