Category: 02 શ્રી કૃષ્ણ ભજન

  • 74 તને કાંઈ કાંઈ બોલ સુણાવા

    તને કાંઈ કાંઈ બોલ સુણાવામારા સાંવરા ગિરિધારી,પૂરવ જનમની પ્રીત પુરાણીઆવને ગિરધારીમારા સાંવરા સુંદર વદન જોવું સાજન,તારી છબી બલિહારી.મારા આંગણમાં શ્યામ પધારો.મંગલ ગાવું નારીમારા સાંવરા મોતી ચોક પૂરાવ્યા છે નેતન મન દીધા વારી,ચરણ કમળની દાસી મીરાંજનમ જનમની કુંવારીમારા સાંવરા

  • 73 ડારી ગયો મનમોહન

    ડારી ગયો મનમોહન પાસી. આંબા કી ડાળ કોયલ ઈક બોલે,મેરો મરણ અરુ જગ કેરી હાંસીડારી ગયો મનમોહન… બિરહુ કી મારી મૈં બન-બન ડોલું.પ્રાણ તજું, કરવત ચૂં કાશીડારી ગયો મનમોહન… મીરાં કે પ્રભુ હરિ અવિનાશી,તુમ મેરે ઠાકુર, મેં તેરી દાસીડારી ગયો મનમોહન…

  • 72 જાગો રે અલબેલા કાના

    જાગો રે અલબેલા કાનામોટા મુકુટધારી રે,સહુ દુનિયા તો સૂતી જાગી,પ્રભુ તમારી નિદ્રા ભારી રેજાગો રે… ગોકુળ ગામની ગાયો છૂટીવણજ કરે વેપારી રે,દાતણ કરો તમો આદે દેવા,મુખ ધુઓ મોરારિ રેજાગો રે… ભાતભાતનાં ભોજન નીપાયાંભરી સુવર્ણથાળી રે,લવંગ, સોપારી ને એલચી,પ્રભુ પાનની બીડી વાળી રેજાગો રે… પ્રીત કરી ખાઓ પુરુષોત્તમખવડાવે વ્રજની નારી રે,કંસની તમે વંશ કાઢી,માસી પૂતના મારી […]

  • 71 જાગો બંસીવાલે

    જાગો બંસીવાલે લલના,જાગો મોરે પ્યારે. રજની બીતી ભોર ભયો હૈધરઘર ખુલે કિંવારે,ગોપી દહીં મથત સુનિયત હૈકંગના કે ઝનકારેજાગો બંસીવાલે. ઊઠો લાલજી ભોર ભયો હૈસુર નર ઠાઢે દ્વારે,ગ્વાલબાલ સબ કરત કોલાહલજય જય સબદ ઉચ્ચારેજાગો બંસીવાલે. માખન રોટી હાથ મેં લીનીગઉવનકે રખવારે,મીરાં કે પ્રભુ ગિરિધર નાગરશરણ આયા હું તારેજાગો બંસીવાલે.

  • 70 ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું

    ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?શું કરું રાજ તારાં ?શું કરું પાટ તારાં ? ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?રાણા શું રે કરું ?ભૂલી ભૂલી હું તો ધર કેરાં કામરાણા, ચિતડાં ચોરાણાં અન્નડાં ન ભાવે નેણે નિદ્રા ન આવે.ગિરિધરલાલ વિના ઘડી ન આરામરાણા, ચિતડાં ચોરાણાં ચિત્તોડગઢમાં રાણી, ચોરેચૌટે વાતો થાય.માનો મીરાં, આ તો જીવ્યું ન […]

  • 69 ગોવિંદો પ્રાણ અમારો

    ગોવિંદો પ્રાણ અમારો રે,મને જગ લાગ્યો ખારો રે;મને મારો રામજી ભાવે રે,બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે.હરિસંતનો વાસ;કપટીથી હરિ દૂર વસે,મારા સંતન કેરી પાસ…ગોવિંદો… રાણોજી કાગળ મોકલે રે,દો રાણી મીરાંને હાથ;સાધુની સંગત છોડી દો.તમે વસોને અમારે સાથ…ગોવિંદો… મીરાંબાઈ કાગળ મોકલે રે,દેજો રાણાજીને હાથ;રાજપાટ તમે છોડી રાણાજી,વસો સાધુને સાથગોવિંદો.. વિષનો પ્યાલો રાણે મોકલ્યો […]

  • 68 ગોવિંદના ગુણ ગાશું

    ગોવિંદના ગુણ ગાશું,રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃતનો નિયમ હમારે,નિત્ય ઊઠી મંદિર જાશુંરાણાજી અમે. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,પ્રભુજી રૂઠે રે મરી જાશુંરાણાજી અમે. વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,ચરણામૃત કરી લેશુંરાણાજી અમે. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,ચરણકમળ પર વારી જાશુંરાણાજી અમે.

  • 67 ઓ મારા કાના

    હે દૂધમાં દહીંને દહીંમાં માખણદૂધમાં દહીંને દહીંમાં મોખણઓ મારા વ્હાલા તમે છો ચોકણ હે વાટ જોવે આંખોને વાટ જોવે પોપણહે વાટ જોવે આંખ્યોને વાટ જોવે પાંપણઓ મારા કાના તમે છો ચોકણ હે ગોકુળમાં પૂછ્યું કે મથુરામાં જાશોમથુરામાં પૂછ્યું કે દ્વારિકામાં જાશોગોકુળમાં પૂછ્યું કે મથુરામાં જાશોમથુરામાં પૂછ્યું કે દ્વારિકામાં જાશો… મહીની મટકીને ઉપર સે ઢાંકણમહીની મટકીને […]

  • 66 કાના વ્રજ માં વેલો આય

    હે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રે તારા વિના તારા વિના તારા વિનામારુ મન લાગતું નથી રેવાલા ગમતું નથી રેવાલા ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આયગોકુલ માં ગમતું નથી રે ગાયો દોવા જાઉં મારુ મનલાગતું નથી રેમાખણ ને મિશ્રી કોઈ માગતું […]

  • 65 ગોરી રાધાને કાળો કાન

    હે થનગનતો આ મોરલોએક એની પરદેશી છે ઢેલખમ્મા રે વાલમજી મારાખરો કરાવ્યો મેળ રેખરો કરાવ્યો મેળ… ગોરી રાધાને કાળો કાનગરબે ઘૂમે ભૂલી ભાનગોરી રાધાને કાળો કાનગરબે ઘૂમે ભૂલી ભાન રાધા નું રૂપ છે , કાનુડાં ની પ્રીત છે;જગની રીતનું સુ કામરાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છેઆંખો માંડી ને જુવે ગામ…ગોરી રાધા ને કાળો […]