-
54 રંગ ભીની રાધા
રાધે તું બડી ભાગીની,તુને કૌન તપસ્યા કીન,તીન લોક તારન તરન વે,સૌ તેરે આધીન… રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા.હવે મોરલીયુ બંધ કર માધા,કીયે છે એમ રંગ ભીની રાધા. જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજધૈ તૈ ધૈ ઢોલ તાલ બાજે,સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજહૈયે ઉમંગ સૌના આજે,માધવની વાંહળીના, સાંભળીને સુર જીણારાધા ખીજાઇને […]
-
53 સોનાની નગરીનો રાજા
હૈ એ તો હોનાની નગરી નો રાજા કેહવાયએ તો હોનાની નગરીનો રાજા કેહવાયએની આંખોમાં દુનિયા આખી દેખાયએ મારા ઠાકરના તેજની વાતના કરાયજ્યા પગ મેલે ત્યા અજવાળા થાય લેર લાગી ઠાકરના નામનીહુ દીવાની મારા ઘનશ્યામનીલેર લાગી ઠાકરના નામનીહુ દીવાની મારા ઘનશ્યામ નીએ તો હોનાની નગરીનો રાજા કેહવાયએની આંખોમાં દુનિયા આખી દેખાય એ કોઈ કહે કાનો ને […]
-
52 આવને કાના મોરલીવાળા
લખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામનીલખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામનીક્યાં ઠેકાણે મોકલાવું કાનાઆવને કાના હે આવને કાનાહો આવને કાના મોરલીવાળા નંદના રે લાલાહે આવને કાના મોરલીવાળા નંદના રે લાલા હો ગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શુંમાખણની મટકી ભુલી રે ગયો કે શુંગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શુંમાખણની મટકી ભુલી રે ગયો કે […]
-
51 ડાકોરના ઠાકોર
ઓ ડાકોરના ઠાકોરતારા બંધ દરવાજા ખોલડાકોરના ઠાકોર તારાબંધ દરવાજા ખોલહે તું તો રાધિકાનો હે તું તો રાધિકાનોહે તું તો રાધિકાનો ચિત્તચોરતારા બંધ દરવાજા ખોલએ તુંતો રાધિકાનો ચિત્તચોરતારા બંધ દરવાજા ખોલએ જય રણછોડ માખણ ચોરતારો ગલીએ ગલીએ શોરજય રણછોડ માખણ ચોરતારો ગલીએ ગલીએ શોર… દુનિયાનો દાતાર બનીતું કેમ બન્યો છે કઠોરઅરે અરે ડાકોરના ઠાકોરતારા બંધ દરવાજા […]
-
50 ઓમ જય કાના કાળા
ઓમ જય કાના કાળા,પ્રભુ જય કાના કાળામીઠી મોરલી વાળા…(2)ગોપીના પ્યારાઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધાપ્રભુ કામણ બહુ કીધામાખણ ચોરી મોહન…(2),ચીત ચોરી લીધાઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુથ ઉતારીપ્રભુ વૈકુથ ઉતારીકાલીયા મરદાન કીધો…(2),ગાયોને ચારીઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કેમે નહિ આવેપ્રભુ કેમે નહિ આવેનેતી વેદ પોકારે…(2),પુનિત ગણ ગાવેઓમ જય કાના […]
-
49 કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયોતુ મારો દ્વારકાનો નાથ(હે કેમ ભુલી ગયો ભગવાન રે,હે મારો દ્વારકાનો નાથ)હે ગોકુળ તે ગામનો ગોવાળિયો,તુ મારો દ્વારકાનો નાથહો કોન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,હે મારો દ્વારકાનો ના હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતો,ગાયુ ચરાવતોને ભેળો ભેળો હાલતોહો ભુલીગયો ભાઈ બંધી અમે નથી ભુલીયા,મોટા મોટા મેલોમા તુ મોજ માણતોહે તું છો […]
-
48 અધરં મધુરં વદનં મધુરં
અધરં મધુરં વદનં મધુરંનયનં મધુરં હસિતં મધુરમ્ ।હૃદયં મધુરં ગમનં મધુરંમધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ વચનં મધુરં ચરિતં મધુરંવસનં મધુરં વલિતં મધુરં ।ચલિતં મધુરં ભ્રમિતં મધુરંમધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ વેણુ-ર્મધુરો રેણુ-ર્મધુરઃપાણિ-ર્મધુરઃ પાદૌ મધુરૌ ।નૃત્યં મધુરં સખ્યં મધુરંમધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ગીતં મધુરં પીતં મધુરંભુક્તં મધુરં સુપ્તં મધુરં ।રૂપં મધુરં તિલકં મધુરંમધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ કરણં મધુરં તરણં મધુરંહરણં મધુરં સ્મરણં મધુરં ।વમિતં મધુરં શમિતં […]
-
47 રાધે શ્યામ રાધે શ્યામ
રાધે શ્યામ રાધે શ્યામરોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે શ્યામ,રાધે શ્યામ રાધે શ્યામ એજ કરે છે નકી ક્યારે કોની લેવી સેવા,એની સાથે મેળ મળે તો કાઇ ન લેવા દેવાયેજ મનોરથ કરે કરાવે….2પુરા કરે તમામ,રાધે શ્યામ રાધે શ્યામરોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે શ્યામરાધે શ્યામ રાધે શ્યામ હો નવધા ભકતી અશ્ટસખાની સાથે મારે ભળવુબોજ વિનાનુ રોજ રોજ દરશન […]
-
46 મળીયે ત્યારે મલકાવુ
મળીયે ત્યારે મલકાવુ અજવાળાથી છલકાવુઅમથા અમથા સરમાવુજ્યા પ્રેમ ત્યા રાધા માધા,ત્યા વૃન્દાવનનો વૈભવ,રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા,નજર ઉતારુ બેવની કેવા સિધા સાધા શુ લેવુ શુ લાવુ ક્યાય હવે ના જાવુ…2મહાભાવને પ્ર્ગટાવુ જ્યા પ્રેમ ત્યા રાધા માધા ત્યા પ્રગટ પ્રેમનો પગરવરાધા બોલે માધવ અને માધવ બોલે રાધા,નજર ઉતારુ બેવની કેવા સિધા સાધા તડ્પનને તડ્પાવુ દર્દ વિરહનુ ગાવુ,શુ […]
-
45 હે ચાર દિશામા દરિયો
હે ચાર દિશામા દરિયો,વચ્ચે સેઠરે શોમળિયોહે…ચાર દિશામા દરિયો,ચાર દિશામા દરિયો,વચ્ચે સેઢરે શોમળિયોમારો દ્વારકાનો નાથ રે,મારો દુવારકાનો નાથહે ચાર દિશામા દરિયો…હો મારા મોહન મોરલી વાળા,માધવ દેવ દુલારામારા મોહન મોરલી વાળા,માધવ દેવ દુલારા… એ ઊંચા દેવળ શોભે,મન ગમતો ગોમતી ઘાટ રે….૨હે રાખજે ગમન માથે હાથ રેમારા દ્વારકાનો નાથ રેમારા દુવારકા નો નાથ…હે…ચાર દિશામા દરિયો… બાવન ગજની ધજા ફરકે નમે […]