Category: 01 શ્રીનાથજી ભજન પદ

  • 36 નાના સરખા શ્રીનાથજી

    નાના સરખા શ્રીનાથજી નાના નાના એના હાથનાની લખોટીઓ કર ગ્રહી સુંદર દિશે પ્રાણનાથનાના સરખા ગોવાળીયાને નાની સરખી ગાયમાથે સિંધડી શોભતી ને ગૌધન ચારવા જાયનાના સરખા શ્રીનાથજી… નાની બંસરી કરગ્રહી હરીયાતે ગોપીના મનરૂડો નંદજીનો લાડલોને રૂડું છે વૃંદાવનનાના સરખા શ્રીનાથજી નાના… નાની સરખી મોજડી એના નાના સરખા છે પાઈપાયે તે અણવત રણજણેને વિછુડી સોહાયનાના સરખા શ્રીનાથજી… […]

  • 35 ઘટમાં ગિરધારીને મનમાં મુરારી

    ઘટમાં ગિરધારીને મનમાં મુરારીરુદિયે વસેરે કાન પ્યારોવલ્લભ પ્રભુ છેટો નથી રેઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી મનમાં ગોકુલીયને મનમાં વનરાવનમનમાં યમુનાજીનો આરોવલ્લભ પ્રભુ છેટો નથી રેઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લીપ્યું ધુપ્યું રે મારા અંતરનું આંગણુંઆંગણીયે તુલસીનો ક્યારોવલ્લભ પ્રભુ છેટો નથી રેઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી શ્યામ સલોણો મારા નેણોમા રહેતોરજ રજમા વસનારોવલ્લભ પ્રભુ છેટો નથી […]

  • 33 આરતી શ્રીનાથજીની મંગળા કરી

    આરતી શ્રીનાથજીની મંગળા કરી,પ્રભુ મંગળા કરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી,શંખ વાગ્યા શ્રીનાથજી જાગ્યા…2,ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… નિરખતા મુખારવિંદ…૨,સોચના ટળી પ્રભુ સોચના ટળીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… વસ્ત્ર અંગીકાર કર્યા…૨,જાર જી ભરી પ્રભુ જારીજી ભરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… માથે મુગટ કાને કુંડળ…૨,મોરલી ધરી મુખે મિરલી ધરીઆરતી શ્રીનાથજીની મંગળા કરી… ધનન ધનન ઘંટ વાગે…૨,ઝાલરો ધણી […]

  • 33 વલ્લભ કુળના વાલા શ્રીનાથજી

    વલ્લભ કુળના વાલા શ્રીનાથજી,શ્રી ગોવર્ધન નાથરે.હું અબળામતી મંદને,તોયે મારો જાલ્યો હાથ રેવલ્લભકુળના વાલા…. લાલ કમળ દળ લોચન ખોલી,વરસાવી રસધાર રેમધુરું મુખડું મલકાવીને,આંખડી કીધી ચાર રેવલ્લભકુળના વાલા… ભાન રહ્યુના મુજને ત્યારે,ભૂલી ઘરને બાર રેવદન કમળ શ્રીજીનું નીરખી,પામી પુષ્પનુ સારરેવલ્લભકુળના વાલા… લગની એવી મનમાં લાગી,કહયું મેં જુગદા ધાર રેશ્રીજી ઓ સાવરિયા સ્વામી,આવી છુ તમ દ્વારરેવલ્લભકુળ ના વાલા… […]

  • 32 શ્રીનાથજી શ્રીયામુનાજીની જોડી

    શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રેયુગલ સ્વરૂમાં દર્શન કરતા વૈષ્ણવના મન મોહે રેભાઈ બીજ કેરા દિન વૈષ્ણવ યમુના પાન કરજો રેયમુના પાન કરજો વૈષ્ણવ ચરણ કમળમાં રેજો રેશ્રીનાથજી શ્રીયામુનાજીની…. માથે મુગટ કાને કુંડળ ભાલે ટીલડી સોહે રેકરમાં કંકણ ધર્યા માયે વૈષ્ણવના મન મોહે રેસુથન કરી કામનીને પીળા પટકા પહેર્યા રેઆસમાની ચુંદડી ઓઢી માંડી દર્શન […]

  • 31 મારે હૈયે વસ્યા શ્રીનાથજી

    મારે હૈયે વસ્યા શ્રીનાથજી…૨મારા નેનોમા અંજાયા જી,મુરલિના સૂર શ્વાસ બન્યા…૨મારા રોમ રોમ રંગાયા રે,હૈયે વસ્યા શ્રીનાથજી… (લઈ પિચકારી રમે નર નારીભીંજે ચુનરી સારી જી)…૨નંદલાલ ગોપાલની ઉપર….૨વ્રજ આખુ જાય વારી જી,હૈયે વસ્યા શ્રીનાથજી… (ઉડે રંગ ગુલાલ લાલને,સંગે રમે શ્રી રાધાજી)…૨દર્શન પામે એ બડભાગી…૨રહે ના કોઇ બાધાજી,હૈયે વસ્યા શ્રીનાથજી… (અષ્ટ સમાની જાંખી કરતા,મનને પુજે આનંદજી)…૨હૈયા કેરી હવેલિમા […]

  • 30 નાથ શ્રીનાથજીને સંગ

    નાથ શ્રીનાથજીને સંગઆ જીવ જેનો જોડાયશ્રીજી જીવ જેનો જોડાયચિત્ત ચરણમા જઈ રમેએવુ જીવન સુધરી જાય,શ્રીનાથજી પૃષ્ટીમાર્ગ પરખાય,પૃષ્ટીમાર્ગ પરખાયનાથ શ્રીનાથજીને સંગ આ સાગર જળ સંસારના,એતો ઘુઘવે કાલ કળાજીવ મસ્યને જાલવાકાળ નાખતો જાળશ્રીનાથજી કોણ રાખે સંભાળ,કોણ રાખે સંભાળનાથ શ્રીનાથજીને સંગ આ ડરી ડરી દુર ભાગતાએ જાળ મહી જકડાયએ જ બચે એ જે માછીનાપગ પાસે રમતા,શ્રીનાથજી સત્ય હવે […]

  • 29 તવ દર્શન મનહારી શ્રીનાથજી

    તવ દર્શન મનહારી શ્રીનાથજી,તવ દર્શન મનહારીમંગલ પાવનકારી શ્રીનાથજી,તવ દર્શન મનહારી નાથ ભરોસો એક તમારો,અવર ભરોસો કાચોસ્વાસ તુટે, ના શ્રધ્ધા ખુટેસાથ તમારો સાચો શ્રીનાથજીતવ દર્શન મનહારી પરોઢ થાતા સઘળુ ભુલી,દોડવુ સ્વારથ કાજેસાચુ શુ ને ખોટુ શુ એસમજા ઢળતી સાંજે શ્રીનાથજીતવ દર્શન મનહારી પ્યારુ છે તે ખારુ છે,જો આગે લાગે સારુધાર્યુ થાતુ ધરણી ધરનુના કઈ તારુ મારુ […]

  • 28 પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા

    પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,હરનિશ  એને ગાવું  રેપ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,તપ તીરથ વૈકુંઠ પદ મુકીમારા ભગત બોલાવે ત્યાં જાવું રેપ્રાણ થકી મને વૈષ્ણવ વાલા લક્ષ્મીજી  અર્ધાગના  મારીજી,પણ મારા  સંતની  દાસી  રેઅડસઠ તિર્થ મારા સંતોને ચરણે,કોટી ગંગા કોટી કાશી રેપ્રાણ થકી મને વૈષ્ણવ વાલા સંત ચાલે ત્યા હુ આગળ ચાલુજી,અને સંત સૂએ તો હું જાગુ  રેમારા સંતની  […]

  • 27 જય જય મહારાણી યમુના

    જય જય મહારાણી યમુના,જય જય પટરાણી યમુના,સુંદર સતવાદી નાર,તપ કરી પ્રભુને આરધિયા,પ્રીતે પરણ્યા મોરારજય જય મહારાણી યમુના સૂરજ દેવતાની દીકરી,વેદ પુરાણે વખાણ;ભાઇને વ્હાલી રે બેનડી,પસલી આપી છે સારજય જય મહારાણી યમુના રૂપે રૂડાં જળ શામળાં,વેગે ચાલે ગંભીરતીરે તીરંગ ઓપતા,વ્રજ વધ્યો વિસ્તારજય જય મહારાણી યમુના ચણીયાચોળી ને ચૂંદડી,ઉર પર લટકંતો હારકંકણ કુંડલ ને ટીલડી,સજા માએ સોળે […]