-
44 શ્રીજી છેલરે છોગાળો
શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળોમારા મનડા કેરો મોર મારા ચિતડાનો ચોરશ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળોમારા મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર શ્રીજી અલબેલો લટકાળો, શ્રીજી રૂપે રંગે કાળોશ્રીજી યમુનાજી નો ભરથાર મારા ચિતડાનો ચોરશ્રીજી છેલ રે છોગાળો શ્રીજી ગોપીયોનો પ્યારો, શ્રીજી નંદનો દુલારોશ્રીજી રાસમા રમનાર મારા ચિતડા નો ચોરશ્રીજી છેલરે છોગાળો શ્રીજી ભક્ત્તોનો રખવાળો,શ્રીજી […]
-
43 બેની મારો નંદકુંવર ચિત ચોર
બેની મારો નંદકુંવર ચિત ચોરસખીં મારો નંદકુંવર ચિત ચોર ફૂલડાં વિણવા વનમાં ગઇતિનીરખાયે નવલ કિશોરબેની મારો નંદકુંવર મધુર હસી મુજ સામે જોયુંમોયું ચિતડું ચકોરબેની મારો નંદકુંવર મધુર મધુર વાલો વેણું વગાડેબોલે બપૈયા ને મોરબેની મારો નંદકુંવર રસિક પ્રીતમ મુજહદય બિરાજેમાગું છુ બેવું કરજોડબેની મારો નંદકુંવર
-
42 અરેરે મેરી જાન હેં રાધા
અરેરે મેરી જાન હેં રાધાતેરેપે કુરબાન હેં રાધાઅરેરે મેરી જાન હેં રાધાતેરેપે કુરબાન હેં રાધારેહના સકુંગા તુમસે દૂર મે જબભી બને તું રાધા શ્યામ બનુગાજબ ભી બને તું સીતા રામ બનુંગાતેરે બીના આધા સુબા શ્યામ રહુંગાઆસમાસે રાધા રાધા નામ કહુંગાઅરેરે મેરી જાન તેરા હિ તો નામ પુકારે બંશી મોરી રી ગયાભી પહેચાને રાધા મહેક તોરી રીતુંને કીનિ નેનસે […]
-
41 ચાલો તો જઇયે સત્સંગમાં
ચાલો તો જઇયે સત્સંગમાં સત્સંગ મોટું ધામછે.સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈઆજનો લાવો લીજીએ ભાઈ,કાલનું કાચું હોય જો ભાઈસત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈ… આતમભાવે ઉતમ જાણવું,કઈ લેવા પ્રભુના નામ જોસત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ છે ભાઈમાતપિતા હાર ગુરુની સેવા એ તીરથના ધામ છે ભાઈસત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રીકૃષ્ણ […]
-
40 કૃષ્ણ કરો યજમાન
કૃષ્ણ કરો યજમાન,પ્રભુ તુમ કૃષ્ણ કરો યજમાન,કૃષ્ણ કરો યજમાન,પ્રભુ તુમ કૃષ્ણ કરો યજમાન જાકી કિરત વેદ વખાનત…૨સાખી દેત પુરાણ પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો મોર મુકુટ પીતાંબર સોહે…૨કુંડલ ઝળકત કાન પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો મીરા કે પ્રભુ ગિરધર નાગર,દો દર્શન કા દાન પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો
-
39 કબહુ મિલે પિયા મેરા
કબહુ મિલે પિયા મેરાકબહુ મિલે પિયા મેરાગોવિંદ કબહુ મિલે પિયા મેરા (ચરણ કમલ કો હસ હસ દેખુ,રાખુ નેણા નેરા)…૨નિરખણ કો મોહે ચાવ ઘણેરો…૨કબ દેખુ મુખ તેરાકબહુ મિલે પિયા વ્યાકુળ પ્રાણ ધરે ના ધીરજ,મિલ તુ મિત સવેરામીરા કહે પ્રભુ ગિરધર નાગર…૨તાપ તપન બહુ તેરાકબહુ મિલે પિયા
-
38 કાનુડો બહુ કવરાવે રે જશોદા
કાનુડો બહુ કવરાવે રે જશોદાતારો કાનુડો બહુ કવરાવે મહિ માખણ માટ છીકે થી ઉતારી(ખાઇ નહી એટલા ઢોળે રે જશોદાતારો કાનુડો બહુ કવરાવે)…૨કાનુડો બહુ કવરાવે જળ જમનાના હુ તો ભરવાને જાતી(પાછળથી બેડલા પછાડે રે જશોદાતારો કાનુડો બહુ કવરાવે)…૨કાનુડો બહુ કવરાવે માંડ કરીને ગાય દોહવાને બેસુ(મધુરી મોરલી વગાડે રે જશોદાતારો કાનુડો બહુ કવરાવે)…૨કાનુડો બહુ કવરાવે મોરલી વગાડી મારુ કાન અકળાવે(મોહના બાણ […]
-
37 હે દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા,સોનાની નગરીના રાજાશ્યામળીયા શેઠ અમારા,દરીયે નગરી શોભે તારી દ્વારીકાઉચા મોલને અજબ જરુખા,દેવ દ્વારિકાવાળાહે દેવ દ્વારિકા વાળા,તારા દરબારમા વાગે વાજાશ્યામળીયા શેઠ અમારા,તારા દરબારમા વાગે વાજા,શ્યામળીયા શેઠ અમારા, સોનાની ખાટ ને, રૂપાની પાટ છે,રાજ રજવાડે વાલા, રૂડો તારો ઠાઠ છેરાણી પટરાણીઓ માલે રંગમેલમાસાચુ કહી દો કોણ વસેલુ છે દિલમાદેવ દ્વારિકાવાળા…હે દેવ દ્વારિકા વાળા,નથી ભુલાતી હજુ […]
-
36 કાનુડો શું જાણે મારી પ્રિત
કાનુડો શું જાણે મારી પ્રિતબાઈ અમે બાળ કુંવારા રેકાનુડો શું જાણે… જળ રે જમુનાના અમે ભરવાને ગ્યાતા વાલાકાનુડે ઉડાડ્યા આછા નીર,કે નીર ઉડ્યા ફ૨૨૨ રે…..૨કાનુડો શું જાણે.. વૃંદા રે વનમાં વાલે રાસ રચ્યા છે વાલા,સોળસો ગોપીના તાણ્યા ચીરચીર ફાટ્યા ચર૨૨ રે….૨કાનુડો શું જાણે.. જમુનાને કાઢે વાલો ગોધણ ચારે રેવાંસળી વગાડી ભાગ્યા ઢોરકે ઢોર ભાગ્ય હ૨૨૨૨ […]
-
35 શ્રીકૃષ્ણ શરણં મમ
શ્રીકૃષ્ણઃ શરણં મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમશ્રીકૃષ્ણઃ શરણે મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમકદમ કેરી ડાળો બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ જમુના કેરી પાળો બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમવ્રજ ચોરાસી કોસ બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમકુંડ કુંડની સીડીઓ બોલે, શ્રીકૃષ્ણ શરણં મમકમલ કમલ પર મધુકરબોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમવૃંદાવનનાં વૃક્ષો બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમગોકળિયાની […]