Category: 02 શ્રી કૃષ્ણ ભજન

  • 64 મને લઈજાને તારી સંગાથ

    ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાનાઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના મને લઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથીહે વાલા આવે છે તારી બહુ યાદતારા વિના ગમતું નથીહે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જાલઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથી નય ને નીંદરા ન […]

  • 63 દીલમા દ્વારકા

    ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકાગામ તારું ગોકુળને દિલમાં દ્વારકારાધા કહે માધા શા માટે થયા પારકા હો મોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકામોસાળ મથુરાને દેહ છોડ્યો ભાલકારાધા કહે માધા શા માટે થયા પારકા ભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધાભુલ્યો ગોપીયોંને ભુલ્યો કેમ રાધાઓરે મારા વાલા તમે કેમ થયા પારકા ગામ તારું ગોકુળને દિલમાં દ્વારકાગામ તારું ગોકુળને દિલમાં દ્વારકારાધા […]

  • 62 ક્રિષ્ના મુરારી

    હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથહે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મોરારીહે વાલા કૃષ્ણ મોરારીહો હો કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવીગોકુળીયા માં વાલે હોગોકુળીયા માં વાલે ગાયો ચરાવીલીધો ગોવર્ધન ધારીહે વાલા લીધો ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથ મારાહે દ્વારકાના […]

  • 61 કાના ને કેજો આવુ કનૈયાને કેજો

    કાનુડાને કેજો આવુ કનૈયાને કેજોકાનુડાને કેજો આવુ કનૈયાને કેજોઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યોકાનુડાને કેજો આવુ કનૈયાને કેજોકાનુડાને કેજો આવુ કનૈયાને કેજોઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યો કેને કાનુડા કેમ ગોકુળ નથી આવતોમાધવજી કેમ નથી મોઢુ તુ બતાવતોકેને કાનુડા કેમ ગોકુળ નથી આવતોમાધવજી કેમ નથી મોઢુ તુ બતાવતોમથુરાના રાજાને મોઢા મોઢ […]

  • 60 દેવ દ્વારીકા વાળા

    હે દેવ દ્વારિકા વાળાહે દેવ દ્વારિકા વાળાસોનાની નગરીના રાજાશ્યામળીયા શેઠ અમારાહે દેવ દ્વારિકા વાળાસોનાની નગરીના રાજાશ્યામળીયા શેઠ અમારા દરિયે નગરી શોભે તારી દ્વારિકાઉંચારે મોલને અજબ ઝરૂખાદેવ દ્વારિકા વાળાહે દેવ દ્વારિકા વાળાતારા દરબારમા વાગે વાજાશ્યામળીયા શેઠ અમારાહો તારા દરબારમા વાગે વાજાશ્યામળીયા શેઠ અમારા હો સોનાની ખાટને રૂપની પાટ છેરાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠછેહો સોનાની ખાટને […]

  • 59 કાન ગોકુળ તે ગામનો ગોવાળીયો

    હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયોહે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયોતું મારો દ્વારકાનો નાથહો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયોતું મારો દ્વારકાનો નાથ હે કેમ ભુલી ગયો ભગવાન રેહે મારો દ્વારકાનો નાથકેમ ભુલી ગયો ભગવાન રેહે મારો દ્વારકાનો નાથહે ગોકુળ તે ગામનો ગોવાળિયો હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતોગાયુ ચરાવતો ને ભેળો ભેળો હાલતોહો ભુલી ગયો […]

  • 58 ગોકુળના ગિરિધારી ઘેર આવોને

    સરસ્વતી સરદાને સમરીયેઅને ગણપત લાગુ પાવહરે ભોળા સંતો ના ગુણ શબ્દો સાંભળીમારી જીભલડી જસ ગાવે રેમારા બાળા તે પણ ના બેલી રેસિદ જવશો માયા ને હર મેલી નેગોકુળ ના ગીરઘારી ઘરે આવો નેમારે એક સંદેશો કેવો રે અકૃદ આવ્યા હરિને તેડવાઅને નંદને છૂટિયાં જવાસર્વ ગોપીયો ટોળે વળીરથ બેસી રવિ ઘેર હાલ્યામારા બાળા તે પણ ના […]

  • 57 માખણ ચોર

    હે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલહે માખણ ના ચોર નાર જસોદા ના કાંનહે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલમાખણ ના ચોર નાર જસોદા ના કાંનતને રિઝાવે તારા તને રિઝાવે તારાતને રિઝાવે તારા બાળ એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજીહા ઠાકર રહેજો રાજી રાજી ઠાકર રહેજો રાજીહો ભોળા ના ભગવાન નંદ બાવા […]

  • 56 ઢોલ નગારા વાગ્યા કરે

    કાનુડો કાનુડો કાનુડોકાનુડો કાનુડો કાનુડોએ ઢોલ નગાળા વાગ્યા કરે એ ઢોલ નગાળા વાગ્યા કરેમારો કાનુડો રાહડે રમ્યા કરેહે હે ભાઈબંધ ભેળો રમ્યા કરેઆ ગોવાળિયો રાહડે રમ્યા કરેમધુરી વાંહળી વગાડ્યા કરેમારી ગોપીયો ને ઘેલું લગાડ્યા કરેએ છોકરો બકરો મેલી રમેઆ કાનુડા ની હારે રાહડે રમે હે આહીર નો મુરલીધર રમ્યા કરેમારો ભરવાડ નો ઠાકર રમ્યા કરેરાણી […]

  • 55 કનૈયા છટકી રે મારા માખણની

    મોરલી વાળા રે લાગો વ્હાલાએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકીએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકીનંદના લાલજી કાળા ઓ કાનજીનંદના લાલજી કાળા ઓ કાનજીજાવા દે છોગાળા છેલ મોરલી વાળા રેકનૈયા મોરલી વાળા રેકનૈયા મોરલી વાળા રેકાના મારા મોરલી વાળા રેએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો […]