Category: 02 શ્રી કૃષ્ણ ભજન

  • 34 કાનુડો માગ્યો દેને રે યશોદા

    કાનુડો માગ્યો દેને રે યશોદા મૈયા,મોહન માગ્યો દે. આજની રાત અમે રંગભર રમશુંપ્રભાતે પાછો માંગી લેને રે યશોદા મૈયાકાનુડો માગ્યો જવ તલ ભાર અમે ઓછો નવ કરીએત્રાજવડે તોળી તોળી લેને રે યશોદા મૈયાકાનુડો માગ્યોકાંબીને કડલાને અણવટ વિછીયાહાર હૈયાનો માંગી લેને રે યશોદા મૈયાકાનુડો માગ્યો હાથીને ઘોડા આ માલ ખજાનામેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયાકાનુડો માગ્યો […]

  • 33 રાધે રાધે રટો ચલે આયેંગે

    રાધે રાધે રટો ચલે આયેંગે બિહારીઆયેંગે બિહારી ચલે આયેંગે બિહારીરાધે રાધે, રાધે રાધે રટો ચલે રાધા મેરી ચંદા, ચકોર હૈ બિહારીરાધા મેરી મીસરી તો સ્વાદ હૈ બિહારીરાધા મેરી ગંગા તો ધાર હૈ બિહારીરાધે રાધે, રાધે રાધે રટો ચલે રાધા રાની તન હૈ તો પ્રાણ હૈ બિહારીરાધા રાની મોહીની, તો મોહન બિહારીરાધા રાની સાગર તરંગ હૈ […]

  • 32 પારણીયું બંધાય જશોદાજી ગાય

    પારણીયું બંધાય, જશોદાજી ગાય,લાલો મારો પારણીયામાં ક્યારે પોઢી જાય મારા લાલાને હિંચકે ઝુલાવું,હું તો ગીત મધુરા ગાઉંએના હૈયામાં મારે સમાવું,મારા હૈયામાં તેને સમાવુંએનુ મુખડુ લાલન લાલ,એના ગુલાબી છે ગાલકેવો સુંદર સોહાય….પારણીયું હું તો ઈચ્છુ કે જલ્દીના એનેકોઈ રમાડવા ના માંગેએને બાંધ્યો છે ફાળે ધાગે,એને કોઈની નજર ના લાગેમારો લાલો કરમાય,એતો જોયુ નવ જાય….૨મારૂ દિલડુ દુભાય…….પારણીયું […]

  • 31 આજે સૌને જયશ્રીકૃષ્ણ

    આજે સૌને જયશ્રીકૃષ્ણકાલે વહેલા આવજોહરિગુણ ગાવા, હરિરસ પીવા,આવે તેને લાવજોઆજે સૌને જયશ્રીકૃષ્ણ મન મંદિરના ખૂણે ખૂણેથીકચરો કાઢી નાંખજોઅખંડ પ્રેમ તણી જ્યોતિનેકાયમ જલતી રાખજોઆજે સૌને જયશ્રીકૃષ્ણ વહેવારે પૂરા રહીનેપરમાર્થમા પેસજોસઘળી ફરજો અદા કરીનેસતસંગતમાં બેસજોઆજે સૌને જયશ્રીકૃષ્ણ હરતાં ફરતાં કામો કરતાંહૈયે હરિને રાખજોમાન બડાઈ મૂકી દઈનેઈર્ષા કાઢી નાંખજોઆજે સૌને જયશ્રીકૃષ્ણ હૈયે હૈયાં ખૂબ મિલાવીહરિનું નામ દિપાવજોભક્તિ કેરાં […]

  • 30 લેરમાં લીલા લેર નંદલાલાના

    લેરમાં લીલા લેર નંદલાલાના રાજમાંગોકુલમાં સૌના ઘેર નંદલાલાના રાજમાંલેરમાં લાલાના રાજમાં માખણ મળે છેહે દૂધ દહીં રેલમ છેલ નંદલાલાના રાજમાંલેરમાં લીલા લાલાના રાજમાં લાડવા મળે છેઘી ગોળનો મીઠો મેલ નંદલાલાના રાજમાંલેરમાં લીલા લાલાના રાજમાં રમવા મળે છેહે ગેડી દડાના ખેલ નંદલાલાના રાજમાંલેરમાં લીલા લાલાના રાજમાં ફરવા મળે છેલાલાના રાજમાં રહેવા મળે છેહે વનરાવનની શેર નંદલાલાના […]

  • 29 ગોપાલ મારો પારણીએ ઝૂલે રે

    ગોપાલ મારો પારણીએ ઝૂલે રે.ઝુલાવે ગોકુળની ગોપીરેગોપાલ મારો ગોપાલ તને રમકડા આલુગોપાલ તને માંખણીયુ વ્હાલું રેગોપાલ મારો બોલે કાલું કાણુંગોપાલ મારો ગોપાલ તને ઝાંઝરડી પહેરવું.કે નાના નાના ડગલીયા રે ભરાવું.ગોપાલ તને આંગણયામાં નચાવું.ગોપાલ મારો ગોપાલ તને કુમુદિની રમાડેકે હાથમાં ઘુઘરડો વગાડેકે પ્રાત સમે આવીને જગાડે,ગોપાલ મારો

  • 28 સાચા સત્સંગમાં રે આજ મને

    સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે.ભક્તિના રંગમાં રે આજ મને લાલો દેખાય છેસાચા સત્સંગમાં જુનાગઢ ગામ છેને નાગરોની નાત છે.નરસૈયાના ધામમાં રે આજ મને લાલો દેખાય છેસાચા સત્સંગમાં ચિતોડ ગામ છે ને મેવાડની નાત છેમીરાના ઝેરમાં રે આજ મને લાલો દેખાય છે.સાચા સત્સંગમાં જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે.દ્રોપદીના ચીરમાં રે આજ […]

  • 27 તારો કાનો છે પાંચ વરસનો

    હારે તારો કાનો છે પાંચ વરસનોહારે મારી રાધા છે સાત વરસનીકે જોડી એની નહી જામે શામળિયા હારે તારા કાના ને માખણ ભાવેહારે મારી રાધા ને લાડુ ભાવેકે જોડી એની નહી જામે શામળિયા હારે તારો કાનો છે કાળો કાળોહારે મારી રાધા છે ગોરી ગોરીકે જોડી એની નહી જામે. શામળિયા હારે તારો કાનો તો બંસરી બજાવેહારે મારી […]

  • 26 રૂડીને રંગીલી રે વાલા તારી

    રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ,મીઠી મધુરી રે વાલા તારી મોરલી રે લોલ,રૂડીને રંગીલી રે… વાંસલડી મારે મંદિરીયે સંભળાય જો,આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસરી રે લોલ,રૂડીને રંગીલી રે… બેડા તે મેલ્યા કાંઈ માન સરોવરની પાળ રેઇંઢોણી વળગાડી રે આમ્બલિયાની ડાળીયે રે લોલ,રૂડીને રંગીલી રે…વાગે તારા ઝાંઝરનો જણકાર જો,હળવે હળવે હાલો રાણી […]

  • 25 ખમ્મા મારા નંદજીના લાલ

    ખમ્મા મારા નંદજીના લાલ,મોરલી ક્યારે વગાડીહુરે સુતી તી મારા શયન ભુવનમાં,સાંભળો મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી… બેડું મેલ્યું છે મેં તો સરોવર પાળઈંઢોણી આંબલીયા ડાળ, મોરલી ક્યારે વગાડી… આંધણ મેલ્યા છે મેતો ચુલા ઉપર ઝૂલતા,આંધણ ઉભરાય જાય, મોરલી ક્યારે વગાડી… માખણ મેલ્યા છે મેંતો સીકા ઉપર ઝૂલતા,માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી… દોણી લઈને ગાય […]