-
14 રાધિકા ગોરી સે બીરજકી છોરી સે
રાધિકા ગોરી સે બીરજકી છોરી સેમૈયા કરાદે મેરો બ્યાહઉંમર તેરી છોટી હૈ નજર તેરી ખોટી હૈકૈસે કરાદે તેરો બ્યાહ…ઓ મૈયા મૈયા કરાદે મેરો બ્યાહરાધિકા ગોરી… જો નહિ બ્યાહ કરાયે તેરી ગયા નહિ ચરાઉંઆજ કે બાદ મેરી મૈયા દહેલીજ પરના આવુંઆયેગા…..રે મજા રે મજા અબ જીત હારકારાધિકા ગોરી સે…. ચંદન કી ચોકી પર મૈયા તુજકો બીઠાવુંઅપની […]
-
13 કાનાને મનાવો કોઈ
કાનાને મનાવો કોઈમથુરામાં જાઓ ઓધવજીકાનાને મનાવો કાનાને મનાવો…. હે વાયદો કરીને વ્હાલા વિસરી ગયા છોપ્રીત રે કરીને કાના ભૂલી રે ગયા છોકુબજાના રૂપમાં તું મોહી ગયો માવોઓધવજી, કાનાને મનાવો…. હે શ્યામ રે વિનાનું વ્રજ સુનુંરે લાગેગોકુળની ગલીઓમાં ભણકારા વાગેચિતડું અમારું ઝંખે શ્યામ સે મિલાનાઓધવજી, કાનાને મનાવો…. હે નીરંદર આવે અમને ભોજનીયા ન ભાવેશ્યામ સાંભરણ અમને […]
-
12 કભી રામ બનકે કભી શ્યામ બનકે
કભી રામ બનકે કભી શ્યામ બનકેચલે આના પ્રભુજી ચલે આના તુમ શ્યામ રૂપમે આનારાધા સાથ લેકે મુરલી હાથ લેકેચલે આના પ્રભુજી ચલે આના… તુમ શિવ રૂપમે આનાપાર્વતી સાથ લેકે ડમરુ હાથ લેકેચલે આના પ્રભુજી ચલે આના… તુમ રામ રૂપમે આનાસીતા સાથ લેકે ધનુષ હાથ લેકેચલે આના પ્રભુજી ચલે આના… તુમ વિષ્ણુ રૂપમે આનાલક્ષ્મિ સાથ લેકે […]
-
11 હરી તારા નામ છે હજાર
હરી તારા નામ છે હજારકિયા નામે લખવી કંકોત્રીરોજ રોજ બદલે મુકામકિયા નામે લખવી કંકોત્રી મથુરામાં મોહન તું ગોકુલમાં ગોવાળિયોદ્વારકા માં રાજા રણછોડ,કિયા નામે લખવી કંકોત્રી… કોઈ કહે સીતારામ કોઈ કહે રાધેશ્યામકોઈ કહે નંદનો કિશોર,કિયા નામે લખવી કંકોત્રી… ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેકઅંતે તો એક નો એક,કિયા નામે લખવી કંકોત્રી… ભક્તો તારા છે અપાર […]
-
10 કાન્હાને માખણ ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રેકાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રે ઘારી ધરાવુંને ઘૂઘરા ધરુંને ઢેબર ધરું સયમોહન થાળને માલ પવા પણ માખણ જેવા નયકાન્હા ને માખણ ભાવે રે… શીરો ધરાવુંને શ્રીખંડ ધરુંને સુતાર ફેની સયઉપર તાજા ઘી ઘરું પણ માખણ જેવા નયકાન્હાને માખણ ભાવે રે…. જાત જાતના મેવા […]
-
09 છોટી છોટી ગૈયા
છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલછોટો સો મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… ઘાસ ખાયે ગૈયા દૂધ પીએ ગ્વાલમાખણીયા ખાયે મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલબીચમે મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… કારી કારી ગયા ગોરે ગોરે ગ્વાલશ્યામ વરણ મેંરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… છોટી છોટી સખીયા મધુવન બાગરાસ રચાવે મેરો મદન […]
-
08 છેલડા હો છેલડા માખણના
છેલડા હો છેલડા માખણ ના છેલડારાધાજીના જીવન પ્રાણ છેલડા,છેલડા હો છેલડા… આવો અલબેલડા ઘરમાં એકલડાના આવો તો નંદજીની આંણ,છેલડા હો છેલડા… ઓઢી મેતો ઘાટડી જોવું તારી વાટડીશ્યામ સલુણા શું જાણ છેલડા,છેલડા હો છેલડા… હળવેથી આવજો સાંકળ ખખડાવજોજોજો જાણ નવ થાય વાલા છેલડા,છેલડા હો છેલડા… સાસુ કઠોર છે નણંદી ચકોર છેકરી મુકશે હો મનરાડ છેલડા,છેલડા હો […]
-
07 નંદલાલાને માતા જસોદાજી સાંભરે
નંદલાલાને માતા જસોદાજી સાંભરેમમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં,નંદલાલાને માતા… સોના રૂપાના અહી વાસણ મજાનાકાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં,નંદલાલાને માતા… છપ્પન ભોગના થાળ ઘરાય છેમાખણને મીસરી મારી રહીગઈ ગોકુળમા,નંદલાલાને માતા… હીરા મોતીના થાળ ધરાય છેગુજાની માળા મારી રહી ગઈ ગોકુલમાં,નંદલાલાને માતા… હીરા માણેકના મુકુટ ધરાય છેમોરપીછ પાઘ મારી રહી ગઈ ગોકુલમાં,નંદલાલાને માતા… હાથી ને […]
-
06 પીળા જબલા વાળો કાનો
પીળા જબલા વાળો કાનો કનૈયો દેખાય છેહે માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છેહે હાથે હેમની પોચી વાળો કનૈયો દેખાય છેબાયે બાજુ બંધવાળો કનૈયો દેખાય છેપીળા જબલા…. કેડે તો કન્દોરવાળો કનૈયો દેખાય છેકઠે સોનાની માળા વાળો કનૈયો દેખાય છેઠુમક ઠુમક ચળવાળો કનૈયો દેખાય છેઘૂઘરિયાળા પગવાળો કનૈયો દેખાય છેપીળા જબલા…. મંદ મંદ હાસ્ય વાળો કાનિયો દેખાય […]
-
05 ચોરી ચોરી માખણ
ચોરી ચોરી માખણ ખાઇ ગયો રે,યશોદા કે લલનવાઅરે મેને ઉસે પૂછા કે નામ તેરા ક્યાં હૈમાધવ નામ બતાઈ ગયો રેયશોદા કે લલનવાચોરી ચોરી… મેને ઉસે પૂછા કે ખાના તેરા ક્યાં હૈમાખણ મીસરી બતાય ગયો રેયશોદા કે લલનવાચોરી ચોરી… મેને ઉસે પૂછા કે કામ તેરા ક્યાં હેમાખણ ચોર બતાય ગયો રેયશોદા કે લલનવા લલનવાચોરી ચોરી… મેને […]