Category: 01 શ્રીનાથજી ભજન પદ

  • 26 શ્રીમહારાણીજીના પાન કરને તું

    શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણીશ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રેએ છે અધમ ઉદ્ધારણ જાણીશ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે એમનું માહાત્મ્ય છે પદ્મ પુરાણે રે,પૃથ્વી પર શ્રી વરાહજી વખાણે રે,એતો વ્રજવાસી સુખ માણેશ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે સુંદર મથુરાજી નિકટ બિરાજે રે,મંદ મંદ મહા ધુનિ ગાજે રે,એમના દર્શનથી દુઃખ ભાગેશ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી […]

  • 25 વિનવું રે તમને ધન્ય શ્રીયમુનામા

    વિનવું રે તમને ધન્ય શ્રીયમુનામા,કૃપાળુ યમુનાજીમાંદાસીને દર્શન દેજો મોરી મા નિરને રે વળી ધીર રે ગંભીરમા,મહામધ્ય દરીયો ભરીયો માદૈવી જીવને કારણ વ્રજમાં વસિયા મોરી માવિનવું રે તમને. કરમા રે લીધી કમળની માળા માધીમે પગલે ચાલ્યા માશ્યામ સુંદરના કંઠમાં રોપવા ચાલ્યા મોરી માવિનવું રે તમને સૂરજ દેવતાના દિકરી રે યમનાજીમાયમરાજાનાં બેની મા,વિરને વચને બાંધી અધમ ઉધાર્યા […]

  • 24 એવા જમુનાજીના નામ

    એવા જમુનાજીના નામ અને પ્રાણ પ્યારા છે,એવા મહારાણીજીના પાન અને પ્રાણ પ્યારા છે.પ્રાણ પ્યારા છે અમને અધિક વાલા છે,એવા જમુનાજીના નામ સૂરજ દેવતાની દીકરીને યમરાજાની બેનડી,વરીયા ચૌદ ભુવનના નાથ અમને પ્રાણ પ્યારા છેએવા જમુનાજીના નામ શ્યામ ઘાટે ગોકુલ ઘાટે ઠકરાણી ઘાટે બિરાજતા,આરતી વિશ્રામ ઘાટે થાય અમને પ્રાણ પ્યારા છેએવા જમુનાજીના નામ જમુનાજીમાં પાન કરતા પાપી […]

  • 23 આજ યમુનાજી પધાર્યા મારે

    આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રેઆજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે,આજ આનંદની લહેર, આજ આનંદની લહેર,આજ માએ કરી પુરી મહેર રેઆજ આનંદની સોના સૂરજ આજ ઉગ્યો આંગણીયે,યમુનાજી પધાર્યા મારે ઉરને બારણીયે,હાં રે મારા હૈયામાં હરખ ન માય રેઆજ આનંદની તોરણ પતાકા મેં તો બાંધ્યા બારણીયે,કુમકુમના ચોક પૂર્યા યમુના કારણીયે,હાં રે હું તો ફૂલડાં ધરાવું ઠેર […]

  • 22 અરજી અમારી સુણો શ્રીનાથજી 

    હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હાંરે વહાલા હાંરે મારા અંત સમયના બેલી હાંરે હવે મેલો નહિ હડસેલી હાંરે હુંતો આવી ઊભો તમદ્વારે શ્રીનાથજીલઈ જાજે તારા ધામમાંહાંરે વહાલા હાંરે નાથ કરુણા તણા છો સિંધુ હાંરે હું તો યાચું છું એકજ બિંદુ હાંરે એક બિંદુમાં નહિથાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાંહાંરે વહાલા હાંરે મારું અંતર લેજો વાંચી.હાંરે નથી મેંદીમાં લાલી […]

  • 21 એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ

    એવું શ્રી વલ્લભ પ્રભુનું નામઅમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામઅમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છેએવું શ્રી વલ્લભ પ્રભુનું નામ પુષ્ટિ માર્ગ પ્રકટાવ્યો દૈત્યોનો તાપ નશાવ્યોએવું શ્રી વલ્લભ પ્રભુનું નામ સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ માર્ગ વિસ્તાર્યોએવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મેવાડ મધ્યે બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજએવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું […]

  • 20 અમી ભરેલી નજર રાખો

    અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રીનાથજી દર્શનાપો દુ:ખડા કાપો મેવાડના શ્રીનાથજીઅમી ભરેલી નજર રાખો ચરણ કમળમાં શીશ નમાવું વંદન કરું હું શ્રીનાથજીદયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજર રાખો હું દુઃખીયારો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી આશીષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજીઅમી ભરેલી નજર રાખો તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજીબની સુકાની પાર ઊતારો મેવાડના […]

  • 19 જેવી કદમ કેરી છાયા

    જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથાજીની માયાજેવી મોગરાની માળા એવા શ્રીનાથજી રૂપાળાજેવા જમુનાજીના પાણી એવી શ્રીનાથજીની વાણીજેવા સુરજ નભમાં રાજે એવા શ્રીનાથજી બિરાજેજેવી કદમ કેરી છાયા જેવી વર્ષો જગને રંગે એવા શ્રીનાથજી સૌ સંગેજેવા તુશાર બિંદુ ચમકે એવા શ્રીનાથજી તો દમકેજેવી ફૂલતની ફૂલવાડી એવા શ્રીનાથજી સુખકારીજેવો ઇન્દ્ર ધનુષ સતરંગી એવા શ્રીનાથજી મનરંગીજેવી કદમ કેરી છાયા […]

  • 18 મેં તો જુગલ સ્વરૂપે જોયા

    મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રેમારા ભવના દુખડા ખોયા શ્રી જમુનાજી રેમેતો જુગલ પેહરે ચોળીકસુંબ સાડી,એવા સ્વરૂપ નીરખવાને દોડીનેપુર ઘુઘરી વાગી ચરણે શ્રી જમુનાજી રેમારા મન તમારે ચરણે શ્રી જમુનાજી રેમેં તો જુગલ માવડી તમ પાસે મારું માનઘેર બેઠા તો પે મારુ તનશોભા નંદકુવરની સંગે શ્રી જમુનાજી રેસુંદર રૂપે શ્યામ સ્વરૂપે શ્રી જમુનાજી […]

  • 17 ગિરિવર ધારી કુંજબિહારી

    ગિરિવર ધારી કુંજબિહારીશ્રીયમુનાજી મહારાણીઠાકરને સંગે શોભે કેવા ઠકરાનીગિરિવર ધારી કુંજબિહારી બોલો યમુનાજીની જય,બોલો યમુનાજીની જયયમુનાજીની જય બોલો યમુનાજીની જયગિરિવર ધારી કુંજબિહારી નમણું લે નરનાર મૈયાનમણું લે નર નારઆરતી ઉતારી મૈયા શરણે તારી આવીઓ ભાવભક્તિ લાવી મૈયા ભાવભક્તિ લાવીગિરિવર ધારી કુંજબિહારી યમુનાજી પધારો મૈયા મુનાજી પધારોદાસ બાબુ વિનવે તુને દયા કરો મૈયાગિરિવરધારી કુંજબિહારી “ગીતનો રાગ શિખવા […]