Category: 01 શ્રીનાથજી ભજન પદ

  • 16 મારા વાલા રે ગીરીરાજ તમને

    મારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવુંફરતી પરિક્રમા કરું રે ગીરીરાજમારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું હૈં ગૌરી તે ગાયના દુધરે ધરાવુંનિત્ય નવી સામગ્રી ધરાવું રે ગીરીરાજમારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું જળ રે જમુનાજીની જારી રે ધરાવુંપાન કેરા બિડા ધરાવુ રે ગિરીરાજમારા વાલા રે ગીરીરાજ તમને શીશ નમાવું અરે ધોળરે ધોતિયા રે […]

  • 15 મને ગમેરે શ્રીનાથજીના ધામમાં

    મને ગમેરે શ્રીનાથજીના ધામમાંદર્શન મંગલાના થાય,વાલો મારો માખણ મીસરી ખાઈવૈષ્ણવો દર્શન કરવા જાય,મને ગમેરે શ્રીનાથજીના ધામમાં દર્શન શિંગારના થાઈ,સુંદર શણગાર ધરાઈકે શોભા વર્ણવી ના જાય,મને ગમેરે ધામમાં દર્શન ગ્વાલ બાલના થાય,વાલો મારો ગાયો ચારવા જાયસાથે બલભદ્રજી જાય,મને ગમેરે શ્રીનાથાજીના ધામમાં દર્શન રાજ ભોગના થાય,સુંદર સામગ્રી ધરાઈવૈષ્ણવો પ્રસાદ લેવા જાય,મને ગમેરે શ્રીનાથાજીના ધામમાં દર્શન ઉથાપનના થાય,રૂડા […]

  • 14 ધન્ય શ્રી યમુના કૃપા કરી

    ધન્ય શ્રી યમુના કૃપા કરીશ્રી ગોકુલ વ્રજ સુખ આપજો વ્રજની રજમાં અહર્નિશ અમનેસ્થિર કરીને સ્થાપજો ધન્ય શ્રી યમુના કૃપા કરી તમો મોટાં છો શ્રી મહારાણીતમે જીવતણી કરુણા જાણી અમને શરણે લે જો તાણીધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી વૃન્દાવનની વાટમાં નાહવુંશ્રી યમુનાજીના ઘાટમાં વહાલે રાસ રમાડ્યાં રાતમાંધન્ય શ્રી યમુના કૃપા કરી ચાલો તો થઈએ વ્રજવાસીપરિક્રમા કરીએ ચોરાસી મારા જન્મ મરણની […]

  • 13 આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ

    આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલપડ્યું તમારુ કામ રેહરતા ફરતા હૈયામાં જડ્યુંશ્રી મહાપ્રભુજીનું નામ રે સેવા ને ધર્મ નો ઝંડો ફરકાવ્યોઝંડો ફરકાવ્યોશ્રી કૃષ્ણ શરણં મમ મંત્ર રચાવ્યોમંત્ર રચાવ્યો,અગ્નિમાં અવતારી આપે બનાવ્યુંચમ્પારણ જાત્રાનુ ધામ રેહરતા ફરતા હૈયામાં જય શ્રી કૃષ્ણા બોલતાને સૌવનેબોલાવતા સૌવને બોલાવતાજ્ઞાન દીપકની જ્યોત પ્રગટાવતાજ્યોત પ્રગટાવતાશાંતિ ને ચરને રાખો શ્રીનાથજીઆપો દર્શન રે ધન રેહરતા […]

  • 12 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા

    વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલાકોણે કોણે દીઠેલા હરિૐ વિઠ્ઠલાકોણે કોણે દીઠેલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા મથુરામા આવેલા હરિૐ વિઠ્ઠલાવાસુદેવે દીઠેલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા ગોકુળમા આવેલા હરિૐ વિઠ્ઠલાનંદબાવાએ દીઠેલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા મેવાડમા આવેલા હરિૐ વિઠ્ઠલામીરાંબાઈ એ દીઠેલા હરિૐ વિઠ્ઠલાવિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા […]

  • 11 શ્રી વલ્લભ વલ્લભ ગાવો

    શ્રી વલ્લભ વલ્લભ ગાવોતો ભવસાગર તરી જાવોવાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છે એકડે એક શ્રી મહાપ્રભુજીની ટેક,વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છેબગડે બે શ્રી મહાપ્રભુજી ની જય,વાલા વૈષ્ણવ ગૌલોક જવું શૈલ છેશ્રી વલ્લભ વલ્લભ ગાવો ત્રગડે ત્રણ તમે સાંભળો વૈષ્ણવજન,વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છેચોગડે ચાર સત્ય ઉચાર,વાલા વૈષ્ણવ ગૌલોક જાવું શૈલ છેશ્રી વલ્લભ વલ્લભ […]

  • 10 ઓ શ્રીનાથજી આવજો તમે

    ઓ શ્રીનાથજી આવજો તમે,વાટ જોઈ રહ્યા કયારના અમે અનેક જન્મથી જીવ આથડે,આપ શરણની ખબરના પડેઓ શ્રીનાથજી આવજો …. આપ શરણ તો રુદિયે વિષે,શ્રી મહાપ્રભુજી વિના કયાંથી દીસીએ ચરણ શરણ તો આપનું ખરૂ,જનમ મરણનું દુ:ખ તો ગયુંઓ શ્રીનાથજી આવજો… દાસ આપનો જો હશે ખરા,જન્મ મૃત્યુથી તે તરી જશે દાસ ભાવથી સૌ તરી જશે,દાસ આપના જો હશે ખરા ઓ શ્રીનાથજી આવજો… દાસ […]

  • 09 શ્રીનાથ બનકે દીનાનાથ બનકે

    શ્રીનાથ બનકે દીનાનાથ બનકેચાલે આના પ્રભુજી ચલે આનાશ્રીનાથ બનકે કૃપા નાથ બનકેચાલે આના પ્રભુજી ચાલે આના… તુમ બાલકૃષ્ણ રૂપ મેં આનાહો વૈષ્ણવ કો દર્શન દિખાનાગોવર્ધનનાથ બનકે ગીરીકાર ભાર ધરકેચલે આના પ્રભુજી ચાલે આનાશ્રીનાથ બનકે… તુમ વૃન્દાવન મેં આનાસાથ રાધાજી કો લાનાવ્રજનાથ બનકે રાધાકાન્ત બનકેચાલે આના પ્રભુજી ચાલે આનાનાથ બનકે… તુમ ગોકુલ મથુરા મેં આનાહો બાળ […]

  • 08 તન મન ધન શ્રીજીના ચરણોમાં 

    મને પ્યારુ લાગે  શ્રીજી  તારું નામતન મન ધન શ્રીજી ના ચરણોમાં ભૂલી છોડી દીધા (2) સઘળા કામ તન મન ધન શ્રીજી ના ચરણો માં શ્રીનાથજી, શ્રીનાથજી,શ્રીનાથજી, શ્રીનાથજી  મન મંદિરિયે તુલસી ની માળા ભવ બંધન ના તોડશે તાળા  (2)મારુ ઘર બને (2) રુડું વ્રજ ધામ તન મન ધન શ્રીજી ના ચરણો માં મને પિયારું લાગે…શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી   આઠ પ્રહર બની રહુ […]

  • 07 હાલરડા હું ગાઉં મારા લાલને

    હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉંઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છેગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યોઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરીઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છેગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયોઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે અગર ચંદનની ચોટી, ગિરધરથી રાધા મોટીઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છેસાવ સોનાની ઝારી, ગિરધરને રાધા પ્યારીઝૂલો […]