Category: 05 શ્રી ગણેશજી ભજન

  • 15 નમું ગુણેશા નમું હનુમંતા

    નમું ગુણેશા, નમું હનુમંતા,એ બે દેવોમાં કોણ બળવંતા ગણેશજી કહે છે મારે રિધ્ધી સિધ્ધી નારીહનુમાનજી કહે છે હું તો બાળ બ્રહમચારીનમું ગુણેશા… ગણેશજી કહે છે મને ફુલ ચઢે તાજાંહનુમાનજી કહે છે મને આંકડાની માળાનમું ગુણેશા… ગણેશજી કહે છે મને ચૂરમાના લાડુંહનુમાનજી કહે છે મને તેલ ચઢે ટાઢુંનમું ગુણેશા… ગણેશજી કહે છે મેં તો સૂર્ય રથ […]

  • 14 પ્રથમ પેલા સમરિયે રે

    દુંદાળો દુખ ભંજનો અને સદા એ બાળે વેશએ જી દુંદાળો દુખ ભંજનો જી… જી… એ જી..અને સદા એ બાળે વેશપ્રથમ પેલા સમરિયે, હો શ્રીગૌરીનંદ ગણેશ પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળારિધ્ધી સિધ્ધીના દાતાર દેવતારિધ્ધી સિધ્ધીના દાતાર દેવતામ્હેર કરોને મહારાજ જી એ માતા રે કહીએમાતા રે કહીએ પાર્વતી રે, સ્વામી તમને સૂંઢાળાપિતા રે શંકરદેવ દેવતા, […]

  • 13 ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો

    ગુણપતિ આવો‚ રિદ્ધિ સિદ્ધિ લાવો‚નિરભે નામ સુણાવો‚ગુરુ ! નિરભે નામ સુણાવો‚સતગુરુજી વિના બાત કેસીસત સાહેબ વિના બાત કેસીકોઈ મિલે સંત ઉપદેશી…હે જી કોઈ મિલે આપણા દેશી રતન સાગરમાં રતન નિપજે‚મહાસાગરમાં મોતી‚ગુરુ ! મહાસાગરમાં મોતી‚ગુરુગમ વિના બાત કેસીસતગુરુજી વિના બાત કેસીસત સાહેબ વિના બાત કેસીકોઈ મિલે સંત ઉપદેશી…હે જી કોઈ મિલે આપણા દેશી કોઈ વો’રે ત્રાંબા […]

  • 12 મૂળ મેલમાં વસે ગણેશા

    મૂળ મેલમાં વસે ગણેશા‚ગુરુ ગમસે ગુણ પાતા‚ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… તમે ભાંગો મારા મનડાની ભ્રાંતા‚તમે ભાંગો મારા દિલડાની ભ્રાંતા‚ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… તમે ખોલો મારા રૂદિયાના તાળાં‚મેરા દુઃખ દારિદ્ર મટી જાતા‚ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… ધુપ ધ્યાન ને અખંડ આરતી‚ગુગળના ધૂપ હોતા‚ ગુણપતિ દાતા‚મેરે દાતા હો… રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે‚ઝીણી ઝીણી ચાલ ચલંતા‚ગુણપતિ […]

  • 11 સેવા મારી માની લેજો

    સેવા મારી માની લેજો‚સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚પૂજા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રેગુણપતિ દેવા રે ખોલો મારા રૂદિયાનાં તાળા‚તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી… જળ રે ચડાવું દેવા ! જળ નથી ચોક્ખાં રે‚ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રેસેવા મારી માની લેજો… ફુલડાં રે ચડાવું દેવા ફુલ નથી ચોક્ખાં રે‚ઈ ફુલ ઓલ્યે […]

  • 10 મારા ગજાનંદ દેવા કરું તમારી

    હે મારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવામારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવાઆંગણે આવો અમારા પગલાં પાડો તમારામારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવામારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવાઆંગણે આવો અમારા પગલાં પાડો તમારા શરણાયું ના સુર રૂડા ઢોલ રે વગડાવુંસોનાના બાજોટે રૂડા સ્થાપન કરાવુંએ.. મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવામારા દુંદાળા રે […]

  • 09 ઓમ જય ગણપતિ દેવા

    ઓમ જય ગણપતિ દેવાપ્રભુ જય ગણપતિ દેવા,ગણનાયક ગિરજા સુત,ગણનાયક ગિરજા સુતસિધ્ધિ બુધ્ધિ સેવાઓમ જય ગણપતિ દેવા.. લંબોદર જય જયકર, ઉંદર અસવારા,પ્રભુ ઉંદર અસવારાપિતાંબર ધરી કટિ પર, પિતાંબર ધરી કટિ પરત્રિભુવન જગ પ્યારાઓમ જય ગણપતિ દેવા… હેરંબ હસ્ત પર ધાર્યા, મોદક મનગમતા,પ્રભુ મોદક મનગમતાપુષ્કળ ધૃત સાકરના, પુષ્કળ ધૃત સાકરનાસૂંઢ વડે જમતાઓમ જય ગણપતિ દેવા… માતંગ આકૃતિ […]

  • 08 ગણપતિ બાપા પધારો

    ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારોવિઘ્ન હરતા મંગળ કરતા  ગણપતિ બાપા પધારો વિઘ્ન અમારા નિવારો આંગણીયુ લિપીને પૂર્યા રૂડા સાથિયાફૂલડા પથરાવીયા તોરણીયા બાંધીયાદીવડા પ્રગટાવ્યા આસાન શણગારીયાખુબ જ પ્રેમે અમે આસાન શોભાવી દયોવહેલા અવીની તમે વહેલા અવીની તમેસૌથી પ્રથમ પ્રભુ તમને સહુ એ નમે   તમને સહુ એ નમે   ગજકરનક લંબોદરપાવન પગલા કરોગજકરનક લંબોદરના દર્શન સહુને ગમેદર્શન […]

  • 07 ગણપતિ મારા દેવા રે

    હો દુંદાળા દુઃખ ભંજના ગણપતિ દેવાબાપા ગણપતિ દેવા સદા રેતા બાળા વેશમુને રંગ લાગ્યો રે…હે…સાચો સાથ માગુંએ દેવ મારી ભેળા રેજયો રેએ હે હે દેવ મારી ભેળા રેજયો રે હા ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રેદેવ દુંદાળા રે, દેવ દુંદાળા રેએ ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રેશિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રેહો […]

  • 06 કુંભ ઘડુલો ભરી લાવે

    હે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબોહે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબોહે શંકર જલડે નાઈ,હે મારો ભોળિયો જલડે નાઈહાલો સૈયર હાલો મોરી સૈયરોગણેશ વધાવવા જયયેજયયે જયયે હાલો મોરી સૈયરોગણેશ વધાવવા જયયે ઉમિયાંજીના વાલા હોઉમિયાંજીના વાલા અંગેથી ઉતર્યાઉમિયાંજીના વાલા અંગેથી ઉતર્યાગૌરી પુત્ર કેવાય હે,એવા પાર્વતી પુત્ર કેવાયહાલો સૈયર હાલો મોરી સૈયરોગણેશ વધાવવા જયયેજયયે જયયે હાલો […]