-
24 કાન તારી મોરલીએ
કાન તારી મોરલીએમોહીને ગરબો ઘેલો કીધોએવા સરવર સાદની રેમાજમ રાતનીજીરે મોરલી ક્યારે રે વાગી…કાન તારી મોરલીએ.. હેં…કાન તારી મોરલીએમોહીને રોતા બાળ મેલ્યાએવા સરવર સાદની રે માજમ રાતનીજીરે વિજોગણ ક્યારે રે વાગી…કાન તારી મોરલીએ.. હૈં…કાન તારી મોરલીએમોહીને મા ને બાપ મેલ્યાએવા સરવર સાદની રે,માજમ રાતનીજીરે વાંસલડી ક્યારે વાગી.કાન તારી મોરલીએ…
-
23 અમે મૈયારા રે ગોકુલ ગામના
અમે મૈયારા રે ગોકુલ ગામના,મારે મહી વેચવાને જાવા,મૈયારા રે ગોકુલ ગામના….અમે મૈયારા… મથુરા ને વાટે મહી વેચવાને જાવાનટખટ નંદ કિશોર માંગે છે દાણલામારે દાણ દેવા ને લેવામૈયારા રે ગોકુલ ગામના….અમે મૈયારા… માવડી જશોદા કાનજીને વારોદુખડા દિયે હજાર નંદજીનો લાલોમારે દુખ સહેવાને કેવા,મૈયારા રે ગોકુલ ગામના….અમે મૈયારા… જમુનાને નીર કાન વાંસળી વગાડતોભુલાવે સાન ભાન ઊંઘ થી […]
-
22 હારે દાણ માગે કાનો દાણ માગે
હારે દાણ માગે, કાનો દાણ માગે,હારે તારી મોરલીમાં વેણું નાદ વાગે,કાનુડો દાણ મા… હારે કાન કિયા મુલકનો સુબો,હારે મારા મારગ વચ્ચે આવી ઉભો,કાનુડો દાણ મા… હારે કાન કિયા મુલકનો રસિયો,હારે મારા મારગ વચ્ચે આવી વસિયો,કાનુડો દાણ માગે… હારે કાન કિયા મુલકનો દાણી,હારે મારી નવરંગ ચુંદડી તાણી,કાનુડો દાણ માગે… હારે કાંન જળ જમુનાજીના આરે,હારે એમાં કોણ […]
-
21 કાનુડો કાળો કાળો રાધા છે
કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરીછે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરીકાનુડો કાળો કાળો રાધા…. મન વશ કરીને જોતા, શુદ્ધ પ્રેમ જાખી થાયે(અજ્ઞાની જીવ જાયે…2), જ્યાં મનડું જય દોરીકાનુડો કાળો કાળો… છે પ્રેમ સર્વ વ્યાપી, વહમી જનો શું જાણે(અજ્ઞાની ને અનાડી..2), ઊંઘણશી ને અઘોરીકાનુડો કાળો કાળો… ઘાયલ ગતિને ઘાયલ, જે હોય તેજ જાણે….2)(પ્રીતિ […]
-
20 કૃષ્ણજીના નામની તુ લૂટ લુટીલે
કૃષ્ણજીના નામની તુ લૂટ લુટીલે,શ્રીજી ના ચરણે જઈ બેડો પાર કરીલે.. ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે,ગીરીને ધરીને ગીરીધર કહાવે.ગોકુળના નાથનું તુ નામ રટીલે,શ્રીજીના ચરણે જઈ બેડો પર કરીલેકૃષ્ણજીના નામની… હો દિવ્ય સ્વરૂપ આંનદના સાગર શ્રીનાથજી,મેહ જે વરસાવે એ શ્રી હર્ષ શ્રીનાથજી.પ્રેમ ને આંનદના તુ રસ રસીલે,શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરીલે.કૃષ્ણજીના નામની… શ્રીજી નામ […]
-
19 દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ
દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે,એણે મને માયા લગાડી રે.તમે મને માયા લગાડી મારા વાલા,તમે મને માયા લગાડી રે,દ્વારકાનો નાથ મારો રાજા…. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેમાખણનો ચોર મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેદ્વારકાનો નાથ મારો રાજા…. ગોવાળોને વાલો મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેમાલધારી ને વાલો મારો ગિરધર […]
-
18 લાવ હથેલી શ્યામ લખી દઊ
લાવ હથેલી શ્યામ લખી દઊ,હૈયે હરી વાર નામ લખી દઉંઆંગળી ઉપર આતમ પ્યારો,કર ઉપર કિરતાર લખી દઉંલાવ હથેળી શ્યામ લખી દઊ…. મુખ ઉપર માખણ ખાનારો,ગાલો ઉપર ગોવિંદ લખી દઉંકંગન ઉપર કૃષણ કૃપાળુ,ભુજ ઉપર ભગવંત લખી દઉંલાવ હથેળી શ્યામ લખી દઊ…. કુંડળ ઉપર કમલ નયન ને,અલ્કાવલી પર અલખ લખી દઉંનાસિકા ઉપર નટવર નાગર,નથણી ઉપર શ્રીનાથ લખી […]
-
17 રાધે ક્રિષ્ન કી જ્યોત અલોકીક
રાધે ક્રિષ્ન કી જ્યોત અલોકીક,તીનો લોકમે છાઈ રહી હૈભક્તિ વિવશ એક પ્રેમ પુજારીન,ફિરભી દીપ જલાઈ રહી હૈ… કૃષ્ણકો ગોકુલ સે રાધિક….2બરસાને સે બુલાઇ રહી હે(દોનો કરો સ્વીકાર કૃપા કર,જોગન આરતી ગાઈ રહી હૈં….2)રાધે ક્રિષ્ન કી જ્યોત અલોકીક… ભોરભયે તે સાંજ ઢલે તક,સેવા કો નિત નીમ હમારો.સ્નાન કરાયે વો વસ્ત્ર ઓઢાયે.વો ભોગ લગાયે વો લાગત પ્યારો… […]
-
16 ઓ કાના અબતો મુરલીકી
ઓ કાના અબતો મુરલીકી,મધુર સુના દો તાન.મેહુ તેરી પ્રેમ દીવાની,મુજકો તું પહેચાન,મધુર સુના દો તાનઓ કાના અબતો…. જબસે તુમ સંગ મેને અપનેનૈન જોડ લીયે હૈં.ક્યાં મૈયા ક્યાં બાબુલ સબસે,રિસ્તા તોડ લીયે હૈં.તેરે મીલાનકો વ્યાકુલ હૈયે કબસે મેરે પ્રાણ,મધુર સુનાદો તાનઓ કાના અબતો….. સાગરસે ભી ગહેરી.મેરી પ્રેમ કી ગહેરાઈલોક લાજ કુલકી મર્યાદા,સજ ધજ કે મેં આઈ.મેરે […]
-
15 નંદજીનો લાલો કાનુડો ટનાટન છે
નંદજીનો લાલો કાનુડો ટનાટન છેગાય દોઈને મેતો દુધ ઉકાલીયુંદુધ પીવા આવજે કાના…..રદુધ ટનાટન છે….નંદજીનો લાલો દહિં વલોવી મેતો માખણ બનાવ્યુંમાખણ ખાવા આવજે કાના…..રમાખણ ટનાટન છે….નંદજીનો લાલો માખણ લાવીને મેતો ચુરમું બનાવ્યુંચુરમું ખાવા આવજે કાના…..૨ચુરમું ટનાટન છે…નંદજીનો લાલો વનરાતે વનમાં રાસ રચાવિયોરાસે રમવા આવજે કાના…૨ગોપીયો ટનાટન છે…નંદજીનો લાલો વૈષ્ણવ મંડળમાં ભજન ગવાઈ છેભજન ગાવા આવજે કાના…૨વૈષ્ણવ […]